Last Update : 25-July-2012, Wednesday

 

મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે

 

- મહુડીના ઘંટાકર્ણ મંદિરની સ્થાપના કરનાર આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ.સા. ના જીવનચરિત્ર પર આધારિત નાટક શહેરના ટાઉનહોલ ખાતે ભજવાશે.

મહેસાણા જિલ્લાનું મહુડી ઘંટાકર્ણ દેવનું સ્થાનક છે, અહીંની સુખડી પ્રખ્યાત છે, પરંતુ ભાગ્યે જ કોઇ ઘંટાકર્ણ મંદિરનો ઇતિહાસ અને સુખડીની પરંપરાથી સાચી વાતથી પરિચિત હશે. ઘંટાકર્ણ મંદિરની સ્થાપના કરનાર આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.ના જીવનચરિત્ર પર આધારિત નાટક અમદાવાદના ટાઉનહોલ ખાતે ભજવાશે. દિગ્દર્શક આર્જવ ત્રિવેદી અને નિર્માણ નિયામક ખ્યાતિ ત્રિવેદી દ્વારા આ નાટક તૈયાર કરવામાં આવ્યું છે. છેલ્લાં અઢી વર્ષના રિસર્ચ પછી આર્જવ ત્રિવેદીએ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજીના જીવન પર નાટક તૈયાર કર્યું છે. બે કલાકનું આ નાટક ધાર્મિક નાટક કરતાં અલગ છે. જેમાં આજના સમાજની વાત અને ૧૦૦ વર્ષ અગાઉના સમાજની વાતને એક પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી છે. આજથી ૧૦૦ વર્ષ અગાઉનો સમયગાળો જ્યારે અંધશ્રદ્ધા, કુરિવાજો જેવી બાબતોએ સમાજને જકડી રાખ્યો હતો અને આજના સમયની વાતને જોડીને અનોખી રીતે ડિરેક્ટ કરવામાં આવ્યું છે. ૧૫ કલાકારો અને માઇમનો ટચ આપીને આ નાટકને અનેક વિવિધતા આપવામાં આવી છે. માઇમ દ્વારા આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજીનું જીવનચક્ર રજૂ કરવામાં આવ્યું છે. આ અંગે દિગ્દર્શક આર્જવ ત્રિવેદી કહે છે કે ‘મહુડી, વિજાપુર જઇને આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજીના ધર્મ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે.
સુખડી એટલે સુખ દે તેવી ઘડી.. આચાર્ય બુદ્ધિસાગરજીસૂરીશ્વરજીનો જન્મ વિજાપુરમાં કણબી પટેલે કુટુંબમાં થયો હતો, બાળપણનું નામ બહેચરદાસ. ૧૪૦ વર્ષ પહેલાં ભૂત-પ્રેત, અંધશ્રદ્ધા અને કુરિવાજાઓ સમાજને જકડી રાખ્યો હતો, બાળપણથી જ બહેચરદાસ હોશિયાર, આજ્ઞાંકિત, નીડરતાં તેમના વ્યક્તિત્વમાં જોવા મળતી હતી. આચાર્ય રવિસાગરજીમહારાજ બહેચરદાસના ગામમાંથી પસાર થયાં અને બહેચરદાસનો ભેટો થયો, આચાર્ય રવિસાગરજીમહારાજના સત્સંગમાં આવ્યાં બાદ બહેચરદાસના જીવનમાં પરિવર્તન આવ્યું અને બહેચરદાસ આઘ્યાત્મિક માર્ગે વળ્યાં.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved