Last Update : 23-July-2012, Monday

 

પ્રણવની પ.બંગાળના નાનકડા ગામથી રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર

 

* પ્રણવ મુખર્જીનો જન્મ ૧૧મી ડિસેમ્બર, ૧૯૩૫ રોજ પ.બંગાળના મિશિતમાં થયો હતો.
* વર્ષો પહેલાં રાષ્ટ્રપતિભવન ખાતે સમારોહ દરમિયાન પ્રણવ મુખર્જીએ તેમના બહેન અન્નપૂર્ણ બેનર્જીને કહ્યું હતું કે ''આવતા જન્મે તેઓ રાષ્ટ્રપતિભવનમાં રહેવા માગે છે.'' જોકે મુખર્જી આ જ જન્મે વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રપતિભવનમાં રહેશે.
* પ્રણવદા ૪૩ વર્ષ પહેલા સાંસદ, ૩૯ વર્ષ પહેલાં પ્રધાન અને ૩૦ વર્ષ પહેલા નાણાપ્રધાન બન્યા હતાં.
* ૪૦ વર્ષ દરમિયાન તેઓ તમામ કોંગ્રેસી વડાપ્રધાનની કેબિનેટમાં સામેલ હતાં.
* પ્રણવ મુખર્જીનાં પિતા કોંગ્રેસના સંનિષ્ઠ સભ્ય હતાં અને પ્રણવદા પોતે પણ કોંગ્રેસના સંકટમોચક રહ્યાં હતાં.
* ૨૮ વર્ષ અગાઉ કોંગ્રેસ સાતેની નારાજગીના સમયમાં તેમણે પોતાનો પક્ષ પણ રચ્યો હતો. જોકે ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ તેમને પાછા લાવ્યા અને આયોજન પંચનું ઉપાધ્યક્ષપદ સોંપ્યું.
* કોલકાતા યુનિવર્સિટીમાં રાજકારણ, ઈતિહાસ અને કાયદાના અભ્યાસ બાદ પ્રણવા શિક્ષક, પત્રકાર અને વકીલ પણ રહી ચૂક્યા છે.
* રાજકારણમાં તેમની શરૃઆત રાજ્યસભાના સાંસદ તરીકે થઇ હતી અને તેમણે અનેક મહત્વના મંત્રાલયો પણ સંભાળ્યા છે. જેમાં વિદેશ, ગૃહ અને સંરક્ષણનો પણ સમાવેશ થાય છે.
* તેઓ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ, વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નન્સમાં પણ સ્થાન પામ્યા છે.
* ૧૯૮૪માં પ્રણવ મુખર્જીને યુરોમની મેગેઝિને વિશ્વના શ્રેષ્ઠ નાણાપ્રધાનોમાં ગણાવ્યા હતાં.
* આઈએમએફની લોનનો છેલ્લો ૧.૧ અબજ ડૉલરનો હપ્તો પાછો ન ખેંચવા બદલ તેઓ જાણીતા છે.
* ૧૮ કલાક સુધી કામ કરવાની ધગશ સાથે પ્રણવદાને વાચન, બાગકામ ઉપરાંત સંગીતમાં ઘણો રસ છે. ખાસ કરીને તેમને રવિન્દ્ર સંગીત વધુ ગમે છે.
* ફિશ કરી અને ભાત તેમના ભાવતા ભોજન છે.
* સુર્વા સાથેના લગ્ન બાદ તેમને બે પુત્રો- અતમજિત અને ઈન્દ્રજિત છે. પુત્રીનું નામ શર્મિષ્ઠા છે અને તે એક કથક ડાન્સર છે. જ્યારે અતમજિત મુખર્જી પશ્ચિમ બંગાળથી કોંગ્રેસના ધારાસભ્ય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજની ફિલ્મોમાં સેક્સ અને અશ્લીલ ભાષાનું મહત્ત્વ વધી ગયું છે
ફલાઈટ રદ થવાથી શબાના આઝમી અને જયા બચ્ચન હીથ્રો એરપોર્ટ પર ફસાયા
પ્રભુદેવા ક્રિકેટર વિરાટ કોહલીને હીરો તરીકે લોન્ચ કરવાની તૈયારીમાં
સિધ્ધાર્થનું ડેવિડ ધવનની તેમજ દીપા મહેતાની ફિલ્મથી બોલીવુડમાં પુનરાગમન
અનિલ કપૂર ઓલિમ્પિકની ઓપનિંગ સેરિમનીમાં ભાગ લેવા જશે
મુંબઈ-અમદાવાદ એસી ડબલડેકર ટ્રેનનો ૩૦ જુલાઈથી પ્રારંભ થશે
સાયન-પનવેલ હાઈવે પહોળો કરવા ૩૫૦૦ વૃક્ષનું નિકંદન

દેશના ૫૩ મોટા શહેરમાં મુંબઈ ગુનાખોરીમાં છેક તળિયે પહોંચ્યું

લંડનના ઓલિમ્પિક વિલેજમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

ફ્રેન્કલીન ઓલિમ્પિક સ્વિમિંગની સાત ઇવેન્ટમાં ભાગ લઇને ઇતિહાસ રચશે
સરદારા અને ઈગ્નેશ ઇજાગ્રસ્ત બનતા ભારતીય હોકી ટીમ ચિંતિત
બ્રિટનના સાઇકલીસ્ટ વિજીન્સ ટુર ડી ફ્રાન્સમાં ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા સામેની સદી બાદ મારી બેટિંગમાં નિખાર આવ્યોઃકોહલી
અમિતાભ બચ્ચનના બંગલામાં અજાણ્યા શખસની ઘૂસણખોરી
પ્રતિભા પાટીલ ૩૪૦ ખંડના રાષ્ટ્રપતિ ભવનમાંથી ચાર રૃમના બંગલામાં જશે
 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved