Last Update : 28-July-2012, Saturday

 

પૂજા ભટ્ટની કઇ ફિલ્મોમાં છે ભરપૂર સેક્સ

- જિસ્મ ટુના દરેક ગીતમાં ઉન્માદ

 

ફિલ્મ જિસ્મ ટુની ડાયરેક્ટર પૂજા ભટ્ટ દરેક નવા ગીત સાથે રૂપેરી પરદે ઉન્માદ, સેક્સ અપીલ અને લવ મેકંિગના ઉત્કટ દ્રશ્યો ઉમેરી રહી જણાય છે. પાકિસ્તાની બેન્ડ રુશ્ક દ્વારા લખેલા, સ્વરબદ્ધ કરેલા અને ગાયેલા ગીત‘ડરતા હું...’માં સામી વ્યક્તિને આસાનીથી ઉશ્કેરવાની થીમ અનુભવી શકાય છે. ઇલેક્ટ્રિક ગિટારના ઝણકારથી શરૂ થતા ગીતમાં હવે પછી શું આવશે એની ઉત્સુકતા વધારતું સંગીત છે.

Read More...

ઇલિનાએ ચાર કરોડમાં વીલા ખરીદ્યો

- હ્યુસ્ટનમાં વેકેશન માણે છે

 

અભિનેત્રી ઇલિના હાલ પોતાની મમ્મી અને બહેનો સાથે હ્યુસ્ટનમાં વૈભવી વીલામાં મોજ કરી રહી છે. બરફી ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશેલી ઇલિનાએ ગયા વરસે ચાર કરોડમાં આ વીલા ખરીદ્યો હતો. પરંતુ બોલિવૂડના કમિટમેન્ટ્‌સના પગલે એ ત્યાં ઝાઝું રહી શકી નહોતી. સતત નવ મહિના સુધી બે તેલુગુ ફિલ્મ અને એક હિન્દી ફિલ્મ બરફીના કામમાં એ સતત વ્યસ્ત હતી.

Read More...

ડાયરેક્ટરને કીસ કરતી હિરોઇન ક્રિસ્ટાઇન

i

- સ્નોવ્હાઇટનું કાર્ટુન ઓનલાઇન મૂક્યું

 

ગયા સપ્તાહે પોતાની આગામી ફિલ્મના ડાયરેક્ટર રૂપર્ટ સેન્ડર્સની બાથમાં કીસ કરતી ઝડપાયેલી હીરોઇન ક્રિસ્ટાઇન સ્ટુઅર્ટની ઠેકડી ઊડાવતી હોય એમ એના પ્રેમી રોબર્ટ સાથે પેટીન્સનની પત્ની લીબર્ટી રોઝે સ્નોવ્હાઇટનું કાર્ટુન ઓનલાઇન મૂક્યુ ંહતું. આ સપ્તાહે સ્ટુઅર્ટે અને રૂપર્ટ સેન્ડર્સે બંનેએ પોતપોતાનાં સ્વજનોની માફી માગી હતી

Read More...

સ્ટુઅર્ટે બોયફ્રેન્ડની માફી માગી

- ફિલ્મ ડાયરેક્ટર સાથે કીસ કરી હતી

પોતાની લેટેસ્ટ ફિલ્મના ડાયરેક્ટર રૂપર્ટ સેન્ડર્સને બાથ ભીડીને એને કીસ કરતો ફોટો પ્રગટ થતાં અભિનેત્રી ક્રિસ્ટાઇન સ્ટુઅર્ટે પોતાના ખાસા જૂના બોય ફ્રેન્ડ અને સહકલાકાર રોબર્ટ પેટીન્સનની બુધવારે માફી માગી લીધી હતી.

Read More...

લગ્નની તારીખ સૈફ નક્કી કરશે

- કરીનાએ કરેલી સ્પષ્ટતા

સમગ્ર બોલિવૂડ અને બંને કલાકારોના લાખો ફેન્સને જેનો ઉત્કટ ઇંતેજાર છે એ સૈફ અલી ખાન અને કરીનાના લગ્ન વિશે કરીનાને પૂછવામાં આવતાં તેણે કહ્યું કે લગ્નની તારીખ સૈફ નક્કી કરશે. અગાઉ સૈફની માતા શર્મિલા ટાગોર-પટૌડીએ એક ઇન્ટરવ્યૂમાં એવો અણસાર આપ્યો હતો કે ઑક્ટોબરની ૧૬ મીએ પટૌડી પેલેસમાં લગ્ન થશે. જો કે પાછળથી સૈફેે બધાને આશ્ચર્યનો આંચકો આપતાં એમ કહ્યું હતું કે અમારા લગ્નની તારીખ હજુ નક્કી નથી.

Read More...

સલમાન ખાનને ત્રણ વર્ષની જેલ ?

- કાળિયારની હત્યા કર્યાનો આક્ષેપ

મુશ્કેલીઓ છે કે સલમાનનો પીછો નથી છોડતી અને સલમાન છે કે મુશ્કેલીઓથી ભાગી નથી શકતો. કથળી રહેલાં સ્વાસ્થ્યની સાથે સલમાન સામે એક નવી મુશ્કેલી આવીને ઊભી છે. માહિતી અનુસાર જો સલમાન પર કાળિયારની હત્યાનો ગુનો સાબિત થાય તો તેને ત્રણ વર્ષની જેલ થઇ શકે એમ છે.

Read More...

આદિત્યએ રાણીને ગિફ્ટમાં બ્રાન્ડ ન્યુ કાર આપી

- આદિએ રાણીને ઔડી એ૮ ભેટમાં આપી

 

રાણી મુખરજી અને આદિત્ય ચોપરા તેમના સંબંધને ગમે તે રીતે છુપાવવાનો પ્રયત્ન કરે પણ તેમની દરેક કોશિશ અસફળ રહે છે. કહેવત છે ને કે ઇશ્ક ઔર મુશ્ક છુપાયે નહીં છુપતે.... આધારભૂત સૂત્રોની માહિતી અનુસાર આદિત્ય ચોપરાએ રાણી મુખરજીને એક કરોડ પચ્ચીસ લાખની બ્રાન્ડ ન્યુ ઔડી એ૮ ગિફ્ટમાં આપી.

Read More...

 

અનિલ શર્માની આગામી ફિલ્મમાં પ્રકાશ રાજ વિલનની ભૂમિકામાં

લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં ચક્રવ્યૂહનું સ્ક્રિનિંગ થશે

Entertainment Headlines

મીડિયા સાથે કેમ વર્તવું એની નરગીસ ફખ્રીને ખબર નથી
અભિષેક અને ઐશ્વર્યાની પુત્રીને મળવા શાહરૂખ ખાન ‘જલસા’માં ગયો
સલમાન ખાનની હિટ ફિલ્મની સિક્વલમાં કરીના કપૂર આઈટમ ગીત કરવા તૈયાર
‘બોલ બચ્ચન’ની સફળતાથી પાર્ટી યોજવાની અમિતાભ બચ્ચને ના પાડી
સલમાન ખાને ડ્રેસનાં કટ અંગે કેટરિના કૈફ સાથે ઝઘડો કર્યો
રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે

Ahmedabad

કોબે પોર્ટ જેવું જ પોર્ટ ગુજરાતમાં વિકસાવાશે
કોમર્સ કોલેજોએ ડોનેશનથી બેઠકો વેચવાનું શરૃ કર્યું !
ISI કાવતરા કેસમાં ૧૮ આરોપીનો છૂટકારો

શાહપુરમાં બે બૂટલેગર બાખડયા 'કોકા'ની હત્યા કરી બે ફરાર

•. સ્કોર્પિઓ અને સ્વિફ્ટ કારમાં દારૃની ખેપ મારતા ચાર પકડાયા
[આગળ વાંચો...]
 

Baroda

મોબાઇલ પર એસએમએસ કરી ઠગાઇ કરતા દિલ્હીથી બે ઝડપાયા
વિદ્યાર્થીનીઓને સસ્પેન્ડ કરવાના વિરોધમાંં યુનિવર્સીટી સજજ્ડ બંધ
વિદ્યાર્થીનીઓના માતા પિતા સાથે વાત કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે

અ રરર....આવું તો સ્ટેજ હોતુ હશે, કોઇએ જોયું જ નહી ? કેતકી દવે

વિકલાંગો માટેના પ્રેરણા ફેસ્ટીવલનો આજથી પ્રારંભ
  [આગળ વાંચો...]
 

Surat

સ્કૂલ બસમાં આગ ઃ ડ્રાઇવર બસ સળગતી મુકી ફરાર
જ્વેલર્સને ત્યાંથી રૃ।.૧૦.૧૦ લાખના રોકડ, દાગીનાની ચોરી
મૃતક યુવાનની વિધવા-વારસોને ૩૦.૩૩ લાખ વળતર ચૂકવવા હુકમ
દીવ-દમણ જિ.પં.માં પક્ષાંતરધારો લાગુ કરવા રાષ્ટ્રપતિએ ગેઝેટ બહાર પાડયું
બે રેલ્વે ઓવર બ્રિજ અને બે ફલાય ઓવર બ્રિજના અંદાજો મંજુર કરવા સ્થાયી સમિતિને ભલામણ
  [આગળ વાંચો...]
 

South Gujarat

જગ્યા ખાલી કરાવાના વિવાદમાં બીલીમોરાના તત્કાલીન P.S.I. સસ્પેન્ડ
આદિવાસી વિદ્યાર્થીએ ડૉકટર બનવા સરકારને રૃ।. ૧૧ લાખ આપવા પડશે
ચાલુ સ્કુલે જ ઉંઘી જતા બે શિક્ષકોની બદલી કરવા ઠરાવ
દમણ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખે પાંચ માસમાં જ સત્તા ગુમાવી
ગ્રાહક ફોરમના હુકમના અનાદર બદલ વીમા કંપનીના એટર્નીને વોરંટ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાંથી મળેલા બાળકને સોંપવા અંગે હજી અવઢવ
કપડવંજમાં ફેલાયેલી બીમારી હિપેટાઇટીસ- ઇ હોવાનું ખૂલ્યું
ઉમરેઠના લીંગડામાં બસ રોકો આંદોલન

બાલાસિનોર ખરીદ-વેચાણ સંઘના કલાર્કે લાખોની ઉચાપત કરી

આધેડ મહિલાની હત્યા કરનાર પ્રેમી અમદાવાદથી પકડાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

વિસાવદર અને ભેંસાણ તાલુકામાં તફડાવી લીધા ૧૦૦ કરોડ રૃપીયા!
વરસાદને બદલે કચ્છમાં અનુભવાતા ભુકંપનાં આંચકા

તાલાલા પંથકમાં ડેન્ગ્યુનાં વધુ છ કેસથી આરોગ્ય તંત્ર ચોંક્યું

ભેંસાણમાં હાર્ટ એટેકથી દિયર-ભાભીના એક સાથે મોત
કંદોઇની દુકાનમાં આવી ચડયો ભારતનો સૌથી નાનો સાપ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વીમા હોસ્પીટલની હાલત પાંજરાપોળને સારી કહેવડાવે તેવી
મહુવાના શિક્ષકની રાષ્ટ્રીય શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ માટે પસંદગી
નેમેશ્વર મહાદેવ દેવસ્થાનમાં લોકોની અનેરી શ્રધ્ધા
શિક્ષકો ખાનગી સ્કુલોમાં પણ પોતાની પગદંડી જમાવી બેઠા છે
કોલેજમાં વિફરેલા વિદ્યાર્થીઓએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી
  [આગળ વાંચો...]
 

North Gujarat

તલોદ દેવ મંદિરોમાં દાગીના સલામત સ્થળે રાખવા આદેશ

મેઘરાજાને મનાવવા માટે લોકોએ ભગવાનને રિઝવ્યા
માલપુરના કોડી માર્ગ પર દારૃડીયાએ હંગામો મચાવ્યો

અંબાજીમાં બોગસ ડોક્ટર રંગેહાથ સારવાર કરતાં આરોગ્ય તંત્રે ઝડપ્યો

અગોલ પેટા કેનાલમાં ગાબડુ પડતાં ૧૦૦ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

અમદાવાદમાં તસ્કરરાજઃ ૪ જ્વેલરી શોપ તોડીઃ શ્રૃંગારમાં ૭૪ લાખની ચોરી
'ભીષ્મ પિતામહ' કેશુભાઇ પટેલને 'અર્જુન' સુરેન્દ્ર પટેલની ચેતવણી

૨૦૧૨માં 'વ્હાય નોટ ગુજરાત'નો જાપાનીઓનો સંકલ્પ ઃ નરેન્દ્ર મોદી

આભાસી બુલેટ ટ્રેનથી આંજવાનું બંધ કરી ગુજરાતના પ્રશ્નો ઉકેલો
બે લૂંટારાઓએ કાર મેળવવા પોલીસપુત્રની હત્યા કરી હતી
 

International

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

  બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
[આગળ વાંચો...]
 

National

ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું
[આગળ વાંચો...]

Sports

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
[આગળ વાંચો...]
 

Business

પીએસયુ બેંક સ્મોલ- મિડ કેપ શેરોમાં ધબડકો ઃ ફ્રન્ટલાઇન શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૯૯ પોઇન્ટ ઉછળ્યો
ચાંદીમાં તેજી અટકી ઉંચા ભાવથી કડાકો ઃ સોનામાં સાંકડી વધઘટ
નાના અને મધ્યમ ખેડૂતોની ટૂંકા ગાળાની ક્રોપ લોન્સને રિસ્ટ્રકચર્ડ કરાશે
SBIને પાછી પાડી દેશની સૌથી વધુ મૂલ્યવાન બેંક બનતી HDFCબેંક

કાપણીના સમય દરમિયાન તુવેરનો ભાવ મજબૂત રહેવાની સંભાવના

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved