Last Update : 26-July-2012, Thursday

 

૨૬/૧૧ના હુમલાની ટેરર ટેપમાં મારો જ અવાજ ઃ જુંદાલનો એકરાર

વોઇસ સેમ્પલ અમેરિકી એજન્સી એફબીઆઇને પણ મોકલાશે ઃ જુંદાલની ટેપ ચંદિગઢની લેબમાં મોકલાઇ

મુંબઇ તા.૨૫
મુંબઇ ઉપર ૨૬/૧૧ના રોજ આતંકવાદી હુમલા વખતે ટેરરિસ્ટોની ટીમને પાકિસ્તાનથી મોબાઇલમાં દોરવણી આપનારા અબુ જુંદાલે એકરાર કર્યો છે કે પોલીસે ફોન આંતરીને રેકોર્ડ કરેલો અવાજ મારો જ છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ માહિતી આપી હતી.
મૂળ મહારાષ્ટ્રના બીડ ગામના વતની ઝબિમુદ્દિન અન્સારી ઉર્ફે અબુ જુંદાલે કરાચીના કન્ટ્રોલ રૃમમાં બેસીને ૨૬/૧૧ના હુમલા વખતે દોરવણી આપી હતી. પોલીસે રેકોર્ડ કરેલા અવાજની ટેપ જુંદાલને સંભાળવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે આ મારો જ અવાજ છે. હવે આ ટેપ અને જુંદાલના અવાજના નમૂના સરખાવવા માટે ચંદીગઢની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
અબુ જુંદાલે ફોનમાં ટેરરિસ્ટોને સૂચના આપી હતી એ કબૂલ કર્યું હોવા છતાં આ પુરાવાને કોર્ટ નહીં સ્વીકારે આને માટે ફોરેન્સિક નિષ્ણાતોનો રિપોર્ટ જ આધારભૂત ગણાશે.
૨૬/૧૧ના હુમલા વખતે કેટલાક અમેરિકન નાગરિકોના મોત થયા હતા એ અંગે અમેરિકી તપાસકર્તા એજન્સી એફબીઆઇ (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) પણ તપાસ ચલાવી રહી છે. એટલે ભારત તરફથી અબુ જુંદાલના અવાજનો ફોરેન્સિક રિપોર્ટ એફબીઆઇને પણ મોકલવામાં આવશે.
કરાચીમાં અબુ જુંદાલની સાથે કન્ટ્રોલ રૃમમાં જે ટેરરિસ્ટો હાજર હતા તેમના અવાજના સેમ્પલ મોકલવાની ભારતે પાકિસ્તાની સત્તાવાળાને વારંવાર વિનંતી કરી છે. છતાં પાકિસ્તાન દાદ નથી આપતું.
પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક અને લશ્કર-એ-તોયબાના આતંકવાદી ડેવિડ હેડલીએ પણ કરાચીના કન્ટ્રોલ રૃમમાં હાજર હતા એ બધાના અવાજ ઓળખી કાઢવામાં તપાસકર્તા એજન્સીને મદદ કરી હતી. હવે જુંદાલના અવાજનો રિપોર્ટ આવી ગયા પછી એ સાબીત થઇ શકશે કે મુંબઇ પરના હુમલાનું આખું કાવતરૃ પાકિસ્તાનની ધરતી ઉપર ઘડાયું હતું અને આ ખોફનાક હુમલાને અંજામ આપવા માટે પાકિસ્તાનમાંથી જ દોરવણી આપવામાં આવી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved