Last Update : 27-July-2012, Friday

 

નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે

 

આજે ફિલ્મ ઉદ્યોગમાં સીક્વલ ફિલ્મોનું નિર્માણ કરવાનો જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે ત્યારે તે વાવાઝોડામાં વઘુ એક ફિલ્મનું નામ ઉમેરાઈ રહ્યું છે. ૨૦૦૫માં અનીઝ બઝમીના નિર્દેશનમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘‘નો એન્ટ્રી’’માં પબ્લીકને ખૂબ મઝા પડી હતી અને તેઓ હસીને લોથપોથ થઈ ગયા હતા. હવે આ જ અનીઝ બઝમી ફરી એક વાર ‘નો એન્ટ્રી’ ફિલ્મની સીક્વલ ‘‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’’ નામની ફિલ્મ લઈને ફરીથી ધમાલ મચાવવા આવી રહ્યા છે.
૨૦૦૫માં આવેલી ‘નો એન્ટ્રી’ ફિલ્મમાં એશ્વર્યા, લારા દત્તા, સેલીના જેટલી અને બિપાશા બસુ હતી પરંતુ- આ વખતે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં જુદી અભિનેત્રીઓ હશે ! ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ ફિલ્મમાં આ વખતે ખૂબ મઝા એટલા માટે આવશે, કારણ કે ફિલ્મના લીડ-રોલમાં સલમાન ખાન, અનિલ કપુર અને ફરદીન ખાનઆ ત્રણેય હીરો આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે ! આની સાથે સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં એક સાથે નવ એક્ટ્રેસોને રજુ કરવામાં આવનાર છે. થોડાક દિવસો પહેલા જ અનીઝ બઝમીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં એ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો કે, ‘‘ફિલ્મની સ્ક્રિપ્ટની ડિમાન્ડ છે તેથી ત્રણેય હીરોના ડબલ રોલ હશે. ફિલ્મમાં ૯ એક્ટ્રેસો હશે જેમાંની કેટલીક જુની અભિનેત્રીઓ અને કેટલીક નવી અભિનેત્રીઓ હશે !
અને આટલા બધા પાત્રો સાથે ખબ મઝા, ખૂબ ગરબડ અને ખૂબ હાસ્ય હશે !!’’ ટુંકમાં અનીઝ બઝમીનો ઈરાદો ‘નો એન્ટ્રી’ કરતા ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં ઢગલાબંધ હાસ્ય પિરસવાનો છે. નવા ચહેરા સાથે બોલીવુડ ફિલ્મ નો એન્ટ્રી ટુ ફરીથી દર્શકોના દિલ બહેલાવવા માટે આવશે. તેમાં પણ પહેલી ફિલ્મની માફર આ ફિલ્મ પણ કોમેડી સાથે એક્શનથી ભરપૂર છે. અનીઝ બઝમી પોતાની આ ફિલ્મને લઇને ખુબ જ ઉત્સુક છે અત્યારથી તે નવા ચહેરાની શોઘમાં છે આ ફિલ્મમાં નવી અભિનેત્રીઓને તક મળે એવું લાગી રહ્યુ છે. કારણ કે હવે દર્શકોના રસને ઘ્યાનમાં લઇને દરેક પ્રોડ્યુસર નવા ચહેરાને વઘુ મહત્વ આપી રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved