Last Update : 27-July-2012, Friday

 

અમીષા પટેલ ‘મેરે જૈસા કોઈ નહીં’

 

આજકાલ અમીષા પટેલ સામે મળે તેની સામે પોેતાની તેમજ તેના પ્રોડક્શન હાઉસની તેની ફિલ્મની પ્રશંસા કરતાં થાકતી નથી. સામેવાલા બગાસા ખાવા માંડે તોે પણ તેનો ઉત્સાહ ઓછો થતો નથી. આ ફિલ્મમાં તે એક વેશ્યાની ભૂમિકા ભજવી રહી છે. હા, તમે ઠીક સાંભળ્યું છે. આ એ જ અમીષા છે જેણે ભૂતકાળમાં ‘ચમેલી’ માં વેશ્યાનું પાત્ર ભજવવા માટે જાહેરમાં કરીના કપૂરને ટોણો માર્યો હતો. અને હવે તે જ આપાત્ર ભજવી રહી છે. અને ગામ આખામાં આ વાતની જાહેરાત કરીને ગર્વ લઈ રહી છે. સમાચારમાં રહેવા માટે લોકો પણ કેવા તમાશા કરે છે. ‘ક્યોં અમીષા તુમ્હારા ખૂન ખૂન ઔર કરીના કા ખૂન પાની હૈ ક્યા?’’ કોેઈના પર ટીકા કરતા પહેલા એ વાત ઘ્યાનમાં રાખવાની જરૂર છે કે એક દિવસ પાણીનો રેલો તારી તરફ આવશે ત્યારે...

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved