Last Update : 25-July-2012, Wednesday

 

અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ

 

આજકાલ અજય દેવગન અને સોનાક્ષી સંિહા, બન્ને સફળ કલાકારોની રેન્જમાં છે ત્યારે તેમની જોડીની આગામી ફિલ્મ ‘‘સન ઓફ સરદાર’’ વિષે ફિલ્મી રસિયાઓ ભાતભાતની અટકળો લગાવી રહ્યા છે. કેટલાકનું એવું કહેવું છે કે આ ફિલ્મમાં દેશની સુરક્ષામાં સિખોના સંિહસ્થ ફાળા વિષેના કથા વણાયેલી હશે તો કેટલાકનો એવો તર્ક છે કે કોઈ ગેન્ગના સરદારના પુત્રની લવસ્ટોરી લેવામાં આવી હશે. પરંતુ તાજેતરમાં જ આ ફિલ્મ ‘સન ઓફ સરદાર’નો ફસ્ટ-લુક રીલીઝ કરવામાં આવ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ફિલ્મ ‘‘સન ઓફ સરદાર’’નું જે પહેલું ટ્રેલર તાજેતરમાં રીલીઝ કરવામાં આવ્યું છે તેનો સૌ પ્રથમ સંવાદ આવો છે, ‘‘કભી કભી મેરે દિલમેં ખ્યાલ આતા હૈ કિ અગર દુનિયામેં સરદાર નહીં હોતા તો ક્યા હોતા.’’ આ ફિલ્મમાં અજય દેવગન અને સોનાક્ષી સંિહા મુખ્ય ભૂમિકાઓમાં છે. અજય દેવગન પંજાબી જુવાન બન્યો છે. આ ફિલ્મમાં ભરપુર રોમાન્ટીક-કોમેડી છે, જેમાં સરદારને હાસ્ય અંદાજમાં રજુ કરવામાં આવશે ! આ ફિલ્મના શુટીંગ-શિડ્યુલમાં જો કોઈ અવરોધ ના આવે તો ‘સન ઓફ સરદાર’ને દિવાળીના દિવસોમાં રજુ કરવાનું પ્લાનંિગ છે. અત્યારે તો ‘સન ઓફ સરદાર’નું પહેલું ટ્રેલર ફિલ્મ ‘ધ ડાર્ક નાઈટ રાઈઝીઝ’ની સાથે રીલીઝ કરાયું છે. આશા રાખીએ ફિલ્મની રીલીઝની સાથે અજય દેવગન અને સોનાક્ષી સંિહા બન્નેનો સિતારો ફરી ઝળહળવા માંડે !
જો કે, યુ ટ્યુબ પર અજય દેવગણ અને સોનાક્ષીની આગામી આ ફિલ્મ સન ઓફ સરદારનું ટ્રેલર રલીઝ થતાં દર્‌ર્શકોએ પણ તેને વઘાવી લીઘુ છે. ૪૦ હજારથી પણ વઘુ લોકોએ સન ઓફ સરદારનું ટ્રેલર જોયું છે. કેટલાંક લોકોએ તો આ ટ્રેલર જોયા બાદ એવી પણ કોમેન્ટ કરી છે કે આ ફિલ્મ દ્વારા અજય દેવગણે ઘોડાની રીએન્ટ્રી કરી છે.
વળી અજય દેવગણ સાથે સંજય દત્તનો પણ આ ફિલ્મમાં એક અલગ લૂક જોવા મળશે. સંજય દત્ત પોતાની જુની અદા એટલે કે લાંબા વાળની હેરસ્ટાઇલ સાથે આ ફિલ્મમાં જોવા મળ્યો છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે દર્શકો આ ફિલ્મને સ્વીકારશે કે કેમ? કારણકે આ પહેલાં સંજય દત્ત અને અજય દેવગણ રાસ્કલ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ કોઇ વઘુ કમાણી કરી શકી હતી નહીં. વળી આ ફિલ્મ પણ ફિલ્મી પરદે ફ્‌લોપ સાબિત થઇ હતી.
ત્યારે હવે અજય અને સંજય દત્તની આ જોડી ફરી એકવાર ફિલ્મી પરદે બીગ સ્ક્રીનમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. જો કે, હવે સંજય દત્તને પણ લોકો કાંચા નામથી બોલાવવાનું ભૂલી ગયા છે. ત્યારે હવે સંજય દત્તનો નવો લૂક લોકોમાં આકર્ષણ જમાવશે કે કેમ તે હવે જોવાનુ રહ્યું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved