Last Update : 24-July-2012, Tuesday

 

ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો

 

- યંગસ્ટર્સ જ નહી પણ ફોર્ટી પ્લસ પિપલને પણ ફટાફટ પોતાનું વજન ઉતારવું છે શરુઆતમાં વજન તો ઉતરે જ છે પણ પછી શરીર નંખાઈ જતાં તેના ફાયદા કરતાં નુકસાન વઘારે થાય છે.

મહિનામાં પાંચથી દસ કિલો વજન ઉતારવું છે? તો અમને આ નંબર પર જાણ કરો કે પછી અહી ચાલ્યા આવો.હવે આપણા અમદાવાદમાં દર એક કિલોમીટરે આવા બોર્ડ જોવા મળે છે તે પરથી જ કહી શકાય કે શહેરીજનો અને તેમાં પણ ગર્લ્સ પર વજન ઘટાડવાનું ભૂત કેટલી હદે સવાર છે. જ્યારથી સ્લિમ એન્ડ ટ્રીમ લૂકની ફેશન શરુ થઈ છે ત્યારથી યંગસ્ટર્સ જ નહી પણ ફોર્ટી પ્લસ પિપલને પણ ફટાફટ પોતાનું વજન ઉતારવું છે એટલે જ તેઓ તેના માટે શોર્ટ કર્ટ અપનાવે છે. આમ કરવાથી શરુઆતમાં થોડુક વજન તો ઉતરે જ છે પણ પછી શરીર નંખાઈ જતાં તેના ફાયદા કરતાં નુકસાન વઘારે થાય છે. તેમાં પણ વજન ઉતારવાનો જો સૌથી ફિવરિટ ફંડા હોય તો તે છે ડાયેટંિગ નો. યંગસ્ટર્સ એમ માને છે કે ડાયટ કન્ટ્રોલ કરવો એટલે બોડીની જરુરિયાત કરતાં ખૂબ ઓછુ ખાવું. પણ વાસ્તવિકતા છે કે એમ કરવાથી તો પાચન શક્તિ મંદ પડી જાય છે અને આપણી સ્કિન લબડી પડે છે તે સાથે નખ, હેર અને સ્કિન બેજાન થઈ જાય છે. બીજી તરફ કેટલાક એવા પણ છે જે પોતાની જીભ પર કન્ટ્રોલ રાખી શકતા નથી એટલે પચાવવા માટે ખૂબ જ કસરત કરે છે. આ સાથે તેમનું તળેલું ખાવાનું તો ઓછું થતું જ નથી . પછી કલાક સુઘી કસરત કર્યા કરે છે આ કારણે વજન ઘટવાની વાત તો બાજુ પર રહી પણ સાંઘા અને સ્નાયુઓની તબિયત બગડે છે. આ બઘા પેલા બેનર લગાવીને વજન ઉતારવાની વાત કરતાં લોકોના જ ફંડા છે જેની કોઈ પોઝિટીવ અસર થતી જ નથી.
શહેરીજનો આડેઘડ ડાયેટંિગ કરવા લાગ્યા છે ત્યારે તેમને હવે નાની ઉંમરે જ ઓસ્ટિયોપારાસિસની સમસ્યા પેદા થઈ છે રોનક શાહ કહે છે, પાતળી છોકરીઓને પ્રેગનન્સી વખતે બ્લડ પ્રેશર અને અન્ય સમસ્યાઓ સતાવે છે. જો કે પછી જ્યારે પણ ડાયેટંિગમાં બાંઘછોડ કરે એટલે તરત જ તેમનું વજન વઘી જાય છે. ઘડીએ ઘડીએ વજનમાં વઘઘટ થવાથી બોડી હાર્મની ગુમાવી બેસે છે. આમ થતાં જ પછી શરીર બેડોળ થવાની શરુઆત થાય છે. તેમાં પુરુષો એપલ શેપ એટલે કે હાથ પગ નોર્મલ પણ ફાંદ વઘી જાય છે. જ્યારે સ્ત્રીઓની કમર તો નોર્મલ રહે છે પણ થાપા અને ગાલ ફૂલી જાય છે.
ખાસ કરીને ઓછી કેલરીવાળો ખોરાક લેવાથી શરીરમાં નબળાઈ આવે છે અને પાછું એનર્જી લેવલ જળવાઈ રહે તે માટે ગોળીઓ લે છે. આ ગાળીઓથી નેચરલી ભૂખ ઘટી જાય છે. તેમાં પણ મલ્ટિ વિટામિન્સની અછત પૂરી થઈ જાય છે પણ હાથે કરીને ઉભી કરવામાં આવેલી અછતને કારણે બ્રેઈનને પૂરતું ન્યુટ્રીશ્યન મળતું નથી. આ પઘ્ઘતીથી વજન ઉતારવાને કારણે લાંબા ગાળે મગજ ઘીમું પડવા લાગે છે. યુવાન રહેવા માટે લોકો કઇ પણ વિચાર કર્યા વગર સતત આડેઘડ કસરત કરતા હોય છે પણ શરીરના સ્નાયુઓ પર અતિશય ઘસારાને કારણે શરીરને મોટુ નુકસાન પહોચતું હોય છે. કસરતથી વજન તો ઘટે છે પણ અતિશય કસરત કરવાથી સ્નાયુઓ અને ચામડી લુઝ થતી જાય છે જેથી વ્યક્તિની ઉંમર વઘારે દેખાય છે અને ઝડપી વૃ્‌દ્ધ થવાની સંભાવનાઓ વઘી જાય છે. તેથી દરરોદ એક ચોક્કસ સમય પ્રમાણે શરીરને કસરત આપતા રહેવું જોઇએ. શરીરને નુકસાન થાય એવી કસરતો કરવી જાઇએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved