Last Update : 28-July-2012, Saturday

 

ચૂંટણી સમયે શહેરીજનોના મત લેવા
સોસાયટીઓ સાથે જન ભાગીદારી માટે ૮ મહાનગરને વધુ ૩૧૩ કરોડ

શહેરી વિકાસ વિભાગે ૩૧૩.રપ કરોડ પૈકી ૧પ૬.૬રપ કરોડની રકમ મહાનગરોને આપી દીધીઃ બાકીની રકમ માટે શરતો રખાઈ

અમદાવાદ, શુક્રવાર
રાજયના મહાનગરોમાં આવેલા શહેરોની સોસાયટીઓમાં જનભાગીદારીથી રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને પાણીની પાઈપલાઈનના કામો માટે સરકારે અગાઉ ૩૧૩.રપ કરોડની ફાળવણી કરી હતી. જેને જબરો પ્રતિસાદ મળતાં સરકારે ૮ મહાનગરપાલિકાઓને ફરી ૩૧૩.રપ કરોડ ફાળવવાની જાહેરાત કરી છે.
નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પ્રાથમિક સુવિધાના કામો અનેક કામો થયેલા ન હોવાથી આવી સોસાયટીઓમાં રહેતા લાખો લોકોએ ભારે હાલાકી વેઠવી પડતી હતી. વિધાનસભાની ચૂટણી આવી રહી હોવાથી મતદારોને રીઝવવા માટે ભાજપ સરકારે ગત્ એપ્રિલ માસમાં નગરપાલિકાઓને રૃા.૧૮૬.૭પ કરોડ અને મહાનગરપાલિકાઓને રૃા.૩૧૩.રપ કરોડ, એમ કુલ પ૦૦ કરોડની ફાળવણી કરી હતી. આ રકમ વાપરવા માટે ૭૦ઃર૦ઃ૧૦નો રેશિયો નક્કિ કરાયો હતો. ૭૦ ટકા રકમ ઉક્ત ફંડમાંથી, ર૦ ટકા રકમ સોસાયટીની અને ૧૦ ટકા રકમ જે-તે સ્થાનિક સંસ્થાએ કાઢવાનું તેવું નક્કિ કરાયું હતું.
આ ફાળવણી જાહેર થતાં પ્રાથમિક સુવિધાઓ માટે પીડાઈ રહેલી સોસાયટીઓ પોત-પોતાની અરજીઓ લઈને ઉમટી પડી હતી. ખુબ મોટી સંખ્યામાં અરજીઓ આવતાં મહાનગરપાલિકાઓમાં ૩૧૩.રપ કરોડની રકમ તુરંત ફાળવાઈ જતાં અનેક સોસાયટીઓ બાકાત રહી જવા પામી હતી. આથી સરકારના શહેરી વિકાસ વિભાગે પુનઃવિચાર કરી નવી ફાળવણીની જાહેરાત કરી છે.
જેમાં રાજયની ૮ મહાનગરપાલિકાઓને રૃા.૩૧૩.રપ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી પ૦ ટકા રકમ રૃા.૧પ૬.૬રપ કરોડ મહાનગરપાલિકાઓને આપી દેવાયા છે. જયારે બાકીની પ૦ ટકા રકમ માટે સરકારે કેટલીક શરતો રાખી છે. આ યોજના અંગર્ગત્ મહાપાલિકાઓ દ્વારા કરવામાં આવેલા ખર્ચની વિગતોના વપરાશી પ્રમાણપત્ર, નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી તેનું કમ્પલીશન સર્ટિફિકેટ મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડને મોકલવાનું રહેશે.
આ ઉપરાંત દર માસે પ્રગતિનો અહેવાલ સંબંધિત મહાપાલિકાને અને મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડને મહિનો પૂર્ણ થયા બાદ પાંચમી તારીખ સુધીમાં મોકલવાનો રહેશે. આવી શરતોના પાલન બાદ જ બાકીની પ૦ ટકા રકમ રૃા.૧પ૬.૬રપ કરોડ ફાળવવામાં આવશે.

કઈ મહાનગરપાલિકાને કેટલા કરોડ ફાળવાયા?

મહાનગરપાલિકાનું નામ

રકમ

અમદાવાદ

૧૦૦

સુરત

૭પ

વડોદરા

પ૦

રાજકોટ

૪૦

જામનગર

૧પ

ભાવનગર

૧પ

જૂનાગઢ

૧૦

ગાંધીનગર

૮.રપ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved