Last Update : 28-July-2012, Saturday

 

૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

આ અંગે ક્રાઈમ બ્રાંચ અબુ જુંદાલની પૂછપરછ કરી રહી છે કે મહારાષ્ટ્રની એ વ્યક્તિ કોણ હતી

મુંબઈ,તા.૨૭
મુંબઈના ૨૭/૧૧નાં આતંકવાદી હુમલા અંગે અન્ય કયા ભારતીયને માહિતી હતી તે જાણવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાંચ ઝબીઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલની પૂછપરછ ચલાવી રહી છે.
લશ્કર-એ-તોયબાનાં શંકાસ્પદ આતંકવાદી ડેવીડ કોલમન હેડલીએ તપાસકરોને મહારાષ્ટ્રની આ વ્યક્તિ અંગે માહિતી આપી હતી. હેડલીનો દાવો છે કે તે હુમલાખોરોની ટૂકડીનાં જ ભાગરૃપે હતો.
૨૬/૧૧નાં હુમલાની ટીમે તેને જાણીબુઝીને અલગ રાખ્યો હતો. કારણકે લશ્કર-એ-તોયબાના કમાન્ડોએ તેને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવા માટે રાખ્યો હતો.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ જુંદાલ અને તેના સાથીદાર ઝુલ્ફીકાર ફૈયાઝ કાગરીએ મરાઠાવાડનાં બે જણની લશ્કર-એ-તોયબાનાં કેમ્પમાં ટ્રેનિંગ માટે ભરતી કરી હતી. આ બન્નેની ઓળખ નાસીર અને અઝહર તરીકેની થઈ છે.
મોહમ્મદ અજમલ આમીર કસાબ અને હેડલીની પૂછપરછ કરનારા પોલીસ સૂત્રોનું કહેવું છે કે લશ્કર-એ-તોયબાએ ૩૨ જણને પાકિસ્તાનનાં મુઝ્ઝફરાબાદ નજીકનાં ચેલાબંદી પર્વતોમાં દોરા-એ-ખાસ તાલીમ આપી હતી.
ત્રણ મહિના સુધી અબુ માવિયાએ તેમને એકે-૪૭, હેન્ડગ્રેડ, રોટેક લોન્ચર્સ તથા અન્ય શસ્ત્રોની તાલીમ આપી હતી.
ત્યારબાદ લશ્કર-એ-તોયબાનાં વડા ઝકી-ઉર-રહેમાન લખવીએ આ કેમ્પની મુલાકાત લીધી હતી અને તેમાંથી ૧૬ જણને નક્કી કર્યા હતા. જો કે ૧૬માંથી ત્રણ જણ કેમ્પ છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે બાકીનાને મુહીદકે ે લઈ જવાયા હતા જ્યાં તેમને આ હુમલા માટે તૈયાર કરાયા હતા.
તે સિવાય પોલીસ કરાંચીમાં ઊભા કરાયેલા બે કેમ્પ અંગે પણ જુંદાલની પૂછપરછ કરી રહી છે. જેમાંનો એક કેમ્પ લશ્કર-એ-તોયબા તથા બીજો અબ્દુર રહેમાન હશીમ ઉર્ફે પાશા ચલાવતા હતા. બન્ને કેમ્પ ભારતમાં ભાંગફોડ કરવા માટે ભારતીયોની નિમણૂક કરવા બનાવાયા હતા.
તે સિવાય પાકિસ્તાન આર્મીની છઠ્ઠી બલોચ રેજીમન્ટનાં નિવૃત્ત મેજર અબ્દુલ રહેમાન હશીમથી માહિતી મેળવવા માટે પણ જુંદાલની પૂછપરછ કરાશે. સૂત્રોએ દાવો કર્યો હતો કે હશીમે ભારતમાં ઘણા આતંકવાદી હુમલા કરાવ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved