Last Update : 26-July-2012, Thursday

 

ટાન્ઝનીયા-દારેસલામમાં સ્વામિનારાયણ મંદિર બોરસદના પટેલોના પ્રયાસોને સફળતા

 

હિન્દુ ધર્મનો પ્રચાર વિશ્વના ખૂણે-ખૂણે પહોંચ્યા હોય છે, તેની પાછળ વિશ્વભરમાં ઊભા થતાં મંદિરો અને તેના માટે તન-મન-ધનથી સેવા આપતા શ્રઘ્ધાળુઓનો છે. જ્યાં-જ્યાં સતસંગીઓ વસે છે ત્યાં પ્રથમ નાનું અમથું ભજનમંડળ ઉભું થાય છે અને પછી ધીરે-ધીરે એક વિશાળ મંદિરનું નિર્માણ થતું હોય છે. ભારતના કોઈ ખૂણામાં મંદિર ઉભું કરવું આસાન છે, અમેરિકા કે યુરોપ જેવા પ્રગતિશીલ દેશોમાં પણ તે આસાન બનતું જાય છે પરંતુ સાવ અલગ સંસ્કૃતિ અને જ્યાં ભાષાનો મેળના ખાતો હોય એવા આફ્રિકી દેશોમાં હંિદુ-શ્રઘ્ધાળુઓ માટે મંદિર ઉભું કરવું તે લોઢાના ચણા ચાવવા બરાબર છે.
પરંતુ જ્યાં બિઝનેસ છે ત્યાં ગુજરાતી પહોંચે છે અને જ્યાં ગુજરાતી પહોંચે છે ત્યાં મંદિરનું નિર્માણ થતું હોય છે. આ વાત છે આફ્રિકી દેશ ટાન્ઝાનીયાની અહાં બે લાખ જેટલા ગુજરાતીઓ વસે છે. ટાન્ઝાનીયાના બે મુખ્ય જાણીતા મથકો દારેસલામ અને અઉસા છે. આણંદ-બોરસદથી ટાન્ઝાનીયામાં વસેલા સુભાષભાઈ પટેલનું સપનું હતું કે દારેસલામના ગુજરાતીઓ માટે મંદિર બનાવવું!!
તેમના આ સપનાને હકીકત બનાવવા સુભાષભાઈ પટેલે ગુજરાતીઓનું સતસંગ મંડળ બનાવ્યું, રવિસભા શરૂ કરી. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સુભાષભાઈએ અંતે શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરના દારેસલામ ખાતે ઊભું કર્યું. ગુજરાતીઓને કોઈપણ સમસ્યામાં કરતા સુભાષભાઈ મૂળતો વેપારી જીવ છે. તેમણે આફ્રિકી દેશોમાં વેપાર કરવા આવતા ગુજરાતીઓને પૂરતી મદદ આપવી શરૂ કરી હતી.
સત્સંગ સભા અને રવિસભા એવું આઘ્યાત્મિક વાતાવરણ ઊભું કરે છે કે જેમાં શ્રઘ્ધાળુઓ ગુજરાતીઓ મોટાપાયે જોડાય છે. આફ્રીકાના ટાન્ઝાનીયા અને અઉસામાં હંિદુ શ્રઘ્ધાળુઓને એક સ્થાને ભેગા કરવામાં સફળતા મેળવનારાઓને ટાન્ઝાનીયાના સત્તાવાળાઓ પણ માનથી જોવા લાગ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની આવી ધાર્મિક પ્રવૃત્તિને જોઈને જ્યાં મંદિર ઊભું કરાયું હતું તે સ્ટ્રીટને સ્વામિનારાયણ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું છે.

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved