Last Update : 27-July-2012, Friday

 

જેકી ભગનાની- બાપ નિર્માતા તો બેટા પહેલવાન

 

પુત્ર પ્રેમ એક પિતાને કેટલા વિવશ બનાવી દે છે એ વાત વાસુ ભગનાની સિવાય સારી રીતે કોણ સમજાવી શકે છે. સામે પક્ષે જેકી પર હજુ પણ તેની વર્ષો જૂની ફિલ્મ ‘ફાલતુ’ની સફળતાનો નશો સવાર હોય એવું લાગે છે તેની ફિલ્મ ‘અજબ ગજબ લવ’ના પ્રમોશન માટે હવે તે કવર શૂટ કરવા માગે છે! આ ફિલ્મમાં અર્જુન રામપાલ, અર્શદ વારસી અને નવોદિત નિધી સુબૈયા જેવા કલાકારો હોવા છતાં વાસુ ભગનાનીએ જીદ પકડી છે કે પ્રમોશનમાં માત્ર તેમના પુત્ર પર જ વઘુ ઘ્યાન આપવામાં આવે. તેમણે તેમના સ્ટાફને કડક શબ્દોમાં સૂચના આપી દીધી છે કે ફિલ્મમાં અર્જુનની હાજરીને ગૌણ બનાવી દેવામા ંઆવે તેમજ અર્શદ ફિલ્મમાં છે એ વાત લોકોથી ગુપ્ત રાખવામાં આવે (જો કે હવે બધા જ આ જાણી ગયા છે) અને માત્ર તેમના પુત્રને જ મહત્ત્વ આપવામાં આવે. હવે જેકીના નામે આ ફિલ્મ જોવા કોણ આવશે? હાથે કરીને પગ પર કુહાડી મારવી એ આનું નામ!

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved