Last Update : 27-July-2012, Friday

 

જલંધરની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની નિર્દયતા
૨૦૦ રૃા.ની ફી ન ચૂકવાતા બાળકીની સપોર્ટ પ્રણાલિ હટાવી ઃ નવજાતનું મોત

મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલનો આ કરુણ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ

(પી.ટી.આઇ.) જલંઘર, તા. ૨૬
ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના કકળાટ વચ્ચે કેટલીક એવી ઘટનાઓ પણ બને છે જે સમાજનું વધુ એક વરવું સ્વરૃપ દર્શાવે છે. પંજાબના જલંધરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે માત્ર રૃા. ૨૦૦ ન ચૂકવાતા તબીબોએ પાંચ દિવસની બાળકીની 'લાઇફ સપોર્ટિંગ' પ્રણાલિ દૂર કરી દીધી જેના કારણે આ નવજાતનું કરુણ મૃત્યુ થયું હતું. તબીબી સ્ટાફની બેદરકારીના આરોપને ગંભીરતાથી લેતા મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપયો છે.
નવજાતના પિતા સંજીવકુમારે આરોપ મૂક્યો હતો કે, સારવાર માટે ફી પેટે રૃા. ૨૦૦ ન ચૂકવી શકતા સરકારી દવાખાનાના સ્ટાફે તેની પાંચ દિવસની પુત્રીની લાઇફ સપોર્ટિંગ પ્રણાલિ પાછી લઈ લીધી હતી. પુત્રીનો જન્મ ૨૧ જુલાઈના રોજ થયો હતો. બાળકીને કમળો હોવાથી તેને તાત્કાલિક સારવાર વિભાગમાં 'લાઇફ સપોર્ટિંગ' પ્રણાલિ પર રખાઈ હતી.
કુમારે કહ્યું કે, નર્સે મને આ પ્રણાલિના બદલામાં ૨૦૦ રૃપિયા જમા કરાવવા કહ્યું હતું. મારી પાસે પૈસા ન હતા જેના કારણે તેમણે પ્રણાલિ દૂર કરી દેતાં મારી પુત્રી મૃત્યુ પામી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને દોષિતો સામે પગલા ભરવામાં આવશે.
દરમિયાન પંજાબના સ્વાસ્થ્ય પ્રધાન મદનમોહન મિત્તલે આ ઘટના અને આઘાતની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બે સપ્તાહમાં તપાસ પૂરી કરી દેવાશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved