Last Update : 23-July-2012, Monday

 

નાનપણમાં મુખર્જી મસ્તીખોર હતા
પ્રણવદાની ઈચ્છા આવતા જન્મે રાષ્ટ્રપતિના અશ્વ બનવાની હતી

ચિખોદરાની

તેમના બહેને કહેલું કે પ્રણવદા આ જન્મે જ રાષ્ટ્રપતિ બનશે

કોલકાતા, તા. ૨૨
યુવા સાંસદ તરીકે પ્રણવ મુખર્જીએ તેમના બહેનને કહ્યું હતું કે આવતા જન્મે તેઓ રાષ્ટ્રપતિ ભવનના જાતવાન અશ્વ બનવા ઈચ્છે છે. યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ૭૬ વર્ષીય પ્રણવ મુખર્જીના તેમનાથી દસ વર્ષ મોટા બહેને એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.
પ્રણવ મુખર્જી સાંસદ બન્યા તેના થોડા સમય બાદ તેઓ નવી દિલ્હીના તેમના સત્તાવાર નિવાસસ્થાને વરંડામાં ચા પીતા બેઠા હતા. ''તેમના રહેઠાણથી રાષ્ટ્રપતિ નિવાસ નજીકમાં જ હતો અને વરંડામાં બેઠા બેઠા અમે રાષ્ટ્રપતિના અશ્વોનો માર્ગ જોઈ શકતા. અમે રખેવાળને અશ્વોની દેખભાળ કરતા અને તેમને ખવડાવતા પીવડાવતા જોતા. એક વખત ચા પીતા પીતા તેમણે ટકોર કરી કે, 'દીદી, આ અશ્વોને કેટલું સારું! તેમણે કોઈ કામ નથી કરવું પડતું. બસ ખાવાનું અને તેમની ચળકતી ચામડી જોયા કરવાની... જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે હું રાષ્ટ્રપતિનો અશ્વ બનીશ.'' મેં કહ્યું કે રાષ્ટ્રપતિનો અશ્વ શા માટે? તું આ જન્મે જ રાષ્ટ્રપતિ બનીશ.'' અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું.
આજે આ બહેન પોતાની આગાહી સાચી પડતા ખૂબ ખુશ છે. પરંતુ તેમને અફસોસ છે કે પોતાની ઉંમરના કારણે તેઓ દિલ્હી પ્રણવના શપથવિધિ સમારોહમાં નહીં જઈ શકે. ભૂતકાળના સંસ્મરણોને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે નાનપણમાં પ્રણવ બહુ ટીખળખોર હતા. ''તે મને રાહ જોવાનું કહે અને મારે તેની રાહ જોઈને ઊભા રહેવું પડતું.. જો હું ચાલવા લાગું તો તે મારા વાળ ખેંચીને કહે કે મેં તને રાહ જોવાનું નહોતું કહ્યું?'' તેમણે જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજની ફિલ્મોમાં સેક્સ અને અશ્લીલ ભાષાનું મહત્ત્વ વધી ગયું છે
ફલાઈટ રદ થવાથી શબાના આઝમી અને જયા બચ્ચન હીથ્રો એરપોર્ટ પર ફસાયા
પ્રભુદેવા ક્રિકેટર વિરાટ કોહલીને હીરો તરીકે લોન્ચ કરવાની તૈયારીમાં
સિધ્ધાર્થનું ડેવિડ ધવનની તેમજ દીપા મહેતાની ફિલ્મથી બોલીવુડમાં પુનરાગમન
અનિલ કપૂર ઓલિમ્પિકની ઓપનિંગ સેરિમનીમાં ભાગ લેવા જશે
મુંબઈ-અમદાવાદ એસી ડબલડેકર ટ્રેનનો ૩૦ જુલાઈથી પ્રારંભ થશે
સાયન-પનવેલ હાઈવે પહોળો કરવા ૩૫૦૦ વૃક્ષનું નિકંદન

દેશના ૫૩ મોટા શહેરમાં મુંબઈ ગુનાખોરીમાં છેક તળિયે પહોંચ્યું

લંડનના ઓલિમ્પિક વિલેજમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

ફ્રેન્કલીન ઓલિમ્પિક સ્વિમિંગની સાત ઇવેન્ટમાં ભાગ લઇને ઇતિહાસ રચશે
સરદારા અને ઈગ્નેશ ઇજાગ્રસ્ત બનતા ભારતીય હોકી ટીમ ચિંતિત
બ્રિટનના સાઇકલીસ્ટ વિજીન્સ ટુર ડી ફ્રાન્સમાં ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા સામેની સદી બાદ મારી બેટિંગમાં નિખાર આવ્યોઃકોહલી
અમિતાભ બચ્ચનના બંગલામાં અજાણ્યા શખસની ઘૂસણખોરી
પ્રતિભા પાટીલ ૩૪૦ ખંડના રાષ્ટ્રપતિ ભવનમાંથી ચાર રૃમના બંગલામાં જશે
 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved