Last Update : 25-July-2012, Wednesday

 

સરકારે ખુલ્લા બજારમાં ૨.૯ લાખ ટન વધારાની ખાંડ મુક્ત કરી

ખાંડના ભાવમાં આવેલા ઊછાળાને અંકુશમાં લેવા સરકારનું પગલું

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
ખાંડની કિંમતને કાબુમાં લેવા સરકારે આજે ખુલ્લા બજારમાં ૨.૯ લાખ ટન વધારે ખાંડ મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા પખવાડિયામાં ખાંડના ભાવમાં કિલોદીઠ ત્રણ રૃપિયાનો વધારો થયો છે.
''ખાંડની કિંમતો વધી રહી છે. ભાવોને અંકુશમાં લેવા અમે પગલાં લઇ રહ્યા છીએ અને આગામી જુલાઇ - સપ્ટેમ્બરમાં ચતુર્માસ માટે ૨.૯ લાખ ટન ખાંડ ખુલ્લા બજારમાં ફાળવવાનો નિર્ણય લેવાયો છે.'' ખાદ્યમંત્રી કે.વી. થોમસે પત્રકારોને જણાવ્યું હતું.
છેલ્લા એક વર્ષમાં ખાંડના ભાવોમાં રૃા. ૫નો વધારો થઇને રૃા. ૩૮ થયો છે. એ તરફ નિર્દેશ કરતા તેમણે જણાવ્યું હતું કે ભાવોને અંકુશમાં લેવા જરૃર પડયે સરકાર ખાંડનો વધુ જથ્થો મુક્ત કરશે. પંદર દિવસ અગાઉ રાજધાનીમાં ખાંડનો ભાવ કિલોએ રૃા. ૩૪-૩૫ હતો અને હવે એ કિલોદીઠ રૃા. ૩૭-૩૮ થઇ ગયો છે.
થોમસે જણાવ્યું હતું કે ૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦ દરમિયાન ૨.૯ લાખ ટન ખાંડ રેશનની દુકાનો દ્વારા વિતરણ માટે ફાળવાઇ હતી પરંતુ એ જથ્થો ખાદ્ય મંત્રાલયે મિલો પાસેથી લીધો નહોતો હવે મિલોએ એ જથ્થો આ ક્વાર્ટર માટે વેચવાની માંગ કરી છે. એ સંદર્ભે ટૂંક સમયમાં આદેશ આપવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું.
લગભગ ૩ લાખ ટન જેટલી વધારાની ખાંડની ફાળવણીથી વર્તમાન ચતુર્માસમાં ૫૦ લાખ ટન પ્રાપ્ય બનશે. વર્તમાન ચતુર્માસ માટે ખાદ્યમંત્રાલયે ૪૫ લાખ ટન ખાંડ મુક્ત બજારમાં વેચાણ માટે મૂકી છે. ઉપરાંત ગયા ચતુર્માસમાં ન વેચાયેલ ખાંડ માટે મિલોને ૨ લાખ ટન ખાંડ વેચવાની મંજૂરી આપવામાં આવી છે.
''બધું મળીને વર્તમાન ચતુર્માસ માટે ૪૫ લાખ ટન ખાંડ સાતે આશરે ૫ લાખ ટન વધારાની ખાંડ ફાળવાઇ છે.'' થોમસે જણાવ્યું હતું.
ખાંડની વાર્ષિક ૨ કરોડ ૨૦ લાખ ટનની માંગ સામે ૨૦૧૧-૧૨ના વર્ષમાં ખાંડનું ઉત્પાદન આશરે ૨ કરોડ ૬૦ લાખ ટન જેટલું થયું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved