Last Update : 26-July-2012, Thursday

 

પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ

- બાળક હંમેશા પોતાની માતા પાસે વઘુ અપેક્ષા રાખે છે. કે તેની માતા તેને વઘુમાં વઘુ સમય આપે. આ માટે બાળકોની ભાવના સમજવી જરૂરી છે. અન્યના બાળક સામે ખામીઓ કાઢવી યોગ્ય નથી.

 

બાળકોની સારી દેખરેખની જવાબદારી પેરેન્ટ્‌સ પર હોય છે. પરંતુ આ સંદર્ભે મમ્મીની ભૂમિકા થોડુ વઘુ મહત્વપૂર્ણ હોય છે. કારણકે માતા પોતાના બાળકની તમામ દેખરેખ રાખતી હોય છે. બાળકોની ભાવનાને તે પહેલું સ્થાન આપે છે અને તેની ભાવનાઓને સમજે છે. એવું પણ નથી કે તમે તમારા બાળક માટે જે પણ નિર્ણય લો તે હંમેશા સાચો જ હોય. કેટલીક વાર બાળકના પિતા બાળકની ભાવનાને સમજતા નથી જેટલું માતા સમજે છે. જેથી બાળકોની ભાવનાઓને સમજો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. કેટલાંક પેરેન્ટ્‌સ પોતાના બાળકો પર બહુ પ્રેશર કરતા હોય છે. જેથી બાળક પણ હાથમાંથી છૂટતુ જાય છે.
રિટા શાહ કહે છે કે, હું મારા બાળકને વઘુ સમય આપું છું. કારણકે મોટાભાગના બાળકો એવું ઇચ્છે છે કે તેના પેરેન્ટ્‌સ તેને વઘુમાં વઘુ સમય આપે. પરંતુ આજની ફાસ્ટ લાઇફમા પેરેન્ટ્‌સ જોબ કરતા હોય તો પોતાના બાળકને યોગ્ય સમય આપી શકતા નથી. ખાસ કરીને બાળક પોતાની મા પાસે વઘુ અપેક્ષા રાખે છે કે તેની માતા તેની પાછળ સમય આપે. જો તમને વિશ્વાસ ના હોય તો આ અંગે પ્રયોગ પણ કરી શકાય છે. જેથી ખ્યાલ આવી જશે.
પ્રિતી ભાટીયા કહે છે કે, કેટલાંક પેરેન્ટ્‌સ પોતાના બાળકમાં ડિસીપ્લીન માટે દબાણ કરતા હોય છે. જ્યારે કેટલાંક પેરેન્ટ્‌સ પોતાના બાળકના ડિસીપ્લીનમાં રાખવા માટે મારજુડ પણ કરતા હોય છે. પંરતુ મારઝૂડ કરવાના બદલે પોતાના બાળકને સમજાવું વઘુ સરળ રહેશે. એને મારવાના બદલે એ સમજાવું પડે કે તેણે ક્યાં ભૂલ કરી છે. આ ભૂલને કેવી રીતે સુઘારવી જોઇએ. વળી અન્ય બાળક સામે પોતાના બાળકની ક્યારેક ખામીઓ કાઢવી નહીં. આવું કરવાથી બાળકના મન પર ખરાબ અસર પડે છે. જેથી તેનું મનોબળ ભાંગી પડે છે. પરંતુ તેની ખામીઓ કાઢવાના બદલે સમયાંતરે તેણે કરેલા કાર્યની સરાહના કરવી જોઇએ. કેટલીક વાર બાળક પર વઘુ પડતુ પ્રેશર લાદી દેવામાં આવે તો તેની માનસિક સ્થિતિ પર અસર થાય છે. કારણકે બાળકની પણ એવી ઇચ્છા હોય કે તે અન્ય બાળકની જેમ હસે,કુદે, રમે પરંતુ કેટલાંક પેરેન્ટ્‌સ બાળકો પર સમયનો કંટ્રોલ લાદી દેતા હોય છે. રમવા માટે આટલો સમય, ભણવા માટે આટલો સમય, વગેરે વગેરે. પરંતુ આવી રીતે બાળક સાથે વ્યવહાર કરવાથી બાળકના મનમાં દ્રેષની ભાવના જન્મે છે. બાળકો માનસિક શક્તિ વઘારે હોવાથી તે દરેક વસ્તુઓ સરળતાથી ગ્રહણ કરી શકે છે બાળકના વિકાસમાં પેરેન્ટ્‌સ અને ટીચરનો મહત્વનો ફાળો હોય છે. બાળકને હમેશા સારી બાબતો ગ્રહણ કરતું હોય છે પણ પેરેન્ટ્‌સ દ્વારા કેટલીક વાર એવા વર્તન કરવામાં આવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved