Last Update : 26-July-2012, Thursday

 

પરમાત્મા પ્રાપ્તિ માટે પ્રકૃતિના ખોળે

 
પરમ શાંતિ-પ્રસન્નતા મળે એટલે સમજી લેવું કે આપણને દિવ્યતમ તત્ત્વની - પરમાત્માની પ્રાપ્તિ થઈ ચૂકી છે.
પ્રકૃતિનું દર્શન તથા પ્રકૃતિનું સ્મરણ -Nature's vision and Nature's remembrance માનવને અવશ્ય પરમ શાંતિ આપે છે. પરમ શાંતિમાં પરમ શાંતિનાથ ભગવાન છે. મનુષ્ય પ્રકૃતિથી દૂર-સુદૂર ગયો છે. વૃક્ષનાં જંગલો છોડી સિમેન્ટ-કોંક્રીટના જંગલમાં તે ભટક્યા કરે છે. ગામને નદી કાંઠે બેસી નદીના નિર્મળ નીર નિહાળવાને બદલે, સવાર-સાંજના રતાશ પડતા સૂર્યને જોવાને બદલે, દરિયા કિનારે બેસી મોજા ઉછાળતા દરિયાને જોવાને બદલે વાંકા-ચૂંકા પહાડોને નિહાળવાને બદલે ૩ કે ૫ સ્ટાર હોટલના એરકંડિશન્ડ હોલમાં બેસીને, કાચા રસ્તા છોડી સિમેન્ટ ડામરના રસ્તે માનવ અથડાવા ભટકવા માંડ્યો છે તેથી આજનો માનવી અશાંતિની આગમાં અંતરમાં બળ્યા કરે છે. જમીનમાં પાણી વેરણ થઈ રહ્યાં છે. વર્ષના ફોરા ઝીલવાને બદલે રેઈનકોટમાં માનવી છુપાઈ ગયો છે.
પ્રકૃતિ-નદી સાગર-મહાસાગર - સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ, આકાશમાં જાતજાતના વાદળાથી બનતા ચિત્રો જેવા કે વાનર, સંિહ, જુદા જુદા માનવો, વગેરેના ચિત્રો જોવા એ જીવનનો અમૂલ્ય લ્હાવો છે. કુદરતને માણતાં પરમ શાંતિ-પ્રસન્નતા મળે છે. તે વખતે મન અહંકારથી મુક્ત બને છે અને એ મુક્તિ એ જ પરમ શાંતિ છે. આ મુક્તિ તે જ ટેન્શનમાંથી તાણમાંથી મુક્તિ આપે છે. નમ્રમુક્તિ એ જ ભગવાનની સાચી ભક્તિ છે.
- ચૂનીભાઈ પટેલ
Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved