Last Update : 28-July-2012, Saturday

 

શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ

 

- શહેરના યંગસ્ટર્સમાં ચેક્સ શટ્‌ર્સની ફેશન આજ ફરીથી ઇન ડિમાન્ડ છે. કારણકે આજ બજારમાં મળતી ચેક્સમાં વિવિઘતા અને સ્ટાઇલીશ લૂક સાથે ડિફરન્ટ કલર્સ પણ સરળતાથી મળી રહે છે.

કેટલાંક વર્ષો અગાઉ શર્ટમાં ચેક્સ અને લાઇનીંગ ઇન ડિમાન્ડ સ્ટાઇલ હતી. સીત્તેરના દાયકા બાદ કેટલીક ફિલ્મો અને અભિનેતા દ્વારા પહેરવામાં આવેલા શર્ટ અને પેન્ટમાં ચેક્સ પેટર્ન જોવા મળી હતી ત્યાર બાદ લાઇનીંગ પેન્ટ અને ચેક્સ શર્ટની ફેશન ચાલી ત્યાર બાદ પ્લેન શર્ટની ડિમાંડ આવી અને હાલમાં ચેક્સ શર્ટની ફેશન ચાલી રહી છે યુવતી હોય કે યુવક દરેક પ્લેન કપડાં કરતાં ચેક્સ કપડાં પહેરવાનું વઘારે પસંદ કરે છે. કોલેજ કે સ્કૂલમાં યંગસ્ટર્સ ચેકસ લાઇનંિગ ડિઝઆઇનના વેઅર પસંદ કરે છે. મોટા ભાગના લોકો ચેક્સ અને લાઇનીંગ શર્ટ પહેરવાનું વઘુ પસંદ કરતા હતા. ત્યારે એમાં સિમ્પલ અને સોબર લૂક જ હતો. ખાસ કરીને ચાળીશીની ઉંમરના વ્યક્તિ અને ઓફિસ વર્ક કરતા મેન્સમાં આ એક દમ સોબર લૂક લાગતો હતો. પરંતુ ત્યારબાદ યંગસ્ટર્સમાંથી ચેક્સ અને લાઇનીંગની ફેશન ઓછી થવા લાગી. વિવિઘ પેઇન્ટેડ શટ્‌ર્સે તેનું સ્થાન લઇ લીઘુ. પરંતુ ફરીથી આ ચેક્સ શટ્‌ર્સની ફેશન યંગસ્ટર્સમાં પાછી આવી છે.
હિરેન ભાટી કહે છે કે, આજ કાલ ચેક્સ શટ્‌ર્સ યંગસ્ટર્સમાં ફેશન ઇન ડિમાન્ડ છે. પહેલાં ચેક્સ એક સિમ્પલ સ્ટાઇલની અસર પૂરી પાડતી હતી. ફોર્મલ વીએરમાં ખાસ કરીને ચેક્સ શટ્‌ર્સ અવ્વલ નંબરે હતી. પરંતુ થોડા સમય બાદ ફરીથી ચેક્સની ફેશન પાછી તો આવી પણ તેમાં થોડા ચેન્જીસ જોવા મળ્યા. બે પોકેટ અને થોડી હટકે ચેક્સ યંગસ્ટર્સમાં પસંદ પામી. મોટાભાગના યંગસ્ટર્સ આવા શોર્ટ અને ચેક્સ તરફ વળ્યા. આજ કાલ તો બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ બોલીવુડ એક્ટર્સ પણ ચેક્સ શર્ટ પહેરવાનું પસંદ કરે છે.
પહેલાં કરતા આજ કાલની ચેક્સમાં પણ ડિફરન્ટ કલર્સ જોવા મળે છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં ચેક્સ શટ્‌ર્સમાં ઝીણી ચેક્સ ઇન ડિમાન્ડ છે. વળી આવા શટ્‌ર્સમાં ડિફરન્ટ કલર્સ અને વિવિઘ વેરાઇટી પણ મળી રહે છે. બ્લૂ, વ્હાઇટ, પિન્ક, રેડ, ઓફ વ્હાઇટ, યલો, બ્લેક, ગ્રીન વગેરે કલર્સ બજારમાં ઉપલબ્ઘ છે. કારણકે અગાઉની ચેક્સ શર્ટ કરતા આ ચેક્સ શર્ટ વઘુ આકર્ષક અને જીન્સ કે ફોર્મલ પેન્ટ પર પહેરી શકાય છે.
વિરલ પુરોહીત કહે છે કે, મને ચેક્સ શટ્‌ર્સ પહેરવા વઘુ પસંદ છે. કારણકે પહેલાના સમયની ચેક્સ કરતા આજની ચેક્સ ઘણી આકર્ષક છે. આજની ચેક્સમાં વિવિઘતા અને સ્ટાઇલીશ લૂક છે. વળી આ ચેક્સ જીન્સ સાથે પહેરીએ તો ફન્કી લૂક લાગે છે. વળી કોલેજીયન બોયઝ તો જીન્સ સાથે આવી ચેક્સ શટ્‌ર્સ પહેરવાનું વઘુ પસંદ કરે છે. વળી ચેક્સમાં વિવિઘતા મળી રહે છે. જેથી આવી ચેક્સ શટ્‌ર્સ ફોર્મલ પેન્ટ કે ટ્રાઉઝર પેનટ્‌સ પર પણ સારા લાગે છે. ઓફિસ વર્ક કરતા બોયઝ કે મેનમાં આવી ચેક્સ ઓફિસિયલ લૂક આપતા હોઇ તેઓ ફોર્મલ પેન્ટ કે ટ્રાઉઝર સાથે પહેરવાનું પસંદ કરે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved