Last Update : 26-July-2012, Thursday

 
હે...શિવ શંકર.. હે કરૂણાકર... સુનિયે અરજ હમારી...

સ્વ. જગજિતસંિઘના મખમલી અવાજમાં રેલાતું આ ભજન શ્રાવણ માસમાં ચોક્કસ બત્રીસ કોઠે દિવા પ્રગટાવશે..! ભગવાન શંકર એક અનોખા દેવ છે. તેઓ દયાળું છે, પ્રેમાળું છે. સદાય વિતરાગી રહ્યા છે. આમ છતાં પત્નીભક્ત રહ્યા છે. પાર્વતીજીને મળવા અધીરા થયેલા આ દેવ જ્યારે તાંડવ નૃત્યુ કરે છે ત્યારે મિલનમાં વિક્ષેપ પાડનાર પુત્ર ગણેશનું શિરછેદ કરતા જરાય ખચકાયા નહોતા. અલબત્ત, એ વેળાએ તેમના આક્રોશનો ભોગ બનનાર આ બાળક પોતાનો પુત્ર છે એ વાતથી તેઓ અજાણ હતા. ભગવાન ભોળાનાથને રિઝવતા રાક્ષસરાજ રાવણને પણ તેઓએ વરદાન આપ્યું હતું. તેમ છતાં ભગવાન શ્રીરામના હાથે એને મોક્ષ અપાવ્યો હતો. સમુદ્રમંથન દરમ્યાન નીપજેલ હળાહળ ઝેરને આ વિશ્વના ઉઘ્ધાર સારૂ ગટગટાવી જઇ ‘‘નીલકઠ’’ કહેવાયા..! અગણિત નામધારી આ દેવને અંતરથી પોકારવાના દિવસો આવી ગયા છે ત્યારે આવો આપણે સૌ આ ભોળાનાથને.. આપણી પેલી પ્રસિદ્ધ પ્રાર્થના...
શંભુ શરણે પડી, માગું.. ઘડી રે ઘડી...
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો..
ગાઇને એમના મય બની જઇએ. અને એમના જેવા વિતરાગી થઇએ. તમો એમનું નિવાસસ્થાન જૂઓ, એમના પહેરવેશ જૂઓ, એમનો ગણો જૂઓ, એમના અલંકાર જૂઓ. ક્યાંય કશો ભેદ-ભરમ દેખાય છે! આપણે પણ એમના જેવી સાદગી અપનાવીએ. જરાપણ બનાવટ વગર જેવા છીએ તેવા દેખાઈએ..! આ દેશના દરેક ખૂણામાં ભગવાન આશુતોષનું મંદિર ચોક્કસ હોવાનું. આ દેવ ફક્ત સાપને જ નહિ, આપણને બધાને ગળે લગાડવા બેઠા છે. શરત માત્ર એટલી કે આપણે પણ એમના જેવા ‘‘ભોળા’’ બનવું પડશે...! - દિલીપ કે. રાવલ

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved