Last Update : 27-July-2012, Friday

 
 

ઓલિમ્પિકના મેગા ઇવેન્ટસ વખતે ભારતમાં મધરાત વીતી ગઈ હશે
બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ફેલ્પસના સ્વિમિંગ ઇવેન્ટસ મધરાતે ૧૨.૨૦ થી

શુટિંગના ઇવેન્ટસ સાંજ સુધીમાં જ યોજાશે

 

સ્વિમિંગ
૨૮ જુલાઈ ઃ મેન્સ ૪૦૦ મીટર ઈન્ડિવિડયુલ મેડલે મધરાતે ૧૨ થી ૧૨.૪૦, મેન્સ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલ મધરાતે ૧૨.૨૦ થી ૧૨.૩૦, વીમેન્સ ૪૦૦ મીટર ઈન્ડિવિડયુલ મેડલે મધરાતે ૧૨.૪૦ થી ૧૨.૫૦, વીમેન્સ ૪ બાય ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ મધરાતે ૧.૧૦ થી ૧.૩૦
૨૯ જુલાઈ ઃ વીમેન્સ ૧૦૦ મીટર બટર ફ્લાય રાત્રે ૧૨.૦૦ થી ૧૨.૦૫, મેન્સ ૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક મધરાતે ૧૨.૪૦ થી ૧૨.૪૫, વીમેન્સ ૪૦૦ મીટર ફ્રીસ્ટાઈલ ૧૨.૪૫ થી ૧.૦૦, મેન્સ ૪ બાય ૧૦૦ મીટર ફ્રીસ્ટાઈલ રીલે મધરાતે ૧.૨૪ થી ૧.૩૦.
૩૦ જુલાઈ ઃ મેન્સ ૨૦૦ મીટર ફ્રી સ્ટાઈલ મધરાતે ૧૨.૧૦ થી ૧૨.૧૫, મેન્સ ૧૦૦ મીટર બેકસ્ટ્રોક મધરાતે ૧૨.૩૦, વીમેન્સ ૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક ૧૨.૪૫ થી.
૩૧ જુલાઈ ઃ વીમેન્સ ૨૦૦ મીટર ફ્રીસ્ટાઈલ મધરાતે ૧૨.૨૦થી, મેન્સ ૨૦૦ મીટર બટરફ્લાય ૧૨.૨૫ થી ૧૨.૩૦.
૧ ઓગસ્ટ ઃ મેન્સ ૨૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક્સ મધરાતે ૧૨ થી વીમેન્સ ૨૦૦ મીટર બટર ફ્લાય મધરાતે ૧૨.૩૯ અને મેન્સ ૧૦૦ મીટર ફ્રીસ્ટાઈલ મધરાતે ૧૨.૪૭ થી ૧૨.૫૧
૨ ઓગસ્ટ ઃ વીમેન્સ ૨૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક્સ મધરાતે ૧૨.૧૦ થી, મેન્સ ૨૦૦ મીટર બેક સ્ટ્રોક્સ ૧૨.૧૬ થી, મેન્સ ૨૦૦ મીટર ઈન્ડિવિડયુલ મેડલે મધરાતે ૧૨.૪૬ થી.
૩ ઓગસ્ટ ઃ વીમેન્સ ૨૦૦ મીટર બેક સ્ટ્રોક મધરાતે ૧૨ થી, મેન્સ ૧૦૦ મીટર બટર ફ્લાય મધરાતે ૧૨.૧૦ થી, વીમેન્સ ૮૦૦ મીટર ફ્રી સ્ટાઈલ મધરાતે ૧૨.૧૫થી
૪ ઓગસ્ટ ઃ વીમેન્સ ૫૦ મીટર ફ્રીસ્ટાઈલ મધરાતે ૧૨ થી, મેન્સ ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલ, વીમેન્સ ૪ બાય ૧૦૦ મેડલે રીલે, મેન્સ ૪ બાય ૧૦૦ મેડલે રીલે મધરાતે ૧૨.૦૦થી ૧.૦૫ સુધીમાં ક્રમ પ્રમાણે.
૯ ઓગસ્ટ ઃ વીમેન્સ મેરેથોન ૧૦ કિ.મી. સાંજે ૪.૩૦ થી અને ૧૦ ઓગસ્ટ મેન્સ મેરેથોન ૧૦ કિ.મી. સાંજે ૪.૩૦ થી.
શૂટિંગ
૨૮ જુલાઈ ઃ ૧૦ મીટર એર રાઈફલ વિમેન્સ, ૧૦ મીટર બપોરે ૩.૩૦ થી ૩.૫૦, ૧૦મી એર પિસ્તોલ મેન્સના ગોલ્ડ મેડલ ઈવેન્ટ રાત્રે ૮ થી ૮.૨૦.
૨૯ જુલાઈ ઃ ૧૦ મીટર એર પિસ્તોલ વિમેન્સ ફાઈનલ બપોરે ૪.૧૫ થી ૪.૩૫. સ્કીટ વીમેન્સ ફાઈનલ સાંજે ૬.૩૦ થી
૩૦ જુલાઈ ઃ ૧૦ મીટર એર રાઈફલ મેન્સ ફાઈનલ સાંજે ૪.૪૫ થી ૫.૦૫,
૩૧ જૂલાઈ ઃ સ્કીટ મેન્સ ફાઈનલ સાંજે ૬.૩૦ થી ૭.૧૦
૧ ઓગસ્ટ ઃ ૨૫ મીટર પિસ્તોલ વિમેન્સ ફાઈનલ રાત્રે ૮ થી ૮.૩૦
૨ ઓગસ્ટ ઃ ડબલ ટ્રેપ મેન્સ ફાઈનલ સાંજે ૭.૩૦થી
૩ ઓગસ્ટ ઃ ૫૦ મીટર રાઈફલ પ્રોન મેન્સ ફાઈનલ સાંજે ૪.૩૦ થી ૪.૫૦, ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ સાંજે ૭ થી ૭.૩૦.
૪ ઓગસ્ટ ઃ ૫૦ મીટર રાઈફલ ૩ પોઝીશન વીમેન્સ સાંજે ૫.૧૫ થી ૫.૩૫. ટ્રેપ વિમેન્સ સાંજે ૭.૩૦ થી ૮.૧૦
૫ ઓગસ્ટ ઃ ૫૦ મીટર પિસ્તોલ મેન્સ સાંજે ૫ થી ૫.૩૦
૬ ઓગસ્ટ ઃ ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝીશન મેન્સ સાંજે ૬.૧૫ થી ૬.૩૦, ટ્રેપ મેન્સ ફાઈનલ રાત્રે ૮.૩૦ થી ૮.૫૦
જીમ્નાસ્ટીક્સ
૩૦ જુલાઈ ઃ મેન્સ ટીમ ફાઈનલ રાત્રે ૯ થી ૧૧.૩૦, ૩૧ જુલાઈ વીમેન્સ ટીમ ફાઈનલ રાત્રે ૯ થી ૧૨.૩૦, ૧ ઓગસ્ટ મેન્સ ઈન્ડિવિડયુલ ઓલ રાઉન્ડ ફાઈનલ ૧૦.૨૯ થી ૧૧.૩૦, ૨ ઓગસ્ટ ઃ વિમેન્સ ઈન્ડિવિડયુલ ઓલરાઉન્ડ ફાઈનલ રાત્રે ૯ થી
૩ ઓગસ્ટ ઃ મેન્સ ફાઈનલ રાત્રે ૭.૩૦થી.
૪ ઓગસ્ટ ઃ વીમેન્સ ફાઈનલ રાત્રે ૭.૩૦ થી,
૫ ઓગસ્ટ ઃ મેન્સ ફ્લોર એક્સરસાઈઝ ગોલ્ડ મેડલ, વીમેન્સ વોલ્ટ ફાઈનલ, મેન્સ પોમેલ હોર્સ ફાઈનલ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન,
૬ ઓગસ્ટ ઃ મેન્સ રિંગ્સ, વિમેન્સ અને ઈવન બાર્સ અને મેન્સ વોલ્ટ ફાઈનલ મેચ સાંજે ૬.૩૦ થી ૮.૩૦.
૭ ઓગસ્ટ ઃ મેન્સ પેરેશલ, વીમેન્સ બીમ, મેન્સ હોરીઝોન્ટલ બાર અને વીમેન્સ ફ્લોર એક્સરસાઈઝ ગોલ્ડ મેડલ મેચ સાંજે ૬.૩૦ થી ૯.૩૦
૧૧ ઓગસ્ટ ઃ ઈન્ડિવિડયુલ ઓલરાઉન્ડ ફાઈનલ સાંજે ૭.૦૦ થી ૮.૧૫
૧૨ ઓગસ્ટ ઃ ગુ્રપ ઓલરાઉન્ડ ફાઈનલ રોટેશન સાંજે ૬.૪૫ થી ૭.૩૦
બાસ્કેટ બોલ
૧૧ ઓગસ્ટ ઃ વીમેન્સ બ્રોન્ઝ મેડલ મેચ રાત્રે ૯.૩૦થી, વીમેન્સ ગોલ્ડ મેડલ મેચ મધરાતે ૧.૩૦ થી
૧૨ ઓગસ્ટ ઃ મેન્સ બ્રોન્ઝ મેડલ મેચ બપોરે ૩.૩૦ થી, મેન્સ ગોલ્ડ મેડલ મેચ સાંજે ૭.૩૦થી
બોક્સિંગ
૯ ઓગસ્ટ ઃ વીમેન્સ ફ્લાય (૫૦ કિલો) રાત્રે ૯ થી, વીમેન્સ લાઈટ (૬૦ કિલો), રાત્રે ૯.૧૦ થી ૯.૩૦. વિમેન્સ મિડલ (૭૫ કિગ્રા) રાત્રે ૯.૪૫ થી ૧૦.૦૦
૧૦ ઓગસ્ટ ઃ તમામ કેેેટેગરીના બ્રોન્ઝ મેડલ મુકાબલા
૧૧ ઓગસ્ટ ઃ મેન્સ લાઈટ ફ્લાય, બન્ટમ, લાઈટ વેલ્ટર, મિડલ, હેવી કેટેગરી ગોલ્ડ મેડલ મુકાબલા મધરાતે ૧ થી ૩ વચ્ચે.
૧૨ ઓગસ્ટ ઃ મેન્સ ફ્લાય, લાઈટ, વેલ્ટર, લાઈટ હેવી અને સુપર હેવીના બ્રોન્ઝ મેડલ ઈવેન્ટ સાંજે ૬ થી રાત્રે ૮ દરમ્યાન.
હોકી
૧૦ ઓગસ્ટ ઃ વીમેન્સ બ્રોન્ઝ મેડલ રાત્રે ૮ થી, વિમેન્સ બ્રોન્ઝ મેડલ મેચ રાત્રે ૧૨.૩૦ થી.
૧૧ ઓગસ્ટ ઃ મેન્સ બ્રોન્ઝ મેડલ મેચ રાત્રે ૮ થી, ગોલ્ડ મેડલ મેચ મધરાતે ૧૨.૩૦ થી
તિરંદાજી (આર્ચરી)
૨૯ જુલાઈ ઃ મેન્સ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ રાત્રે ૧૦ થી ૧૦.૩૦, મેન્સ ટીમ ગોલ્ડ મેડલ રાત્રે ૧૦.૩૦ થી ૧૧,
૨૯ જુલાઈ ઃ વીમેન્સ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ રાત્રે ૧૦ થી ૧૦.૩૦, વીમેન્સ ટીમ ગોલ્ડ મેડલ મેચ ૧૦.૩૦ થી ૧૧
૨ ઓગસ્ટ ઃ વીમેન્સ ઈન્ડિવિડયુલ બ્રોન્ઝ મેડલ સાંજે ૬.૫૦ થી ૮.૦૫, વીમેન્સ ઈન્ડિવિડયુલ ગોલ્ડ મેડલ સાંજે ૮.૧૫ થી ૮.૩૦
૩ ઓગસ્ટ ઃ મેન્સ ઈન્ડિવિડયુલ બ્રોન્ઝ મેડલ સાંજે ૭.૫૦ થી ૮.૦૫ મેન્સ ઈન્ડિવિડયુલ ગોલ્ડ મેડલ મેચ સાંજે ૮.૧૦ થી ૮.૨૦
બેડમિંગ્ટન
૩ ઓગસ્ટ ઃ મિક્ષ ડબલ્સ બ્રોન્ઝ મેડલ મેચ બપોરે ૧.૩૦ થી, મિક્ષ ડબલ્સ ગોલ્ડ મેડલ મેચ સાંજે ૬થી.
૪ ઓગસ્ટ ઃ વીમેન્સ ડબલ્સ બ્રોન્ઝ મેડલ બપોરે ૧.૩૦ થી, વીમેન્સ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ સાંજે ૬થી, વિમેન્સ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ મેચ સાંજે ૬થી, વિમેન્સ ડબલ્સ ગોલ્ડ મેડલ મેચ બપોરે ૬.૦૦ થી
૫ ઓગસ્ટ ઃ મેન્સ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ મેચ બપોરે ૧.૩૦ થી, મેન્સ ડબલ્સ બ્રોન્ઝ મેડલ બપોરે ૧.૩૦ થી, મેન્સ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ સાંજે ૫.૩૦ થી, મેન્સ ડબલ્સ ગોલ્ડ મેડલ મેચ બપોરે ૫.૩૦થી.
કુસ્તી
૫ ઓગસ્ટ ઃ મેન્સ ગ્રેકો રોમન ૫૫ અને ૭૪ કિ.ગ્રા.ની કેટગરી રાત્રે ૧૧ થી ૧૧.૧૦ બંને તે સમયે. ૬ ઓગસ્ટ ઃ મેન્સ ૬૦ કિ.ગ્રા. ગ્રેકો રોમન મેન્સ ૮૪ કિ.ગ્રા. ગ્રેકો રોમન, મેન્સ ૧૨૦ કિ.ગ્રા. રોમન રાત્રે ૧૧ થી ૧૧.૧૫ વચ્ચે. ૭ ઓગસ્ટ ઃ મેન્સ ગ્રેકો રોમન ૬૬ અને ૯૬ કિ.ગ્રા. રાત્રે ૧૧થી ૧૧.૧૫. ૮ ઓગસ્ટ ઃ મહિલા વિભાગ ૪૮ કિ.ગ્રા. અને ૬૩ કિ.ગ્રા. રાત્રે ૧૦.૪૫ થી ૧૧.૦૦. ૯ ઓગસ્ટ ઃ મહિલા વિભાગ ૫૫ કિ.ગ્રા. અને ૭૨ કિ.ગ્રા. રાત્રે ૧૦.૪૫ થી ૧૧.૦૦. ૧૦ ઓગસ્ટ ઃ મેન્સ ફ્રી સ્ટાઇલ ૫૫ અને ૭૪ ઓગસ્ટ ઃ રાત્રે ૧૦.૫૫ થી ૧૧.૦૫. ૧૧ ઓગસ્ટ ઃ મેન્સ ફ્રી સ્ટાઇલ ૬૦ કિ.ગ્રા., ૮૪ કિ.ગ્રા., ૧૨૦ કિ.ગ્રા. રાત્રે ૧૦.૫૫થી ૧૧.૦૫. ૧૨ ઓગસ્ટ ઃ મેન્સ ફ્રી સ્ટાઇલ ૬૬ કિ.ગ્રા. અને ૯૬ કિ.ગ્રા. વર્ગ સાંજે ૫.૫૫થી ૬.૦૫
વેઈટ લિફટિંગ
૨૯ જુલાઇ ઃ વિમેન્સ ૫૩ કિ.ગ્રા., મેન્સ ૫૬ કિ.ગ્રા. રાત્રે ૮ થી ૧૦ અને રાત્રે ૧૧.૩૦ થી ૧.૦૦. ૩૦ જુલાઇ ઃ વીમેન્સ ૫૬ કિ.ગ્રા. અને મેન્સ ૬૨ કિ.ગ્રા. રાત્રે ૮ થી ૧૦ અને ૧૧.૩૦ થી ૧. ૩૧ જુલાઇ ઃ વીમેન્સ ૬૩ કિ.ગ્રા. અને મેન્સ ૬૯ કિ.ગ્રા. ઉપરોક્ત સમય. ૧ ઓગસ્ટ ઃ વીમેન્સ ૬૯ કિ.ગ્રા. અને મેન્સ ૭૭ કિ.ગ્રા. ૩ ઓગસ્ટ ઃ વીમેન્સ ૭૫ કિ.ગ્રા., ૪ ઓગસ્ટ ઃ મેન્સ ૯૪ કિ.ગ્રા. 'એ', મેન્સ ૯૪ કિ.ગ્રા. 'બી'. ૫ ઓગસ્ટ ઃ મેન્સ ૧૦.૫, ૬ ઓગસ્ટ ઃ મેન્સ ૧૦૫ પ્લસ તમામ ટાઇમ રાત્રે ૮ થી ૧૧.૩૦ વચ્ચે ક્રમ પ્રમાણે.
ટેબલ ટેનિસ
૧ ઓગસ્ટ ઃ વિમેન્સ સિંગલ્સ ફાઈનલ રાત્રે ૮ થી બ્રોન્ઝ મેડલ મેચ તે અગાઉ રાત્રે ૭ થી. ૨ ઓગસ્ટ ઃ મેન્સ બ્રોન્ઝ મેડલ રાત્રે ૭ થી મેન્સ ફાઇનલ રાત્રે ૮ થી. ૭ ઓગસ્ટ ઃ વીમેન્સ ટીમ અને ૮ ઓગસ્ટ ઃ મેન્સ ટીમનો બ્રોન્ઝ અને ગોલ્ડ મેચ બપોરે ૩.૩૦ અને રાત્રે ૮થી.
ટેનિસ
૪ ઓગસ્ટ ઃ મેન્સ ડબલ્સ બ્રોન્ઝ મેચ, વીમેન્સ સિંગલ્સ બ્રોન્ઝ મેચ, મિક્ષ ડબલ્સ, બ્રોન્ઝ મેચ, મેન્સ ડબલ્સ ગોલ્ડ મેચ, વિમેન્સ સિંગલ્સ ગોલ્ડ મેચ સાંજે ૪.૩૦ થી રાત્રે ૧.૦૦ દરમ્યાન
૫ ઓગસ્ટ ઃ મેન્સ સિંગલ્સ બ્રોન્ઝ, વીમેન્સ ડબલ્સ બ્રોન્ઝ, મેન્સ ડબલ્સ, ગોલ્ડ મેચ, મેન્સ સિંગલ્સ ગોલ્ડ મેચ, વિમેન્સ ડબલ્સ ગોલ્ડ મેચ સાંજે ૪.૩૦ થી રાત્રે ૧.૦૦ દરમ્યાન

ISTટાઈમ ટેબલ
અહીં આપેલા સમય ગ્રીનવીચ મીન ટાઇમ (GMT) માં સાડા પાંચ કલાક ઉમેરીને ભારતીય સમય પ્રમાણે આપ્યા છે. ઉદાહરણ તરીકે ૧૦૦ મીટર દોડની ફાઇનલ ૫ ઓગસ્ટે GMT સમયે રાત્રે ૮.૫૦ વાગે યોજાવાની પણ ભારતમાં તેમાં સાડા પાંચ કલાક ઉમેરતા મધરાતે ૨.૨૦ વાગે યોજાશે. ખરેખર તો ભારતમાં ૬ઠ્ઠી તારીખ કહેવાય પણ અહીં કાર્યક્રમમાં તેને પાંચ ઓગસ્ટ મધરાતે ૨.૨૦ (IST) તેમ બતાવાયું છે. આપેલ તમામ સમય મેડલ ઇવેન્ટના છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved