Last Update : 27-July-2012, Friday

 

કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર

- પુજા ભટ્ટે કેનેડીયન પોર્ન સ્ટાર સન્ની લિયોનની પહેલી જ બોલીવુડ ફિલ્મ ‘‘જિસ્મ-૨’’ના પ્રિમિયરની સાથે જ બિપાશા બસુની ફિલ્મ ‘‘રાજ-૩’’નું ટ્રેલર પણ દર્શકોને બતાવાનો નિર્ણય લીધો છે.

બોલીવુડના દરેક નિર્માતાઓ જ્યારે પોતાની ફિલ્મને રીલીઝ કરવાનું નક્કિ કરે છે ત્યારે તે દિવસે અન્ય કોઈ સમકક્ષ નિર્માતાની ફિલ્મ તો રીલીઝ નથી થઈ રહી ને ? તેની ખાત્રી પહેલા કરી લેતા હોય છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે આમ કરવાથી જે તે નિર્માતાને ઘણો બહોળો દર્શક વર્ગ મળવાની શક્યતા વધી જાય છે. પૂજા ભટ્ટનું એવું કહેવું છે કે તેણે કામુક થ્રિલરવાળી પોતાની ફિલ્મ ‘‘જિસ્મ-૨’’ને રીલીઝ કરવા માટે પહેલેથી જ એક સુરક્ષિત તારીખ પસંદ કરી છે. પુજા ભટ્ટની દ્રષ્ટિએ ત્રીજા ઓગસ્ટ, ૨૦૧૨થી શરૂ થઈ રહેલું અઠવાડીયું ઘણું સુરક્ષિત છે. કારણ કે ‘એક થા ટાઈગર’ ફિલ્મ ૧૫મી ઓગસ્ટે આવશે અને ‘ક્યા સૂપર કુલ હૈ હમ’ ૨૭મી જુલાઈ, ૨૦૧૨ના રોજ રીલીઝ થવાની છે. પરીણામે ત્રીજી ઓગસ્ટ ઘણી સેફ છે.
બીજી અગત્યની વાત એ છે કે આગામી ફિલ્મ ‘‘રાજ-૩’’નું ટ્રેલર પણ ‘‘જિસ્મ-૨’’ ફિલ્મની સાથે દર્શકોને નિહાળવા મળશે. પુજા ભટ્ટે કેનેડીયન પોર્ન સ્ટાર સન્ની લિયોનની પહેલી જ બોલીવુડ ફિલ્મ ‘‘જિસ્મ-૨’’ના પ્રિમિયરની સાથે જ બિપાશા બસુની ફિલ્મ ‘‘રાજ-૩’’નું ટ્રેલર પણ દર્શકોને બતાવાનો નિર્ણય લીધો છે. સન્ની બાદ હવે બિપાશા પણ રાજ-૩માં હોટ પોઝ આપશે.‘‘જિસ્મ-૨’’માં સન્ની લિયોન ઉપરાંત રણદીપ હુડા અને અરૂણોદય સંિહ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘‘રાજ-૩’’માં બિપાશા બસુની સાથે ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved