Last Update : 28-July-2012, Saturday

 

સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે

 

જીમમાં જઈ જઈને સલમાને પોતાની બોડી એવી સુંદર કરી નાંખી છે કે તેનું જોઈને તેના પ્રશંસકો પણ જીમમાં જઈ સિક્સ-પેક બોડી બનાવવાનો ટ્રાય કરવા માંડ્યા છે. પહેલા તો સલમાન જ્યારે જ્યારે પમ સહેજ ઉપર ઉપસ્થિત થતો હતો ત્યારે પોતે પહેરેલું ટી-શર્ટ દર્શકોની સામે કાઢી નાખી પોતાના સિક્સપેક બોડીનું પ્રદર્શન કરતો હતો અને ઉપસ્થિત ઓડિયન્સને પણ ભારે મજા પડતી હતી. આ પછી હમણાનું સલમાને બોડી બતાવવાનું બંધ કર્યું છે. પરંતુ તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે સલમાને પોતાની દરેક ફિલ્મોમાં એક યા બીજા બહાના હેઠળ પોતાનું શર્ટ ઉતારી કસાયેલા બદનનો નજારો તો દર્શકોને કરાવ્યો જ છે. તાજેતરની વાત કરીએ તો સલમાને પોતાની ‘એક થા ટાઇગર’ ફિલ્મમાં પણ આવો જ શર્ટલેસ સીન શૂટ કરાવ્યો છે.
‘એક થા...’માં સલમાન રૉ-એજન્ટ બન્યો છે અને ફિલ્મની સ્ક્રીપ્ટ પ્રમાણે રૉ-એજન્ટ બનેલા સલમાનેે આખી ફિલ્મ દરમિયાન ક્યાંય શર્ટલેસ સીન આપવાની જરૂરિયાત જ નથી તેમ છતાં ય સલ્લુમિયાંએ પોતાના લાખો પ્રશંસકો અને પ્રશંસિકાઓ માટે શર્ટલેસ સીન ફિલ્માવ્યો છે !
ફિલ્મ મેકર્સની પણ એવી જ ઇચ્છા હતી કે, સલમાન શર્ટલેસ સીન આપે તેથી એક એક્સન સિક્વલમાં તે શર્ટલેસ બન્યો છે. આ અંગે સલામાન કહે છે કે મારા ચાહકોને વઘવા લાગ્યા છે અને મનેં તેઓ હમેંશા નવા રોલમાં જોવા માટે તત્પર રહે છે. મારી દરેક ફિલ્મની ફેશન યુવાનોમાં તરત જ જોવા મળે છે એક થા ટાઇગરમાં મેં ખુબ જ મહેનત કરી છે અને આ ફિલ્મમાં કેટ પણ મારી સાથે રહી હતી આમ લોકો એવું માને છે કે મારા અને કેટના સંબંઘો વિખરાઇ ગયા છે પણ આ ફિલ્મ જોયા બાદ દરેકને લાગેશે કે અમેં બન્ને કેટલા સારા મિત્રો છીએ ફિલ્ના શૂટંિગ દરમિયાના મારો અને કેટનો અનુભવ સારો રહ્યો આવનાર કેટલાક દિવસોમાં અમારી જોડી ફરી એક વાર પડદા ઉપર જોવા મળશે. હું પહેલાથી ગિફ્‌ટ આપવા માટે ખાસ ખરીદી કરતો આવ્યો છું મારા અસંખ્ય ચાહકો છે જેમની પાસે મેં આપેલી ગિફ્‌ટ આજે પણ સચવાયેલી છે. આ શર્ટલેસ સિક્વલ ગયા સપ્તાહે યશરાજ સ્ટુડિયોમાં શુટ પણ કરી નાખવામાં આવ્યો છે. શર્ટલેસ દ્રશ્ય આપવું તે સલમાનનો ટ્રેડમાર્ક બની ગયો હોવાથી આ દ્રશ્ય ‘એક થા’માં ઉમેરાયું છે. આ ફિલ્મ ઈદના તહેવારોમાં રજૂ થઈ રહી છે એટલે તેના પ્રશંસકોને સલમાન તરફથી કંઈક તો સ્પેશ્યલ ગિફ્‌ટ મળવી જ જોઈએ અને એટલે જ નિર્માતા આદિત્ય ચોપાર અને નિર્દેશક કબીરખાન આગળ જ્યારે સલ્લુએ શર્ટલેસ સીનનો આઇડિયા રજૂ કર્યો ત્યારે તેણે તરત જ માની ગયા અને બીજા દિવસે શૂટ પણ કરી દીધો હતો. આશા રાખીએ કે સલમાનના પ્રશંસકોને પણ સલ્લુનો આ અંદાજ જરૂર પસંદ પડશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved