Last Update : 27-July-2012, Friday

 
ગાંધીનગરમાં ધોકાવાળી:પોલીસ-કોર્પોરેટરો ઘવાયા

-પેથાપુરનગર પાલિકાનો કિસ્સો


ગાંધીનગર જિલ્લાની પેથાપુરનગર પાલિકાની સામાન્ય સભામાં આજે ભાજપે કોગ્રેસના કોર્પોરેટરોના રાજીનામા આપવા માટે માંગ કરી હતી જેના કારણે બંન્ને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થતાં ધોકાવાળી થઇ હતી જેના કારણે એક પોલીસ ર્ક્ચચારી અને બે કોર્પોરેટરનો ગંભીર ઇજા થવા પામી હતી. આ બનાવના પગલે પેથાપરનગર

Read More...

નિરમા યુનિ. સત્તાધીશો વાલીઓ સામે ઝૂક્યા
 

-ફી વધારા મુદ્દે નવો વિકલ્પ અપાશે

 

નિરમા યુનિવર્સિટી, એસ.જી.હાઇવે ખાતે છેલ્લા એક અઠવાડિયાથી ફી વધારા મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે જેમાં આજે વિદ્યાર્થી સંગઠને પણ ઝંપલાવ્યું હતું. બીજી તરફ વાલીઓએ ભેગા થઇને યુનિવર્સિટી સત્તાવાળાઓને બપોરે 1 વાગ્યા સુધી અલ્ટિમેટમ આપ્યું હતું કે તમે ફી વધારો પાછો નહીં ખેંચો તો અમે અંદર આવી જઇશું. સ્થિતિને જોતાં સત્તાધીશો ઝૂકી ગયા અને વાલીઓ સાથે બેઠક કરી હતી.

Read More...

સુરત:જ્વેલર્સના તાળા તૂટ્યા લાખોના ઘરેણાંની ચોરી
i

-રાંદેરમાં ગોવિંદજી જ્વેલર્સનો કિસ્સો

 

સુરતમાં રાંદેર વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે તસ્કર ટોળકીએ ત્રાટકીને એક જ્વેલર્સની દુકાનના તાળાં તોડી અંદરથી લાખોની કિંમતના ઘરેણાંની ચોરી કરી હતી. આ અંગે પોલીસે ડૉગસ્વોર્ડની મદદથી તપાસ શરૃ કરી છે.

Read More...

એલસી આપનાર સ્કૂલોનું રજિસ્ટ્રેશન રદ થશે

-અમદાવાદની બે શાળા

 

ગુજરાત રાજયમાં આઇટીઇના કાયદા મુજબ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય નહી. તેમ છતાં અમદાવાદના બાપુનગરમાં આવેલી બે શાળાના સંચાલકોએ કેટલાક વિદ્યાર્થીઓને નાપાસ કર્યા હતા અને ૧૨૭ વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ આપ્યા હતા જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ નિયામકને પત્ર લખીને સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરવા માંગ કરી હતી.

Read More...

કડી:કેનાલમાં ગબડાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા

-એક મહિનામાં બીજો બનાવ

 

મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલી નર્મદા કેનાલમાં બે સ્થળે ગાબડાં પડયાં હતા જેના કારણે આસપાસમાં આવેલી ૧૦૦ વીઘા જમીનમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. જો કે કેેનાલમાં ગાબડાં પડવાનો એક મહિનામાં બીજો બનાવ બન્યો હતો.

Read More...

M.S.Uni.બંધ મુદ્દે કેમ્પસ પોલીસ છાવણી બન્યું

-25થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત

 

બધા જ વિદ્યાર્થી સંગઠનો દ્વારા શુક્રવારે M.S.યુનિવર્સિટી બંધનાં એલાનનાં પગલે યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણી બની ગયું છે. સવારથી જ બંધ કરાવવા નીકળેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. બીજી તરફ પોલીસની આ નીતિને વિદ્યાર્થી સંગઠનોએ વખોડી કાઢી છે.

Read More...

-મહિલા ઘરમાં એકલી હતી


વાપી જિલ્લાના પારડી ખાતે ઘરમાં મહિલાનું ગળુ કાપીને હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે મોતનો માતમ છવાઇ જવા પામ્યો હતો. મૃતક મહિલા મામા સસરાના ઘેર રહેતી હતી અને તેનો પતિ કામધંધે ગયો હતો આ સમયે તેની હત્યા કરવામાં આવી હતી.

Read More...

 

  Read More Headlines....

૨૦૦ રૃ.ની ફી ન ચૂકવાતા બાળકીની સપોર્ટ પ્રણાલિ હટાવી ઃ નવજાતનું મોત

અનાવૃષ્ટિની સ્થિતિમાં ભાવો અંકુશમાં રાખવા વડાપ્રધાને જાતમાહિતી મેળવી

કોંગ્રેસના 10 સાંસદોની રાહુલને લોકસભાના નેતા બનાવવા માગણી

લખનઉમાં માયાવતીની પ્રતિમા તોડી પડાતાં ઉત્તર પ્રદેશમાં તંગદિલી

સૈફ-કરીના કપૂરનાં લગ્ન ડિસેમ્બર મહિનામાં માલદીવ્સમાં થશે

સોનમ- પુનીત અને અનુષ્કા- રણવીરની જોડી ફિલ્મનાં થિયેટરમાં સાથે જોવા મળી

Latest Headlines

વડોદરા:M.S.Uni.નાં કુલપતિનો વિદ્યાર્થીઓએ ઘેરાવ કર્યો
વડોદરા : ક્રિશીલને ગમતી કોલેજમાં એડમિશન મળ્યું પણ મૃત્યુ પછી
૩૦મા ઓલિમ્પિકનો લંડનમાં રંગારંગ આરંભ થશે
સાતમા દિવસે પણ આસામમાં વણથંભી હિંસા ઃ મરણાંક ૪૪
અણ્ણા ટીમ પ્રણવ મુખર્જીને ભ્રષ્ટ ગણે છે જ્યારે હઝારેએ તેમને અભિનંદન આપ્યા
આવનારા દિવસોમાં મેઘરાજાની કૃપા થવા હવામાન ખાતાની આગાહી
 

Entertainment

સૈફ-કરીનાનાં લગ્ન ડિસેમ્બર મહિનામાં માલદીવ્સમાં થશે
ઝોયા અખ્તરની આગામી ફિલ્મમાં રણબીર-કરીના કપૂર ભાઈ-બહેન તરીકે
સલમાન ખાને આગામી ફિલ્મમાં એક ખાસ દ્રશ્ય ઉમેરાવ્યું
આગામી ટી.વી. સિરીઝ માટે અનિલ કપૂર શરીર કસી રહ્યો છે
સોનમ- પુનીત અને અનુષ્કા- રણવીરની જોડી ફિલ્મનાં થિયેટરમાં સાથે જોવા મળી
 

Most Read News

લખનઉમાં માયાવતીની પ્રતિમા તોડી પડાતાં ઉત્તર પ્રદેશમાં તંગદિલી
સોનિયાની શરદ પવારને લોલીપોપ સમન્વય સમિતિની રચના માટે સંમત
ગુજરાતમાં તમામ વાહનો ગેસ આધારિત કરો: કોર્ટનો આદેશ
આસામના ત્રણ જિલ્લામાં કોમી ઔહિંસામાં વધુ છનાં મોત ઃ મૃત્યુઆંક ૪૦
અણ્ણા ટીમના ઉપવાસનો આરંભ પ્રણવ-મનમોહન પર ભ્રષ્ટાચારના આક્ષેપો
 

News Round-Up

૨૦૦ રૃા.ની ફી ન ચૂકવાતા બાળકીની સપોર્ટ પ્રણાલિ હટાવી ઃ નવજાતનું મોત
અનાવૃષ્ટિની સ્થિતિમાં ભાવો અંકુશમાં રાખવા વડાપ્રધાને જાતમાહિતી મેળવી
આઝમે રાજીનામાની ચીમકી આપતા અખિલેશે તેમને ફરીથી પ્રભારી બનાવ્યા
મતભેદ ઉકેલાતા શરદ પવારે કૃષિ મંત્રાલયમાં કામ સંભાળી લીધું
કોંગ્રેસના દસ સાંસદોની રાહુલને લોકસભાના નેતા બનાવવા માગણી
 
 
 
 
 

Gujarat News

અમદાવાદમાં તસ્કરરાજઃ ૪ જ્વેલરી શોપ તોડીઃ શ્રૃંગારમાં ૭૪ લાખની ચોરી
'ભીષ્મ પિતામહ' કેશુભાઇ પટેલને 'અર્જુન' સુરેન્દ્ર પટેલની ચેતવણી

૨૦૧૨માં 'વ્હાય નોટ ગુજરાત'નો જાપાનીઓનો સંકલ્પ ઃ નરેન્દ્ર મોદી

આભાસી બુલેટ ટ્રેનથી આંજવાનું બંધ કરી ગુજરાતના પ્રશ્નો ઉકેલો
બે લૂંટારાઓએ કાર મેળવવા પોલીસપુત્રની હત્યા કરી હતી
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
  [આગળ વાંચો...]
 

Business

યુ.એસ.ના રોજગારીના આંકડા પોઝિટીવ ઃ યુરોપમાં ગાબડાં બાદ સાંજે તોફાની ઉછાળો
સોનામાં આગળ ધપતી તેજીઃ ભાવો દિલ્હી બજારમાં ઉંચામાં રૃ.૩૦૩૧૦ બોલાઈ ગયા!
સ્થાનિક મિલોએ ૧૦ લાખ ગાંસડી રૃની આયાતના કરેલા કોન્ટ્રાક્ટ
તાતા મોટર્સનો પૂને પ્લાંટ ૫૦ વર્ષનો ચીલો છોડી હવેથી રવિવારે બંધ

એમએસએમઈને ધિરાણનો ધિરાણ ગ્રોથ ૧૭ ટકા રહેશેઃ સિડબી

[આગળ વાંચો...]
 

Sports

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
 

Ahmedabad

ભાજપ સરકાર અદાણીને લાભકર્તા ચુકાદા જ આવકારે છે
ગુજરાત યુનિ.ની બીબીએ કોલેજોમાં ૧૧૬૧ બેઠકો ખાલી
મુખ્યમંત્રીના અપકૃત્યો અંગે અદાલતના ચૂકાદા પહેલા પ્રજા ચૂકાદો આપશે

ગ્રામ્ય ગરીબ વિદ્યાર્થીઓને શહેરમાં કનડતો આવાસનો પ્રશ્ન

•. નરોડાના પી.આઇની પોલીસના આંતરિક રાજકારણમાં બદલી..!
[આગળ વાંચો...]
 

Baroda

બાજવાડામાં ફાઇનાન્સરની ઓફિસના તાળા તોડી રૃા.૮.૫૫ લાખની ચોરી
માંજલપુરના વૃધ્ધ ક્લેક્ટર ઓફિસ બહાર ફરી બેસી ગયા
બોગસ હથિયાર લાયસન્સો પર અનેક કારતુસો પણ ખરીદ્યા

હેલ્થ વર્કર્સને વર્ષોથી રૃા.૨૫૦૦૦નું વેતન ઃ નવી ભરતીમાં રૃા.૪૫૦૦ વેતન

૧૭ વર્ષની ભરવાડ યુવતીની કરપીણ હત્યાનો ભેદ અકબંધ
  [આગળ વાંચો...]
 

Surat

ભંગારના ગોડાઉનમાં આગ બાદ ૯ ગોડાઉન અને ઘરોમાં આગ
વીજ અકસ્માતમાં ૩ વર્ષમાં ૧૪ કર્મચારી સહિત ૧૬૮ના મોત
બ્લેકલીસ્ટ કરવાના નિર્ણયને ઇજારદારે કોર્ટમાં પડકાર્યો
ઉધનામાં કાર ડીલરના શો રૃમના સ્ટોર રૃમમાં બપોરે ભીષણ આગ
ડોકટર ભાઇએ કવોલીસ ગાડીના માલિક સાથે મળી યોજના ઘડી હતી
  [આગળ વાંચો...]
 

South Gujarat

યુવાન કચડાતા લોકોએ ગાયપગલા ક્રોસીંગ બંધ કરાવ્યું
લેપટોપ ચોરીને પાસવર્ડ ક્રેક કરવા જતાં તરૃણ પકડાઇ ગયો
ધો.૬મા ભણતી વિદ્યાર્થીનીનુ મોઢુ દબાવી અપહરણનો પ્રયાસ
ખડકી ડુંગરીમાં પરિણીતાની ઘાતકી હત્યા કરેલી લાશ મળી
સુરતના સસ્પેન્ડેડ જજ અને તેના મળતીયા સામે FIR નોંધાઈ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જમીનના દસ્તાવેજમાં ચેડાં કરનાર સૂત્રધાર અંતે ઝડપાયો
ખેડા જિલ્લાના ત્રણ બેદરકાર તલાટી સસ્પેન્ડ
ચરોતરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો-લોકો ચિંતિત બન્યા

પછાત વર્ગના નાગરિકોને ૬૩ મકાનો ફાળવ્યાં પણ ન આપ્યા

પિપળાતાથી ગુમ થયેલો બાળક તેના માતાપિતાને સોંપાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

વિસાવદર અને ભેંસાણ તાલુકામાં તફડાવી લીધા ૧૦૦ કરોડ રૃપીયા!
વરસાદને બદલે કચ્છમાં અનુભવાતા ભુકંપનાં આંચકા

તાલાલા પંથકમાં ડેન્ગ્યુનાં વધુ છ કેસથી આરોગ્ય તંત્ર ચોંક્યું

ભેંસાણમાં હાર્ટ એટેકથી દિયર-ભાભીના એક સાથે મોત
કંદોઇની દુકાનમાં આવી ચડયો ભારતનો સૌથી નાનો સાપ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વિકલ્પ બદલી કેમ્પમાં કોઈ કાર્યવાહી ન કરવા ચાર શિક્ષકોનો કોર્ટમાં દાવો
ભાવનગર-મહુવા બસમાં વિદ્યાર્થીનીઓની છેડખાની કરતા ચાર રોમીયો ઝડપાયા
જી.એમ.ડી.સી. દ્વારા ૪.૭૨૫ મિલિયન ટન લિગ્નાઇટનું ઉત્પાદન
પશુંદવાખાનાઓમાં ૫૦ ટકા વેટરનીટી ડોક્ટરની જગ્યા ખાલી
ઉમરાળા નજીક કાળુભાર નદીનો પુલ વાહનચાલકો માટે ભયજનક
  [આગળ વાંચો...]
 

North Gujarat

મહાદેવના મંદિર ઉપર ત્રાટકેલી તસ્કર ટોળકી ઃ ૨.૨૦ લાખની મતાની ચોરી

ઘાતક હથિયારોથી સજ્જ ટોળાએ હંગામો મચાવ્યો
રૃા. ૭ લાખના દાગીના સાથે બે આરોપીઓ ઝડપાયા

ભગવાન મહાવીરની મૂર્તિ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

વાવ-ભાભર પંથકનું યુવાધન નશીલી દવાઓના રવાડે

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved