Last Update : 27-July-2012, Friday

 

વિવેક ઓબેરોયનો નવોે ફિટનેસ ગુરુ

સોરી અમારી ભૂલ થઈ. વિવેકનો નવો ફિટનેસ ગુરુ નહીં પણ નવી ફિટનેસ ગુરુ એમ લખવું જોઈતું હતું. મૂળ વાત કરીએ તો ‘ક્રિશ-થ્રી’માં મુખ્ય વિલનનું પાત્ર ભજવતો વિવેક જયપૂરમાં તેની ફિલ્મ ‘શેર’ના શૂટંિગમાં ગયો હતો ત્યારે તેની પત્ની પ્રિયંકા પણ તેની સાથે ગઈ હતી. તે સમયે વિવેક ‘ક્રિશ-થ્રી’ના અંતિમ શૂટંિગ શેડ્યૂલ માટે કમર કસીને વ્યાયામ કરતો હતો અન ેપ્રિયંકા તેના ડાયેટ પર ચાંપતી નજર રાખતી હતી. વિવેક જે ખાતો હતો તે બધી જ વસ્તુ પ્રિયંકાની બાજ નજરમાંથી પસાર થઈને જ વિવેક પાસે પહોેંચતી હતી. વિવેક માત્ર સલાડ અને સ્ટીમ કરેલા શાકભાજી જ ખાતો પરંતુ લાડુ ખાવાના તેના ચટકા પર કાબુ રાખવાનું કામ પ્રિયંકા માટે લોઢાના ચણા ચાવવા કતા પણ વઘુ મુશ્કેલ સાબિત થઈ ગયું હતું.

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved