Last Update : 26-July-2012, Thursday

 

સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી

વિશ્વ બજારમાં સોનાએ ૧૬૦૦ ડોલરની સપાટી કૂદાવી ઃ ડોલર વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતરો ઉંચકાઈ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી, ચાંદી ઉછળી કિલોના રૃ.૫૩૦૦૦ની ઉપર જતી રહી હતી. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૨૫૫થી ૨૬૦ વધ્યા હતા જયારે ચાંદીના ભાવો કિલોના આજે વધુ રૃ.૧૪૦ વધ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના ૧૬૦૦ ડોલરની ઉપર જતા રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૪૪૫ વાળા રૃ.૨૯૭૧૫ ખુલી રૃ.૨૯૭૦૦ જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૫૭૦ વાળા ઈઆજે રૃ.૨૯૮૪૦ ખુલી રૃ.૨૯૮૩૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૫૭૮થી ૧૫૭૮.૫૦ ડોલર વાળા આજે ઉછળી ૧૬૦૫થી ૧૬૦૫.૫૦ ડોલર સાંજે બોલાઈ રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૬.૯૭ ડોલરવાળા એક તબક્કતે ૨૬.૮૨ થયા પછી ઉછળી ૨૭.૪૯ થઈ સાંજે ૨૭.૪૮ ડોલર રહ્યા હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો ૯૯૯ના રૃ.૫૨૮૨૫ વાળા રૃ.૫૨૯૯૦ ખુલી રૃ.૫૨૯૬૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો ઉછળી રૃ.૫૩૧૫૦ તથા કેશમાં રૃ.૫૨૯૦૦થી ૫૨૯૫૦ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધવા ઉપરાંત ઘરઆંગણે ડોલરના ભાવો વધતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી હતી અને સામે આવકો પણ ટાંચી રહેતાં ઘરઆંગણે હાજર બજારમાં બંને કિંમતી ધાતુઓમાં નવી વેચવાલી અટકી હતી. સામે તહેવારોને અનુલક્ષીને ડિમાન્ડ જળવાઈ રહી હતી,મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૬.૧૧ વાળા ઉંચામાં રૃ.૫૬.૪૪ થઈ છેલ્લે રૃ.૫૬.૧૬ રહ્યા હતા. વિશ્વ બજારમાં યુરોપના વિવિધ દેશોમાં નબળી સ્થિતિ તથા બ્રિટનમાં પણ જીડીપીના આંકડા નબળા આવતાં સોનામાં વિશ્વ બજારમાં ફંડોની લેવાલી વધ્યાના સમાચારો હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૨૬૦ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૯૬૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૧૬૦ રહ્યા હતા જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૧૦૦ વધી રૃ.૫૨૬૫૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૧૮૫ વધી રૃ.૫૨૯૭૦ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved