Last Update : 27-July-2012, Friday

 

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું

 

મુંગા જીવો પ્રત્યે દયા રાખવી એ આપણો માનવસહજ ધર્મ છે અને એટલા માટે તો સંખ્યાબંધ જીવદયા મંડળીઓ મુંગા જીવો માટે રાત દિવસ કાર્યરત રહે છે. આમાંય ઘોડા જેવા શક્તિશાળી પ્રાણી પાસે ઘણીવાર માનવી એટલી ક્રુરતાપૂર્વક કામ લેતો હોય છે કે તે વાત માત્ર સાંભળીને પણ આપણા રૂંવાડા ઊભા થઈ જતાં હોય છે. ઘોડા જેવા પ્રાણીના રક્ષણ માટે અત્યાર સુધીમાં બોલીવુડની ઘણી બધી હસ્તિઓએ કાર્યો કર્યા છે. આમાંય ઘોડાની મદદથી ખેંચવામાં આવતી બગ્ગી અને ગાડી ઉપર પ્રતિબંધ લગાવવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હેમા માલિની, જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડિજએ પ્રતિબંધ મુકવાની માંગણી માટેનું અભિયાન ચાલુ જ રાખ્યું છે.
ત્યારે લેટેસ્ટમાં ઘોડા બચાવો અભિયાનમાં ઝિન્નત અમાને બૃહદમુંબઈ નગર નિગમને એક પત્ર લખીને શહેરમાં ઘોડાની મદદથી ખેંચવામાં આવતી બગ્ગીઓ અને ઘોડાગાડીઓ ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી છે. પોતાની આ માંગણીના અનુસંધાનમાં ઝિન્નત અમાને ‘પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પીઈટીએ)’ સાથે હાથ મિલાવ્યો છે અને પુરો સહકાર આપવાની બાહેંધરી પણ આપી છે ! નગર આયુક્ત-સીતારામ કુન્ટેને મોકલાવેલા પત્રમાં ઝિન્નત અમાને લખ્યું છે કે, તાજેતરમાં જ મુંબઈમાં બગ્ગી ખેંચનારા બે ઘોડાઓનું મૃત્યુ થઈ ગયું છે. મુંબઈમાં ઘોડાની મદદથી ખેંચવામાં આવતી બગ્ગી ઉપર રોક લગાવવા પહેલા કેટલાય ઘોડાઓ અને લોકો ઘાયલ થયા હશે.કુદરતી પ્રત્યે સીઘો નાતો જોડવા અને પ્રાણીઓના રક્ષણ માટે વર્ષોથી અભિયાન શરૂ કર્યો છે અને હવે પણ નેચરલ એવરનેસ માટે લડત આપી રહી છે. માં ઝિન્નતનું આ ‘ઘોડા બચાવો અભિયાન’ શું રંગ લાવે છે તે જોવાનું રહ્યું !

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved