Last Update : 28-July-2012, Saturday

 
MSU વિદ્યાર્થી સસ્પેશન મુદ્દે વડોદરામાં ચક્કાજામ

-શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો

M.S.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનાં સસ્પેન્શન મુદ્દે આજે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વડોદરામાં બે સ્થળોએ ચક્કાજામનાં કાર્યક્રમો કરતાં શહેરમાં ઠેર-ઠેર ચક્કાજામનાં દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે એમ.એસ.યુનિવર્સિટી ખાતે બંધ માટે નીકળેલા વિદ્યાર્થીઓમાંથી સાતની પોલીસે અટકાયત કરી છે અને યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું

Read More...

વડોદરામાં Teen Age Crimeમાં વધારો થયો
 

-17વર્ષની કાજલની ચપ્પાનાં ઘા મારી હત્યા


વડોદરામાં Teen Age Crimeમાં વધારો થયો છે અને કિશોરી-બાળકીઓની હત્યા પહેલા બળાત્કારની પાશવી ઘટનાઓ પણ માનસિક વિકૃતો દ્વારા બની રહી છે.

તાજેતરમાં સાત વર્ષીય આફરિન પઠાણ નામની બાળકીને યુવાનોએ ઉઠાવી ગયા હતા અને પછી તેનાં પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાંખી હતી.

Read More...

'અમે થાકી ગયા છીએ,લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખો'
i

-વડોદરામાં સંબંધીઓની હોસ્પીટલને વિનંતી

 

વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે રાત્રે કેટલાક લોકો આવ્યા અને એક વિનંતીપત્ર લખ્યો કે અમારા એક કુટુંબી સભ્યનું આજે અવસાન થયું છે પરંતુ અમે થાકી ગયા છીએ માટે અમારા આ મૃતક પરિવારજનની લાશ એક દિવસ માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખો.

Read More...

 

મોદીનો ઇન્ટરવ્યુ લેવો શાહીદ સિદ્દીકીને ભારે પડ્યો

-પાર્ટીમાંથી હાંકી કાઢ્યાની ચર્ચા

 

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લેનાર, એક ઉર્દૂ સાપ્તાહિકમાં સંપાદક તરીકે કાર્યરત્ અને સમાજવાદી પાર્ટીનાં પ્રવક્તા શાહીદ સિદ્દીકીને ભારે પડ્યું છે. તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોવાની ચર્ચા છે.

Read More...

વડોદરા:મિત્રો દ્વારા મિત્રનાં મર્ડરની ઘટનાઓ વધી

-તા.5 ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડે


તા.5 ઓગસ્ટનાં રોજ ફ્રેન્ડશીપ ડે છે ત્યારે વડોદરામાં છેલ્લા ત્રણ માસમાં એવી ઘટનાઓ બની છે કે ફ્રેન્ડશીપ સામે જ પ્રશ્નાર્થ સર્જાયો છે. અહીં ત્રણ માસમાં મિત્રોએ જ મિત્રની હત્યા કર્યાની ઘટના બની છે.

 

Read More...

ઘર છોડી ગયેલો ભાઇ બહેનના પ્રેમની ખાતર પરત

-રક્ષાબંધનના કારણે ભાઇએ ફોન કર્યો

 

અમદાવાદમાંથી સાત મહિના અગાઉ યુવક ગૂમ થયો હતો જેને ગુજરાત પોલીસ શોધી શકી ન હતી જ્યારે તેના પરિવારજનોએ કોલકત્તાથી તેનો પત્તો મળવ્યો હતો. રક્ષાબંધન આવતી હોવાથી બહેનના પ્રેમની ખાતર યુવકનો ઘેર ફોન આવ્યો હોવાથી તેનો પત્તો મળ્યો હતો.

 

Read More...

-મહેસાણાનો કિસ્સો

 

ગુજરાતમાં ભલે દારૃબંધી હોય પરંતુ પોલીસની રહેમ નજર હેઠળ દારૃની રેલમછેલ થતી હોય છે. મહેસાણામાં એસટી બસના ડ્રાઇવર અને કંડકટર દારૃની હેરાફેરી કરતાં એસ.ટી.નિયામકે પકડી પાડયા હતા.
મહેસાણા એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા મોટા ભાગના કર્મચારીઓ પોતાના વતન સાઇડના રૃટ પર નોકરી કરતા હોય છે.

 

Read More...

 

  Read More Headlines....

રંગ-રોશની-રમતની રફ્તાર: લંડનનું આકાશ ઓલિમ્પિકના રંગોથી રંગાયું

અનંતનાગ ખાતે બ્લાસ્ટ થતાં બે અમરનાથ યાત્રાળુઓનાં મોત, 6 ઘાયલ

લંડનમાં ઓલિમ્પિક ગેમ્સઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે

‘બોલ બચ્ચન’ની સફળતાથી પાર્ટી યોજવાની અમિતાભ બચ્ચને ના પાડી

સલમાનની હિટ ફિલ્મની સિક્વલમાં કરીના કપૂર આઈટમ ગીત કરવા તૈયાર

Latest Headlines

MSU વિદ્યાર્થી સસ્પેશન મુદ્દે વડોદરામાં ચક્કાજામ
મોદીનો ઇન્ટરવ્યુ લેવો શાહીદ સિદ્દીકીને ભારે પડ્યો
વૃધ્ધને મોતને ઘાટ ઉતારી કારે સ્કૂલ બસને ટક્કરમારી
વડોદરા : મિત્રો દ્વારા મિત્રનાં મર્ડરની ઘટનાઓ વધી
વડોદરામાં Teen Age Crime માં વધારો થયો :હત્યા પહેલા બળાત્કારની પાશવી ઘટનાઓ
 

Entertainment

મીડિયા સાથે કેમ વર્તવું એની નરગીસ ફખ્રીને ખબર નથી
અભિષેક અને ઐશ્વર્યાની પુત્રીને મળવા શાહરૂખ ખાન ‘જલસા’માં ગયો
સલમાન ખાનની હિટ ફિલ્મની સિક્વલમાં કરીના કપૂર આઈટમ ગીત કરવા તૈયાર
‘બોલ બચ્ચન’ની સફળતાથી પાર્ટી યોજવાની અમિતાભ બચ્ચને ના પાડી
સલમાન ખાને ડ્રેસનાં કટ અંગે કેટરિના કૈફ સાથે ઝઘડો કર્યો
 

Most Read News

અખિલેશને રાતોરાત માયાવતીની નવી પ્રતિમા મૂકાવવી પડી
પાંખી હાજરીથી અણ્ણા ટીમ હતાશ ઃ કિરણ બેદી પૂણેમાં
અંતે ડીએનએ ટેસ્ટમાં પુરવાર થયું રોહિત શેખરના પિતા એનડી તિવારી
૨૭ ટકા નવા પેટ્રોલ પંપો, રાંધણગેસની ડીલરશીપ ઓબીસી માટે અનામત
લંડનનું આકાશ ઓલિમ્પિકના રંગોથી રંગાઇ ગયું
 

News Round-Up

યેદીયુરપ્પાનું વિધાનસભાની અંદર-બહાર બળવાનું નાટક
ઉદ્ધવના બર્થ ડે પર રાજે શુભેચ્છા આપીઃ રાજ અને ઉદ્ધવ ઠાકર નજીક આવશે ?
કેન્દ્રે સેના મોકલવામાં વિલંબ કરતા સ્થિતિ વણસી ઃ તરુણ ગોગોઇ
રોહિત શેખરને 'અનૌરસ' તરીકેના બિરુદમાંથી રાહત મળી
સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
 
 
 
 
 

Gujarat News

અમદાવાદમાં તસ્કરરાજઃ ૪ જ્વેલરી શોપ તોડીઃ શ્રૃંગારમાં ૭૪ લાખની ચોરી
'ભીષ્મ પિતામહ' કેશુભાઇ પટેલને 'અર્જુન' સુરેન્દ્ર પટેલની ચેતવણી

૨૦૧૨માં 'વ્હાય નોટ ગુજરાત'નો જાપાનીઓનો સંકલ્પ ઃ નરેન્દ્ર મોદી

આભાસી બુલેટ ટ્રેનથી આંજવાનું બંધ કરી ગુજરાતના પ્રશ્નો ઉકેલો
બે લૂંટારાઓએ કાર મેળવવા પોલીસપુત્રની હત્યા કરી હતી
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
  [આગળ વાંચો...]
 

Business

પીએસયુ બેંક સ્મોલ- મિડ કેપ શેરોમાં ધબડકો ઃ ફ્રન્ટલાઇન શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૯૯ પોઇન્ટ ઉછળ્યો
ચાંદીમાં તેજી અટકી ઉંચા ભાવથી કડાકો ઃ સોનામાં સાંકડી વધઘટ
નાના અને મધ્યમ ખેડૂતોની ટૂંકા ગાળાની ક્રોપ લોન્સને રિસ્ટ્રકચર્ડ કરાશે
SBIને પાછી પાડી દેશની સૌથી વધુ મૂલ્યવાન બેંક બનતી HDFCબેંક

કાપણીના સમય દરમિયાન તુવેરનો ભાવ મજબૂત રહેવાની સંભાવના

[આગળ વાંચો...]
 

Sports

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 

Ahmedabad

કોબે પોર્ટ જેવું જ પોર્ટ ગુજરાતમાં વિકસાવાશે
કોમર્સ કોલેજોએ ડોનેશનથી બેઠકો વેચવાનું શરૃ કર્યું !
ISI કાવતરા કેસમાં ૧૮ આરોપીનો છૂટકારો

શાહપુરમાં બે બૂટલેગર બાખડયા 'કોકા'ની હત્યા કરી બે ફરાર

•. સ્કોર્પિઓ અને સ્વિફ્ટ કારમાં દારૃની ખેપ મારતા ચાર પકડાયા
[આગળ વાંચો...]
 

Baroda

મોબાઇલ પર એસએમએસ કરી ઠગાઇ કરતા દિલ્હીથી બે ઝડપાયા
વિદ્યાર્થીનીઓને સસ્પેન્ડ કરવાના વિરોધમાંં યુનિવર્સીટી સજજ્ડ બંધ
વિદ્યાર્થીનીઓના માતા પિતા સાથે વાત કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે

અ રરર....આવું તો સ્ટેજ હોતુ હશે, કોઇએ જોયું જ નહી ? કેતકી દવે

વિકલાંગો માટેના પ્રેરણા ફેસ્ટીવલનો આજથી પ્રારંભ
  [આગળ વાંચો...]
 

Surat

સ્કૂલ બસમાં આગ ઃ ડ્રાઇવર બસ સળગતી મુકી ફરાર
જ્વેલર્સને ત્યાંથી રૃ।.૧૦.૧૦ લાખના રોકડ, દાગીનાની ચોરી
મૃતક યુવાનની વિધવા-વારસોને ૩૦.૩૩ લાખ વળતર ચૂકવવા હુકમ
દીવ-દમણ જિ.પં.માં પક્ષાંતરધારો લાગુ કરવા રાષ્ટ્રપતિએ ગેઝેટ બહાર પાડયું
બે રેલ્વે ઓવર બ્રિજ અને બે ફલાય ઓવર બ્રિજના અંદાજો મંજુર કરવા સ્થાયી સમિતિને ભલામણ
  [આગળ વાંચો...]
 

South Gujarat

જગ્યા ખાલી કરાવાના વિવાદમાં બીલીમોરાના તત્કાલીન P.S.I. સસ્પેન્ડ
આદિવાસી વિદ્યાર્થીએ ડૉકટર બનવા સરકારને રૃ।. ૧૧ લાખ આપવા પડશે
ચાલુ સ્કુલે જ ઉંઘી જતા બે શિક્ષકોની બદલી કરવા ઠરાવ
દમણ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખે પાંચ માસમાં જ સત્તા ગુમાવી
ગ્રાહક ફોરમના હુકમના અનાદર બદલ વીમા કંપનીના એટર્નીને વોરંટ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાંથી મળેલા બાળકને સોંપવા અંગે હજી અવઢવ
કપડવંજમાં ફેલાયેલી બીમારી હિપેટાઇટીસ- ઇ હોવાનું ખૂલ્યું
ઉમરેઠના લીંગડામાં બસ રોકો આંદોલન

બાલાસિનોર ખરીદ-વેચાણ સંઘના કલાર્કે લાખોની ઉચાપત કરી

આધેડ મહિલાની હત્યા કરનાર પ્રેમી અમદાવાદથી પકડાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

વિસાવદર અને ભેંસાણ તાલુકામાં તફડાવી લીધા ૧૦૦ કરોડ રૃપીયા!
વરસાદને બદલે કચ્છમાં અનુભવાતા ભુકંપનાં આંચકા

તાલાલા પંથકમાં ડેન્ગ્યુનાં વધુ છ કેસથી આરોગ્ય તંત્ર ચોંક્યું

ભેંસાણમાં હાર્ટ એટેકથી દિયર-ભાભીના એક સાથે મોત
કંદોઇની દુકાનમાં આવી ચડયો ભારતનો સૌથી નાનો સાપ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વીમા હોસ્પીટલની હાલત પાંજરાપોળને સારી કહેવડાવે તેવી
મહુવાના શિક્ષકની રાષ્ટ્રીય શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ માટે પસંદગી
નેમેશ્વર મહાદેવ દેવસ્થાનમાં લોકોની અનેરી શ્રધ્ધા
શિક્ષકો ખાનગી સ્કુલોમાં પણ પોતાની પગદંડી જમાવી બેઠા છે
કોલેજમાં વિફરેલા વિદ્યાર્થીઓએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી
  [આગળ વાંચો...]
 

North Gujarat

તલોદ દેવ મંદિરોમાં દાગીના સલામત સ્થળે રાખવા આદેશ

મેઘરાજાને મનાવવા માટે લોકોએ ભગવાનને રિઝવ્યા
માલપુરના કોડી માર્ગ પર દારૃડીયાએ હંગામો મચાવ્યો

અંબાજીમાં બોગસ ડોક્ટર રંગેહાથ સારવાર કરતાં આરોગ્ય તંત્રે ઝડપ્યો

અગોલ પેટા કેનાલમાં ગાબડુ પડતાં ૧૦૦ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved