Last Update : 28-July-2012, Saturday

 

રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ

- કોઈપણ રેગીંગ પિડીત વિદ્યાર્થી ગમે ત્યારે પ્રોફેસરોને ફોન,એસએમએસ અને સીસીટીવી કેમેરાની મદદથી જણાવી શકે છે.

રગીંગને લઇને સુપ્રીમ કોર્ટે કડક કાયદાઓ બનાવ્યાં છે. કોલેજ કેમ્પસમાં જો કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય તો કેમ્પસ બહાર હોસ્ટેલ પર વિદ્યાર્થીઓ સાથે રેગીંગ થતું હોય છે. જે વિદ્યાર્થી સાથે રેગીંગ થયું હોય તે વિદ્યાર્થી કરિયર, એજ્યુકેશન અને ડરના કારણે કોઇને આ અંગે જણાવતો નથી. રેગીંગ વિદ્યાર્થીને માત્ર શારીરિક અસર કરતું નથી પરંતુ માનસિક રીતે પણ અસર કરે છે. પરંતુ ગાંધીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીએ રેગીંગ સામે લડવા અનોખી સ્ક્વોડ તૈયાર કરી છે. નિફ્‌ટે કોલેજના પ્રોફેસરનું ‘એન્ટી રેગીંગ સ્ક્વોડ’ બનાવી છે.
રેગીંગ સામે ડાયરેક્ટ લડવા માટે કોઇ વિદ્યાર્થી તૈયાર નથી. જો કે કોલેજ કેમ્પસમાં ફ્રેન્ડલી વાતાવરણ પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે ન હોવાથી રેગીંગ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતું હોય છે. નિફ્‌ટ દ્વારા કેમ્પસમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં છે. વિદ્યાર્થી ગમે ત્યારે ફોન કે એસ.એમ.એસ. દ્વાર રેગીંગની ઇન્ફોર્મેશન પ્રોફેસર આપી શકે છે. એન્ટી રેગીંગ સ્ક્વોડના તમામ પ્રોફેસરના પર્સનલ નંબર વિદ્યાર્થીને એડમિશન દરમ્યાન આપવામાં આવે છે. આ અંગે જોઇન્ટ ડાયરેક્ટર એન.બી.વૈષ્ણવ કહે છે કે ‘રેગીંગ વિદ્યાર્થીને શારીરિક અને માનસિક રીતે તોડે છે. ગુજરાતના તમામ નિફ્‌ટ કેમ્પસ પર એન્ટી રેગીંગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થી રાત્રે પણ ફોન કરે તો દરેક પ્રોફેસર ફોન રીસીવ કરે છે. માત્ર એડમિશન લેનાર વિદ્યાર્થીને રેગીંગના પાઠ શીખવાડવામાં આવે છે તેવું નથી સિનિયર વિદ્યાર્થીને પણ શીખવવામાં આવે છે.’

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved