Last Update : 27-July-2012, Friday

 

રાઝ-3 પોસ્ટરમાં બિપાશાની કાતિલ અદા

- ભટ્ટ કેમ્પની હોરર સિરીઝની ફિલ્મ

 

ભટ્ટ કેમ્પની રાઝ સિરીઝની ત્રીજી ફિલ્મ રાઝ-૩નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. આ પોસ્ટરે સિનેરસિકોમાં ભારે ઉત્સુકતા જન્માવી છે કારણકે પોસ્ટર પર બિપાશા બાસુ ઉત્તેજક અદામાં નજરે પડે છે. પોસ્ટરમાં બિપાશાની સાથે બેકગ્રાઉન્ડમાં ઇમરાન હાશ્મી નજરે પડે છે છતાં પણ બિપાશાએ પોસ્ટરને ટેક ઓવર કરી લીધું હોય એમ લાગે છે. પોસ્ટરનો સેક્સી પોઝ ધ્યાન ખેંચનારો છે.

Read More...

શ્રીદેવીની ફિલ્મનો પ્રીમિયર ટોરેન્ટોમાં

- સપ્ટેંબરમાં ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ

 

કેન્સ અને વેનિસની જેમ આ વરસે સપ્ટેંબરની છઠ્ઠીથી ૧૬મી સુધી ટોરોન્ટોમાં ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો છે. આ વરસના ફેસ્ટિવલમાં શ્રીદેવીના પુનરાગમનની પહેલી ફિલ્મ ઇંગ્લીશ વીંગ્લીશનો પ્રીમિયર યોજાયો છે. શ્રીદેવી કેવી ભાંગી તૂટી ઇંગ્લીશ બોલે છે એ માણવા ફિલ્મ રસિકો ઉત્સાહી છે.

Read More...

ખાન સાથેની હીરોઇન હજુ નક્કી નથી

i

- ‘હેપ્પી ન્યૂ યર અંગે’ ફારાહની સ્પષ્ટતા

 

કોરિયોગ્રાફર કમ અભિનેત્રી ફારાહ ખાન અને શાહરુખ ખાન વચ્ચે હવે સમાધાન થઇ જતાં હવે ફારાહની વરસોથી અટકેલી ફિલ્મ હેપ્પી ન્યૂ યર શરૂ થશે પરંતુ ફારાહે એવી સ્પષ્ટતા કરી હતી કે અમે હીરોઇન અંગે હજુ કેાઇ નિર્ણય લીધો નથી.

Read More...

સ્ટુઅર્ટે બોયફ્રેન્ડની માફી માગી

- ફિલ્મ ડાયરેક્ટર સાથે કીસ કરી હતી

પોતાની લેટેસ્ટ ફિલ્મના ડાયરેક્ટર રૂપર્ટ સેન્ડર્સને બાથ ભીડીને એને કીસ કરતો ફોટો પ્રગટ થતાં અભિનેત્રી ક્રિસ્ટાઇન સ્ટુઅર્ટે પોતાના ખાસા જૂના બોય ફ્રેન્ડ અને સહકલાકાર રોબર્ટ પેટીન્સનની બુધવારે માફી માગી લીધી હતી.

Read More...

લગ્નની તારીખ સૈફ નક્કી કરશે

- કરીનાએ કરેલી સ્પષ્ટતા

સમગ્ર બોલિવૂડ અને બંને કલાકારોના લાખો ફેન્સને જેનો ઉત્કટ ઇંતેજાર છે એ સૈફ અલી ખાન અને કરીનાના લગ્ન વિશે કરીનાને પૂછવામાં આવતાં તેણે કહ્યું કે લગ્નની તારીખ સૈફ નક્કી કરશે. અગાઉ સૈફની માતા શર્મિલા ટાગોર-પટૌડીએ એક ઇન્ટરવ્યૂમાં એવો અણસાર આપ્યો હતો કે ઑક્ટોબરની ૧૬ મીએ પટૌડી પેલેસમાં લગ્ન થશે. જો કે પાછળથી સૈફેે બધાને આશ્ચર્યનો આંચકો આપતાં એમ કહ્યું હતું કે અમારા લગ્નની તારીખ હજુ નક્કી નથી.

Read More...

સલમાન ખાનને ત્રણ વર્ષની જેલ ?

- કાળિયારની હત્યા કર્યાનો આક્ષેપ

મુશ્કેલીઓ છે કે સલમાનનો પીછો નથી છોડતી અને સલમાન છે કે મુશ્કેલીઓથી ભાગી નથી શકતો. કથળી રહેલાં સ્વાસ્થ્યની સાથે સલમાન સામે એક નવી મુશ્કેલી આવીને ઊભી છે. માહિતી અનુસાર જો સલમાન પર કાળિયારની હત્યાનો ગુનો સાબિત થાય તો તેને ત્રણ વર્ષની જેલ થઇ શકે એમ છે.

Read More...

આદિત્યએ રાણીને ગિફ્ટમાં બ્રાન્ડ ન્યુ કાર આપી

- આદિએ રાણીને ઔડી એ૮ ભેટમાં આપી

 

રાણી મુખરજી અને આદિત્ય ચોપરા તેમના સંબંધને ગમે તે રીતે છુપાવવાનો પ્રયત્ન કરે પણ તેમની દરેક કોશિશ અસફળ રહે છે. કહેવત છે ને કે ઇશ્ક ઔર મુશ્ક છુપાયે નહીં છુપતે.... આધારભૂત સૂત્રોની માહિતી અનુસાર આદિત્ય ચોપરાએ રાણી મુખરજીને એક કરોડ પચ્ચીસ લાખની બ્રાન્ડ ન્યુ ઔડી એ૮ ગિફ્ટમાં આપી.

Read More...

 

ઝોયા અખ્તરની ફિલ્મમાં કરીનાકપૂર અને રણબીરકપૂરની જોડી

દીપિકાએ સ્કૂટીનું એન્ડોર્સમેન્ટ સાઇન કરી કપૂરને ટક્કર આપશે

Entertainment Headlines

સૈફ-કરીનાનાં લગ્ન ડિસેમ્બર મહિનામાં માલદીવ્સમાં થશે
ઝોયા અખ્તરની આગામી ફિલ્મમાં રણબીર-કરીના કપૂર ભાઈ-બહેન તરીકે
સલમાન ખાને આગામી ફિલ્મમાં એક ખાસ દ્રશ્ય ઉમેરાવ્યું
આગામી ટી.વી. સિરીઝ માટે અનિલ કપૂર શરીર કસી રહ્યો છે
સોનમ- પુનીત અને અનુષ્કા- રણવીરની જોડી ફિલ્મનાં થિયેટરમાં સાથે જોવા મળી
ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે

Ahmedabad

ભાજપ સરકાર અદાણીને લાભકર્તા ચુકાદા જ આવકારે છે
ગુજરાત યુનિ.ની બીબીએ કોલેજોમાં ૧૧૬૧ બેઠકો ખાલી
મુખ્યમંત્રીના અપકૃત્યો અંગે અદાલતના ચૂકાદા પહેલા પ્રજા ચૂકાદો આપશે

ગ્રામ્ય ગરીબ વિદ્યાર્થીઓને શહેરમાં કનડતો આવાસનો પ્રશ્ન

•. નરોડાના પી.આઇની પોલીસના આંતરિક રાજકારણમાં બદલી..!
[આગળ વાંચો...]
 

Baroda

બાજવાડામાં ફાઇનાન્સરની ઓફિસના તાળા તોડી રૃા.૮.૫૫ લાખની ચોરી
માંજલપુરના વૃધ્ધ ક્લેક્ટર ઓફિસ બહાર ફરી બેસી ગયા
બોગસ હથિયાર લાયસન્સો પર અનેક કારતુસો પણ ખરીદ્યા

હેલ્થ વર્કર્સને વર્ષોથી રૃા.૨૫૦૦૦નું વેતન ઃ નવી ભરતીમાં રૃા.૪૫૦૦ વેતન

૧૭ વર્ષની ભરવાડ યુવતીની કરપીણ હત્યાનો ભેદ અકબંધ
  [આગળ વાંચો...]
 

Surat

ભંગારના ગોડાઉનમાં આગ બાદ ૯ ગોડાઉન અને ઘરોમાં આગ
વીજ અકસ્માતમાં ૩ વર્ષમાં ૧૪ કર્મચારી સહિત ૧૬૮ના મોત
બ્લેકલીસ્ટ કરવાના નિર્ણયને ઇજારદારે કોર્ટમાં પડકાર્યો
ઉધનામાં કાર ડીલરના શો રૃમના સ્ટોર રૃમમાં બપોરે ભીષણ આગ
ડોકટર ભાઇએ કવોલીસ ગાડીના માલિક સાથે મળી યોજના ઘડી હતી
  [આગળ વાંચો...]
 

South Gujarat

યુવાન કચડાતા લોકોએ ગાયપગલા ક્રોસીંગ બંધ કરાવ્યું
લેપટોપ ચોરીને પાસવર્ડ ક્રેક કરવા જતાં તરૃણ પકડાઇ ગયો
ધો.૬મા ભણતી વિદ્યાર્થીનીનુ મોઢુ દબાવી અપહરણનો પ્રયાસ
ખડકી ડુંગરીમાં પરિણીતાની ઘાતકી હત્યા કરેલી લાશ મળી
સુરતના સસ્પેન્ડેડ જજ અને તેના મળતીયા સામે FIR નોંધાઈ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જમીનના દસ્તાવેજમાં ચેડાં કરનાર સૂત્રધાર અંતે ઝડપાયો
ખેડા જિલ્લાના ત્રણ બેદરકાર તલાટી સસ્પેન્ડ
ચરોતરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો-લોકો ચિંતિત બન્યા

પછાત વર્ગના નાગરિકોને ૬૩ મકાનો ફાળવ્યાં પણ ન આપ્યા

પિપળાતાથી ગુમ થયેલો બાળક તેના માતાપિતાને સોંપાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

વિસાવદર અને ભેંસાણ તાલુકામાં તફડાવી લીધા ૧૦૦ કરોડ રૃપીયા!
વરસાદને બદલે કચ્છમાં અનુભવાતા ભુકંપનાં આંચકા

તાલાલા પંથકમાં ડેન્ગ્યુનાં વધુ છ કેસથી આરોગ્ય તંત્ર ચોંક્યું

ભેંસાણમાં હાર્ટ એટેકથી દિયર-ભાભીના એક સાથે મોત
કંદોઇની દુકાનમાં આવી ચડયો ભારતનો સૌથી નાનો સાપ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વિકલ્પ બદલી કેમ્પમાં કોઈ કાર્યવાહી ન કરવા ચાર શિક્ષકોનો કોર્ટમાં દાવો
ભાવનગર-મહુવા બસમાં વિદ્યાર્થીનીઓની છેડખાની કરતા ચાર રોમીયો ઝડપાયા
જી.એમ.ડી.સી. દ્વારા ૪.૭૨૫ મિલિયન ટન લિગ્નાઇટનું ઉત્પાદન
પશુંદવાખાનાઓમાં ૫૦ ટકા વેટરનીટી ડોક્ટરની જગ્યા ખાલી
ઉમરાળા નજીક કાળુભાર નદીનો પુલ વાહનચાલકો માટે ભયજનક
  [આગળ વાંચો...]
 

North Gujarat

મહાદેવના મંદિર ઉપર ત્રાટકેલી તસ્કર ટોળકી ઃ ૨.૨૦ લાખની મતાની ચોરી

ઘાતક હથિયારોથી સજ્જ ટોળાએ હંગામો મચાવ્યો
રૃા. ૭ લાખના દાગીના સાથે બે આરોપીઓ ઝડપાયા

ભગવાન મહાવીરની મૂર્તિ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

વાવ-ભાભર પંથકનું યુવાધન નશીલી દવાઓના રવાડે

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

અમદાવાદમાં તસ્કરરાજઃ ૪ જ્વેલરી શોપ તોડીઃ શ્રૃંગારમાં ૭૪ લાખની ચોરી
'ભીષ્મ પિતામહ' કેશુભાઇ પટેલને 'અર્જુન' સુરેન્દ્ર પટેલની ચેતવણી

૨૦૧૨માં 'વ્હાય નોટ ગુજરાત'નો જાપાનીઓનો સંકલ્પ ઃ નરેન્દ્ર મોદી

આભાસી બુલેટ ટ્રેનથી આંજવાનું બંધ કરી ગુજરાતના પ્રશ્નો ઉકેલો
બે લૂંટારાઓએ કાર મેળવવા પોલીસપુત્રની હત્યા કરી હતી
 

International

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

  હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
[આગળ વાંચો...]
 

National

બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો
[આગળ વાંચો...]

Sports

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
[આગળ વાંચો...]
 

Business

યુ.એસ.ના રોજગારીના આંકડા પોઝિટીવ ઃ યુરોપમાં ગાબડાં બાદ સાંજે તોફાની ઉછાળો
સોનામાં આગળ ધપતી તેજીઃ ભાવો દિલ્હી બજારમાં ઉંચામાં રૃ.૩૦૩૧૦ બોલાઈ ગયા!
સ્થાનિક મિલોએ ૧૦ લાખ ગાંસડી રૃની આયાતના કરેલા કોન્ટ્રાક્ટ
તાતા મોટર્સનો પૂને પ્લાંટ ૫૦ વર્ષનો ચીલો છોડી હવેથી રવિવારે બંધ

એમએસએમઈને ધિરાણનો ધિરાણ ગ્રોથ ૧૭ ટકા રહેશેઃ સિડબી

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved