Last Update : 24-July-2012, Tuesday

 

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી

 

ઘરમાં બાળકો મોટા થાય એટલે એક બાજુ મા-બાપને તેમને પરણાવાથી માંડીને અન્ય ઘણા પ્રકારના ટેન્શનો ઊભા થતાં હોય છે. બોલીવુડમાં પણ ફિલ્મ-હસ્તિઓ તેમના સંતાનો માટેની હાઈ-ફાઈ ચંિતાઓ કરતાં જોવા મળે છે. કદાચ તમને ખ્યાલ નહીં હોય પરંતુ શત્રુઘ્ન સંિહાને થોડાક દિવસો પહેલા શ્વાસ લેવાની તકલીફો શરૂ થતાં હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો અને બાયપાસ સર્જરી પણ કરાવી લીધા બાદ અત્યારે હોસ્પિટલમાં તબીબોના નિરિક્ષણ હેઠળ છે એ તો તમને જાણવા મળ્યું જ હશે, પરંતુ શત્રુઘ્નની દિકરી માટે શોટગને પોતાના બંગલામાં જ અલગ હિસ્સો આપી દીધો છે કે જ્યાં સોનાક્ષી સંિહા પોતાનું દરેક પ્રાઈવેટ કાર્ય આસાનીથી કરી શકે, એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ તેની પ્રાઈવસી જળવાઈ રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
સોનાક્ષી સંિહા અત્યારે ટોપમાં ચાલી રહી છે અને તેની બે આગામી ફિલ્મો ‘સન ઓફ સરદાર’ અને ‘જોકર’ પણ આજ વર્ષમાં રીલીઝ થવાની છે. થોડાક દિવસ પછી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ભાઈ કુશ પોતાની નિર્દેશક તરીકેની ફિલ્મી કારકીર્દી શરૂ કરી રહ્યો છે ત્યારે બહેન-સોનાક્ષી સંિહાએ તેની ફિલ્મમાં જરાય અનાકાની કર્યા વગર કામ કરવાની ‘હા’ પાડી દીધી છે એટલું જ નહીં પરંતુ પોતાના ભાઈની ફિલ્મના શુટીંગ માટે જ્યારે જોઈએ ત્યારે અને જેટલી જોઈએ તેટલી ડેટ્‌સ આપવાની ઓફરને રક્ષાબંધનની ભેટ તરીકે આપી છે ! આમેય સોનાક્ષી સંિહા માટે તેનો પરિવાર સૌથી પહેલી પ્રાથમિકતા બનેલો જ છે !
જો કે, છેલ્લા કેટલાંક સમયથી સોનાક્ષી હીટ ફિલ્મો આપી રહી હોવાથી આજ કાલ તે હવામાં ઉડવા લાગી છે. આજ કાલ સોનાક્ષી પણ બોલીવુડમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે તેની આગામી ફિલ્મ અજય દેવગણ સાથે સન ઓફ સરદાર પણ દિવાળીમાં રિલીઝ થવા જઇ રહી છે. જો કે, દબંગ, રાઉડી રાઠોડ બાદ સોનાક્ષી આગામી ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવા જઇ રહેલી ફિલ્મ જોકરમાં પણ નજરે પડશે અને ત્યારબાદ દિવાળી પર રિલીઝ થવા જઇ રહેલી ફિલ્મ સન ઓફ સરદારમાં પણ અજય દેવગણ સાથે જોવા મળશે. વળી અક્ષય કુમાર સાથે ફરી એક વાર બીગ સ્ક્રીનમાં કામ કરતી જોવા મળશે. પરંતુ આ તમામ બાબતોમા સોનાક્ષી હંમેશા પોતાના પરિવારને પ્રાથમિકતા આપે છે. કામ ના સમયે કામ અને ઘરના સમયે સંપૂર્ણ સમય તે પોતાના પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે. કારણકે તે પોતાના પરિવારને હંમેશા પ્રાથમિકતા આપે છે. જેથી સોનાક્ષીને પણ તેના પરિવારે પ્રાઇવસી માટે અલગ જગ્યા આપી દીઘી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved