Last Update : 26-July-2012, Thursday

 

તીખો ખોરાક ચરબી ઘટાડે છે

 

 

જોઆપની પેટ પર અને આખી બોડી પર ચરબીનો સ્તર સતત વધી રહ્યુ છે, અને આપની ઈચ્છા છે કે આ ચરબીનું સ્તર ઘટાડવું છે. તો આપે લાલ મરચાં વાળી તીખી વસ્તુઓ ખાવી જેથી કરીને આપને આ લાલ મરચું આપની વધારાની ચરબીને ઘટાડી દેશે. એક અઘ્યયન પ્રમાણે જો લાલ મરચાથી બનેલી વસ્તુ ખોરાકમાં લેવામાં આવે તો તે લાલ મરચું શરીરમાંથી વધારાની ચરબી બાળી નાંખે છે. જ્યારે પણ લાલ મરચાની વસ્તું ખાવામાં આવે ત્યારે શરીરમાં ભુખ ઓછી લાગે છે. લાલ મરચાના આ ગુણો તેનામાં રહેલા કેમિકલ કેપ્સેસિનના કારણે હોય છે. ખાસ કરીને પેટની ચરબી ઉતારવા માટે લાલ મરચુ ખુબ જ કારગર સાબિત થાય છે. પરુંતુ વધારે પ્રમાણમાં લાલ મરચું આરોગવાથી એસિડીટી પણ થઈ શકે છે.એટલે બને અને જરૂર પડે ત્યારે જ લાલ મરચુ આરોગવું.
આ અંગે એક ડોક્ટર કહે છે કે અત્યારે જે પ્રમાણે લોકોની લાઈફ સ્ટાઈલ એકદમ બેઠાળું બની ગઈ છે. ઓફિસ વર્ક, પછી ઘરે આવીને પણ જમીને ફક્ત આરામ જ કરવાની વાત ચાલતી હોય. તેવા ઘરોમાં મેદસ્વીપણાની સમસ્યા અવારનવાર વિતાડતી રહે છે. સતત જે વ્યક્તિને ઓફિસમાં ફક્ત બેસીને કામ કરવાનું હોય. ત્યારે તે વ્યક્તિ તો અવાર નવાર લાલ મરચાની વસ્તુઓ આરોગવી જોઈએ જેથી કરીને શરીરની ચરબી પણ બળી જાય. અને એ વધારે પ્રમાણમાં એક્સરસાઈઝ પમ ન કરવી પડે. જે વ્યક્તિ પાસે સમયનો અભાવ હોય તેવા વ્યક્તિએ તો ખાસ આ લાલ મરચાની વસ્તુઓ આરોગવી જોઈએ. લાલ મરચામાં રહેલા કેટલાક કેમિકલના કારણે આ વસ્તુ થાય છે. જો કે એ વાત પણ છે કે એકલા લાલ મરચા આરોગવાથી તમારી ચરબી યુક્ત વસ્તુ શરીરને સ્લિમ બનાવી શકાતુ નથી. તેના માટે શરીરને કષ્ટ પણ આપવું પડે છે. ખોરાકની સાથે સાથે આપણે એક્સરસાઈઝ પણ કરવી જોઈએ જેથી કરીને આપણા શરીરમાં બેલેન્સ જળવાઈ રહે છે. જે પ્રમાણે આપણી પણ એમાંય ખાસ કરીને શહેરીજનોને આ પ્રકારની તકલીફ વધારે થતી હોય છે. કારણ કે તેમને એક્સસાઈઝ કરવા માટે નો જરા પણ સમય જ મળતો નથી. જેથી કરીને આ પ્રકારના લોકો માટે આ ટીપ્સ ખુબ જ ફાયદા કારક રહે છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved