Last Update : 24-July-2012, Tuesday

 

ઝવેરી બજારમાં મિશ્ર હવામાન
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં

ઘરઆંગણે રૃપિયા સામે ડોલર ઉછળ્યો ઃ વિશ્વ બજારમાં સોનામાં ૧૫૨૫ તૂટશે તો ૧૪૭૦ ડોલરની શક્યતા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં તેજી આગળ વધી હતી જયારે ચાંદીના ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી કિલોના રૃ.૧૦૦ તૂટયા હતા. જયારે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૫૦ વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં જોકે આજે સોનાના ભાવોમાં ગાબડાં પડયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૫૮૫ ડોલર વાળા તૂટીને ૧૫૬૩.૧૦ ડોલર રહાી સાંજે ૧૫૬૬.૮૦ ડોલર રહ્યાના સમચારો હતા. મુબઈમાં જો કે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૨૩૫ વાળા આજે રૃ.૨૯૩૪૦ ખુલી રૃ.૨૯૨૮૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૩૬૫ વાળા આજે રૃ.૨૯૪૭૦ ખુલી રૃ.૨૯૪૧૫ રહ્યા હતા. વિશ્વ બજાર ઘટવા છતાં આજે ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળતાં ઘરઆંગણે સોનામાં આયાત પડતર ઉંચી જ રહી હતી અને તેના પગલે ઘરઆંગણે સોનામાં ભાવો મક્કમ રહ્યા હતા. આવકો ટાંચી હતી અને બજારમાં નવી વેચવાલી છુટીછવાઈ રહી હતી સામે તહેવારો માથે હોતાં બજારમાં આજે ડિમાન્ડ જળવાઈ રહી હતી. ડોલરના ભાવો રૃ.૫૫.૩૨ વાળા ઉછળી રૃ.૫૫.૯૯ થઈ છેલ્લે રૃ.૫૫.૯૭ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૨૭૬૦ વાળા રૃ.૫૨૬૯૫ ખુલી રૃ.૫૨૬૬૦ રહ્યા હતા જયારે વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૭.૪૦થી ૨૭.૪૧ ડોલર વાળા આજે તૂટીને નીચામાં ૨૬.૬૭ થઈ સાંજે ૨૬.૮૫ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈ ચાંદી બજારમાં આજે વિશ્વ બજાર પાછળ ઉછાળે વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા. ચાંદીમાં આજે ૧૪૦થી ૧૫૦ કિલોના વેપારો થયા હતા. મુંબઈ બજારમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૨૬૦૦થી ૫૨૬૫૦ તથા કેશમાં રૃ.૫૨૪૦૦થી ૫૨૪૫૦ બોલાઈ રહ્યા હતા દરમિયાન, દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૧૫૦ ઘટી રૃ.૫૨૩૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૧૧૫ ઘટી રૃ.૫૨૭૧૫ રહ્યાના સમાચારો હતા ત્યાં આજે સોનાના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૨૯૬૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૮૦૦ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવોમાં હવે નીચામાં ૧૫૬૦ તથા ૧૫૪૫ અને ત્યાર પછી ૧૫૨૫ ડોલરની સપાટી મહત્ત્વની મનાઈ રહી છે. ૧૫૨૫ ડોલરની સપાટી તૂટતાં સોનાના ભાવો ૧૪૭૦ ડોલર સુધી જવાની શક્યતા જાણકારો બતાવતા હતા. ઉંચામાં સોનામાં ૧૬૧૫, ૧૬૪૫ તથા૧૭૦૦ ડોલરના ભાવો અગત્યના રહ્યા છે. ૧૬૪૫ ઉપર ૧૬૯૫થી ૧૭૦૦ ડોલર સુધી ભાવો જઈ શકે તેમ છે અને ત્યાર પછી ૧૭૮૫થી ૧૮૦૦ ડોલર પણ થવાની શક્યતા જાણકારો બતાવતા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માયાવતીએ બદલેલા આઠ જિલ્લાના નામને અખિલેશે નવેસરથી પાડયા
વધુ બે જણના મોત સાથે આસામ હિસામાં કુલ ૧૯ હોમાયા

યુરોપ કટોકટી પ્રબળ થતા ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં

મારુતિના પ્લાન્ટમાં અધિકારીઓ માટે કોઇ સુરક્ષા નહોતી
સુપ્રીમે હજ યાત્રાળુઓના સરકારી ક્વોટામાં કરેલો ધરખમ ઘટાડો

ચેમ્પિયન બોલ્ટની ફિટનેસ અંગે ઘેરાતું રહસ્ય ઃ બ્લેક અપસેટ સર્જશે?

આજે રમાનાર બીજી વન ડે અમે જીતવાના ઈરાદા સાથે રમીશું
દોઢ વર્ષથી વધુ અરસા બાદ ગેલ વિન્ડિઝ તરફથી ટેસ્ટ રમશે
દુકાળ, યુ.એસ-યુરોપની કથળતી હાલતે વૈશ્વિક બજારોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૨૮૧ તૂટીને ૧૬૮૭૭
સોનામાં આગેકૂચ ઃ ચાંદી ઉંચેથી તૂટી ઃ વિશ્વબજારમાં જો કે બંને કિંમતી ધાતુઓમાં પડેલા ગાબડાં
વેચાણને જાળવી રાખવા FMCG કંપનીઓ એકશન પ્લાન ઘડશે
દેશમાં કોલસાની અભૂતપૂર્વ અછતથી વીજ ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ

ધિરાણ નીતિ પૂર્વે રિઝર્વ બેન્કની આજે મહત્વની બેઠક

ભારતના એથ્લેટ્સ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે તેમ નથી લાગતું
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૧૨ રનથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved