Last Update : 25-July-2012, Wednesday

 
 

ઓલિમ્પિક વિલેજથી વિમ્બલ્ડન પહોંચતા બે કલાક લાગે છે
ફેડરર,યોકોવિચ અને શારાપોવાએ ઓલિમ્પિક વિલેજમાં રહેવાનું ટાળ્યું

 

લંડન,તા.૨૪
ફેડરર, યોકોવિચ અને શારાપોવા સહિતના મોટાભાગના ટેનિસ સ્ટાર્સે આ વખતે ઓલિમ્પિક વિલેજમાં રહેવાનું ટાળ્યું છે. ટેનિસની ઓલિમ્પિક ઇવેન્ટ વિમ્બલ્ડન ખાતે જ યોજાવાની છે પણ ઓલિમ્પિક વિલેજથી વિમ્બલ્ડનનું અંતર વધુ છે. વિલેજથી વિમ્બલ્ડન સુધી પહોંચતા બે કલાક લાગે છે અને ખેલાડીઓએ કંટાળાજનક પ્રવાસને ટાળવા માટે વિમ્બલ્ડનની નજીક જ પોતપોતાની રીતે રહેવાની વ્યવસ્થા કરી છે.
લંડન ઓલિમ્પિકમાં ભાગ લેવા આવેલા મોટાભાગના એથ્લીટસને ટ્રાફિકનો કડવો અનુભવ થઇ ગયો છે. છેલ્લા બે ઓલિમ્પિકમાં ફેડરરે વિલેજમાં રહેવાનું પસંદ કર્યું હતુ. જો કે લંડન ઓલિમ્પિકમાં પરિસ્થિતિ ભિન્ન છે. ફેડરરે કહ્યું કે, આ વખતે હું ઓલિમ્પિક વિલેજમાં રહેવાનો નથી. અગાઉ બે વખત હું તેનો અનુભવ કરી ચુક્યો છું. અંહી તો પરિસ્થિતી એવી છે કે હું ઇચ્છું તો પણ વિલેજમાં રહી શકું તેમ નથી.
હું વિમ્બલ્ડન દરમિયાન જે ઘર ભાડે રાખીને રહેતો હોઉં છું તેમાં જ ઓલિમ્પિક દરમિયાન રહેવાનુ નક્કી કર્યું છે.
વાઇલ્ડ કાર્ડ મેળવનારા ભારતીય ખેલાડી સોમદેવ દેવવર્મને કેનેડાના મિલોસ રાઓનિકના ફોટોની સાથે કરેલી ટ્વીટમાં લખ્યું કે, ઓલિમ્પિક વિલેજથી ઓલ ઈંગ્લેન્ડ કલબ ખાતે પહોંચતા બે કલાક જેટલો સમય લાગે છે. આ મિલોસ છે જે બે કલાકની સફરમાં થાકીને પાછો આવ્યો છે. વર્લ્ડ નંબર વન યોકોવિચ તેના સર્બિયન સાથી ખેલાડીઓ ટીપ્સારેવિચ, ઝિમોન્જીક અને ટ્રોઇસ્કી સાથે એક મકાન ભાડે રાખીને રહે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved