Last Update : 26-July-2012, Thursday

 

રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે

 

આપણા ફિલ્મ ઉદ્યોગમાં દેખા-દેખીનું કામ ખૂબ ચાલવા માંડ્યું છે. જો કોઈ એક ફિલ્મ તેની થ્રી-ડી વર્સનને કારણે સફળ થઈ હોય તો અન્ય બીજો નિર્માતા પણ તે જ વર્સનનો આશરો લઈ પોતાની ફિલ્મ રજુ કરવનો પ્રયત્ન કરે છે. ‘રા’વન’ ફિલ્મમાં ‘૩ડી’ વર્સનમાં બોલીવુડનો બાદશાહ- શાહરૂખ ખાન રજુ થયો અને બોક્સ ઓફિસ ઉપર ઘણી સારી સફળતા મેળવી હતી. આ જોઈને હવે સાઉથના સુપર સ્ટાર રજનીકાન્તને પણ કાંઈક આવા જઅવતારમાં રજુ થવાનો ચસ્કો લાગ્યો છે.
નો ડાઉટ, રજનીકાન્તની ‘થ્રી-ડી’ વર્સનમાં રૂપેરી પરદે ચમકવાની તીવ્ર ઈચ્છાતો છે જ પરંતુ આ માટે તેણે કોઈ નવી ફિલ્મમાં પોતાનું ‘થ્રીડી’ વર્સન રજુ કરવાનું સાહસ કર્યું નથી. પરીણામે ઘણો વિચાર વિમર્શ કર્યા પછી રજનીકાન્તે ૨૦૦૭ની સાલમાં પોતાની રીલીઝ થયેલી બ્લોક બુસ્ટર ફિલ્મ ‘‘શિવાજી’’માં જ પોતાના ‘થ્રીડી’ અવતારને સાકાર કરવાનું પ્લાનંિગ કર્યું છે. રજનીકાન્તે આ ફિલ્મના ‘થ્રીડી’ વર્સન ઉપર કામકાજ પણ શરૂ કરી દીઘું છે. જો અન્ય કોઈ રૂકાવટ ના આવે તો ‘થ્રીડી’ વર્સનમાં ‘શિવાજી’ ફિલ્મ આગામી સપ્ટેમ્બર, ૨૦૧૨માં થિયેટરોમાં નિહાળવા મળશે. રજનીકાન્તના પ્રસંશકો માટે જરૂર આ એક આનંદના સમાચાર તો છે જ, પરંતુ ‘થ્રીડી’ વર્સનવાળી ‘શિવાજી’ બોક્સ ઓફિસ ઉપર કેટલી સફળ થાય છે તે આપણે જોવાનું રહ્યું !
વળી રજનીકાંતની આ ફિલ્મ શિવાજી ઘ બોસ પણ દર્શકોમાં ભારે લોકપ્રિય સાબિત થઇ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved