Last Update : 27-July-2012, Friday

 
કેવો હતો, લગ્નનો વરઘોડો ?
 

- શ્રી અવાસિયાનો સંદેશો

શ્રી અવાસિયાનો વધુ સંદેશો જણાવે છે કે, રાજેશ- ડિમ્પલ વચ્ચે અનુરાગ તો છેલ્લા કેટલાક વખતથી જાગી ચૂક્યો હતો. પણ તેમણે આખરી નિર્ણય અમદાવાદ આવતા ચાર્ટર પ્લેનમાં લીધો હતો.
૨૮ વર્ષની વયનો રાજેશ ખન્ના પંજાબી છે અને ડિમ્પલ કાપડિયા ૧૮ વર્ષની વયની સૌરાષ્ટ્રના ચોટીલાની વતની ખોજા કોમની કન્યા છે પણ તેનું કુટુંબ ચુસ્ત જૈન ધર્મ પાળે છે.

Read More...

 

રાજેશ ખન્નાનું અમદાવાદમાં બાદશાહી સ્વાગત
 

-ચિત્રલોક વિજય પદ્મો અર્પણ થયા

તા.૧૮મીને રવિવારે 'ચિત્રલોક સિને સર્કલ'ના ઉપક્રમે અભિનેતા રાજેશ ખન્નાને ૧૯૭૦ તથા ૧૯૭૧ના શ્રેષ્ઠ લોકપ્રિય અભિનેતાના ગુજરાત સમાચારનો 'ચિત્રલોક એવોર્ડ' પ્રદાન કરવાનો એક સમારંભ અમદાવાદના પોલીસ સ્ટેડિયમ પર સાંજના ૬-૩૦ વાગે યોજવામાં આવ્યો હતો.

રાજેશ ખન્ના ખાસ ચાર્ટર વિમાન દ્વારા સાંજના ૫-૩૦ વાગે લગભગ અમદાવાદ પહોંચવાના હતા પરંતુ સંજોગોવશાત મુંબઈથી જ વિમાન ૫-૧૫ પછી ઉડવા પામ્યું હતું.

Read More...

 

Rajesh Khanna

ગુજરાત સમાચારનાં ચિત્રલોકનું ભાવિ કથન સાચું ઠર્યું
રાજેશ ડિમ્પલે ચાર્ટર પ્લેનમાં લગ્નનો નિર્ણય કર્યો

રાજેશ ખન્ના ઘોડે ચડીને બેન્ડવાજા સાથે પરણવા આવ્યો

અને..'આશીર્વાદ' બંગલો સજીવ બન્યો
 
 
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved