Last Update : 26-July-2012, Thursday

 

યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...

- સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કરતી ભૂમિકા ગાંધી જન્મથી જ શારિરિક વિકલાંગ હોવા છતા નોર્મલ વ્યક્તિની જેમ દરેક કામ સરળતાથી કરી શકે છે.

‘ભૂમિકા ગાંધી સેન્ટ ઝેવિયર્સની પ્રેરણા છે.’ આ શબ્દો પ્રિન્સિપાલ ફાધર બ્રિગેન્ઝા અને સિસ્ટર મેરી જેમ્સના છે. ભૂમિકા ગાંધી સેન્ટ ઝેવિયર્સ કોલેજની એસ.વાય. સાયકોલોજીમાં સ્ટડી કરતી વિદ્યાર્થિની છે. કોઇ નોર્મલ વિદ્યાર્થીની જેમ જ ભૂમિકા પોતાના દરેક કામ કરે છે. ભૂમિકાને બાળપણથી બે હાથ નથી, પરંતુ નોર્મલ વિદ્યાર્થીની જેમ કમ્પ્યુટર પર કામ કરી શકે છે, એકઝામનું પેપર લખી શકે છે અને કોઇપણ વ્યક્તિના સહારા વગર હરીફરી શકે છે.
હાથ હોય તેવી વ્યક્તિઓ પોતાના કામમાં આગળ હોય તે વાતને ભૂમિકાએ ખોટી પાડી છે. છેલ્લાં ૧૪ વર્ષથી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવનાર ભૂમિકા મૂળ વડોદરાની વતની છે, માતા-પિતા અને બે ભાઇઓ આજે વડોદરા રહે છે, ભૂમિકા બાળપણથી જ અમદાવાદમાં રહી, અહીં સ્કૂલીંગ શિક્ષણ શરૂ કર્યું ત્યારે આ છોકરી શું ભણી શકે તેવો દરેકને પ્રશ્ન થયો હતો, પરંતુ સ્કૂલના ટીચરોએ જ તેને કલમ પકડતાં અને લખતાં શીખવ્યું. ભૂમિકા પાંચ વર્ષની હતી જ્યારે તેને કાળી સ્લેટ પર એક ધુંટયો બસ ત્યારે જ તેના મનમાં હંિમત આવી ગઇ. જો હું એકડો લખી શકાતી હોવું તો કોઇના પણ સહારા વિના જંિદગીના પાઠ શીખી શકું છું. બસ ત્યાર પછી હાથ અને કલમ રોકાયાં નથી, આજે કોલેજની કમ્પ્યુટર લેબમાં જઇને નોર્મલ વિદ્યાર્થીની જેમ કમ્પ્યુટરનો ઉપયોગ ભૂમિકા કરી શકે છે. અમદાવાદમાં તે પોતાની ફ્રેન્ડ સાથે હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલથી કોલેજ સુધીનું અંતર ફ્રેન્ડ સાથે જ મોજમસ્તી કરતાં પસાર કરે છેે. મનોવિજ્ઞાન વિષય સાથે ગ્રેજ્યુએશન કરી રહેલી ભૂમિકા કોઇ સાઇકોલોજીમાં કરિયર બનાવી, અમદાવાદની કોઇ કંપનીમાં સર્વિસ કરવા માંગે છે. માતા-પિતા પણ ભૂમિકાની આ ઉડાન જોઇને ખુશ છે. તેના માટે આખું આકાશ ખુલ્લું છે, જ્યાં ઉડવું હોય ત્યાં મન મૂકીને વિહરવાની તક આપી છે. ભૂમિકા કહે છે કે ‘અમદાવાદના વાતાવરણમાં જ તાકાત છે, મને ક્યારેય બે હાથ નથી તેનો અફસોસ થયો નથી, પરંતુ કોશિશ કરતાં કરતાં આગળ આવી છું.’ જ્યારે ફર્સ્ટયરમાં કોલેજની એકઝામ આપી રહી હતી ત્યારે પ્રોફેસર પુછયું કે કોઇ રાઇટરની જરૂર છે ત્યારે બેધડક ન પણ કહી દીઘું હતું. અને બન્ને હાથની કોણીથી કંપાસમાંથી પેન કાઢી પેપર લખવાનું શરૂ કર્યું ત્યારે આખો ક્લાસ આ નાની છોકરીને ફટાફટ પેપર લખતાં જ જોતો હતો, ત્રણ કલાકની ટાઇમ લિમિટમાં અછાઅછા નંબર વન વિદ્યાર્થીને પેપર લખવામાં પસીનો છૂટી જાય પરંતુ ભૂમિકાને તો આ નોર્મલ લાગતું હતું.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved