Last Update : 24-July-2012, Tuesday

 

સંગ્માને સુપ્રીમમાં ન જવાની સલાહ
દીર્ઘ દ્રષ્ટિના અભાવે પ્રણવ સર્વાનુમતે ચૂંટાયા નહીં

કર્ણાટકમાં ક્રોસવોટિંગના ભાજપના ઘા પર યેદીયુરપ્પાએ મીઠું ભભરાવ્યું

(પી.ટી.આઈ.) બેંગાલુરૃ, તા. ૨૩
ભાજપ સમર્થીત પી. એ. સંગ્માની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર થયા બાદ ભાજપને ઘા પર મીઠું ભભરાવતા હોય તે પ્રકારે કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે ખરેખરતો પ્રણવ મુખર્જીની પસંદગી બિનહરીફ થવી જોઈએ પણ દિર્ઘદ્રષ્ટીનો અભાવ તેમજ જુદા જુદા દષ્ટિબિંદુ અને વિચારભેદને કારણે ચૂંટણી અનિવાર્ય બની.
કર્ણાટકના ભાજપના કેટલાક ધારાસભ્યોએ પ્રણવ મુખર્જીને જીત્યા પછી અભિનંદન પણ પાઠવ્યા હતા. તે લોકોએ ભાજપમાં હોવા છતા ક્રોસવોટીંગ કર્યું હોવાનું મનાય છે. યેદીયુરપ્પાના આ મંતવ્યે કર્ણાટક ભાજપમાં ખળભળાટ મચાવી દીધો છે. યેદીયુરપ્પાના બળવાના અનુસંઘાને ભાજપની કેન્દ્રિય નેતાગીરીને તાજેતરમાં યેદીયુરપ્પા સમર્થીત જગદીશ શેટ્ટરને મુખ્ય પ્રધાન બનાવવાની ફરજ પડી હતી.
યેદીયુરપ્પાએ પ્રણવ મુખર્જીને સર્વાનુંમતે ચૂંટી કાઢવાની રજુઆતતો કરીજ હતી પણ સાથોસાથ ભાજપ સમર્થીત ઉમેદવાર પી. એ. સંગ્માને સુપ્રીમ કોર્ટમાં જવાના દુઃસાહસથી દુર રહેવાની પણ સલાહ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સંગ્માએ ગઈકાલે જીતેલા ઉમેદવાર પ્રણવદાને અભિનંદનતો આપ્યા હતા પણ સાથોસાથ ચૂંટણી એક પક્ષીય થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે સુપ્રીમમાં જવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો.
યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે હું સંગ્માને આ ગૃહ દ્વારા વિનંતી કરું છું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાનું દુઃસાહસ ન કરે, જગત આપણને જોઈ રહ્યું છે. આ પ્રકારે વર્તન કરવું કોઈને માટે છાજતું કે યોગ્ય નથી. તેનાથી કોઈને ગૌરવ પ્રાપ્ત નહી થાય. હું આ મતલબનો પત્ર પણ સંગ્માને લખવાનો છું. તેમ યેદીએ ઉમેર્યું હતું. કર્ણાટકમાં મુખર્જીને ૧૦૩ મત પ્રાપ્ત થવા જોઈએ તેને બદલે ૧૧૭ મત પ્રાપ્ત થયા હતા ત્રણ મત અમાન્ય ઠર્યા હતા તેનો અર્થ એવો કરી શકાય કે ભાજપના ૧૭ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved