Last Update : 28-July-2012, Saturday

 
 

આપણા શૂટરો પાસે હરિફો જેવી સવલતો નથી
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે

બિન્દ્રા હજુ પણ મેડલ અપાવી શકે તેમ છે

અંજલી ભાગવતની કોલમ

ભારતની ટીમ કેટલા મેડલ મેળવી શકશે તેની આગાહી નથી કરવી. જે રીતે ટીમનું છેલ્લા કેટલાક અરસાથી ઘડતર થયું છે તેના પરથી કહી શકાય કે ઘણા મેડલ જીતીને આપણે પરત આવીશું. ઓલિમ્પિકમાં રમવાના હકદાર બનવા માટેની ટિકિટ કાઉન્ટર પરથી નથી મળતી. તમારે મહામહેનતે તેને મેળવવી પડતી હોય છે. જો કે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો 'હાઈપ' ખેલાડીનું પ્રેશર વધારતો હોય છે. દરરોજ ખેલાડીને કોઈકને કોઈ યાદ દેવડાવે છેકે તમારે મેડલ જીતવો જોઈએ. ભારત કોઈપણ રમતમાં મેડલ જીતવાને સક્ષમ છે અને એટલે જ તેઓ લંડનમાં છે. આપણે તેઓને યાદ કરાવવાની જરૃર નથી. તેઓ તેમની પાસેથી રમવાની અપેક્ષા વિશે જાણે જ છે. જો આપણે આપણી ક્ષમતા પ્રમાણે રમીશું તો જરૃર ઈતિહાસ સર્જી શકીએ તેમ છીએ.
શુટિંગની ઈવેન્ટ માટેના શૂટરનું એક જ ધ્યેય હોવું જોઈએ કે બહારના વાતાવરણ, દબાણની તેઓની તૈયારી અને એકાગ્રતા પર અસર ના પડવી જોઈએ. માનસિક તાલીમ જ નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે. શૂટિંગમાં ગન કે પિસ્તોલની નિર્ણાયક પણે ભૂમિકા હોઈ આ એક મિકેનિકલ સ્પોર્ટ પણ છે. એવું પણ બનતું હોય છે કે તમને એમ લાગે કે તમારે નિશાન સચોટ ગયું છે પણ ગનની આંતરિક રચના તેને ધારી જગ્યાએ દિશા ના પણ આપે. પશ્ચિમના દેશો અને ચીનના શૂટરો ઈચ્છે ત્યારે અને બદલાતા હવામાન પ્રમાણે તેમની ગન બદલતા હોય છે આપણી પાસે આવી સગવડ વૈભવી મનાતી હોઈ નથી હોતી.
૨૦૦૮માં ગોલ્ડ મેડલ અપાવ્યા પછી બિન્દ્રા આ વખતે જરા પણ દબાણ વગર ઉતરશે. તે એક સંપૂર્ણ કહી શકાય તેવો શૂટર છે. બિન્દ્રા આપણને મેડલ અપાવી શકે તેમ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved