Last Update : 23-July-2012, Monday

 

સંગ્માએ પ્રણવદાને અભિનંદન આપ્યા કોર્ટમાં પડકારનો વિકલ્પ ખુલ્લો

સપા-જદ(યુ)ના ટેકા માટે ઉત્તર પ્રદેશને ૫૭૦૦૦ કરોડ જ્યારે બિહારને ૨૭૦૦૦ કરોડનું પેકેજ અપાયાનો આક્ષેપ

નવી દિલ્હી, તા. ૨૨
રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખર્જી સામે નિશ્ચિત હાર સાથે લડી રહેલા પી.એ. સંગ્માએ પ્રણવ મુખર્જીને જીત માટે અભિનંદન આપ્યા હતા પણ કોર્ટમાં જવાના તેમના નિર્ધારને દોહરાવ્યો હતો. તેમણે ચૂંટણી પ્રક્રિયાને 'અપવાદરૃપ પક્ષવાદી' ગણાવી હતી.
સંગ્માએ આક્ષેપ કર્યો હતો કે જે રાજ્યોમાં યુ.પી.એ.નું શાસન ન હોય તેવા રાજ્યોને પણ આર્થિક પેકેજો આપીને લલચાવવામાં આવ્યા હતા તો કેટલાક બનાવોમાં ધમકી અપાઇ હતી. ઉત્તર પ્રદેશને ૫૭,૦૦૦ કરોડ અપાયા જ્યારે બિહારને ૨૭૦૦૦ કરોડ ફાળવ્યા હતા. આમ મત માટે રાજ્યોને પૈસા અપાયા હતા.
સંગ્માને ભાજપ અને અન્ય કેટલાક પક્ષોએ ટેકો આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ અને ઉપરરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આચાર સંહિતા ઘડી કાઢવાની તાતી જરૃરીયાત છે. અત્યારે તેવી કોઇ આચાર સંહિતાનું અસ્તિત્વ જ નથી.
જો તે અમલમાં હોય તો જ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાઇ શકે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા અત્યારે પક્ષવાદી અને રાજકીય બની ચૂકી છે અને તે સંદર્ભે ન્યાય માટે કદાચ તેઓ કોર્ટમાં જશે.
તેમણે ઉમેર્યું હતું કે પરમ દિવસે સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ કદાચ તેઓ સુપ્રીમ કોર્ટમાં જવા વિચારશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજની ફિલ્મોમાં સેક્સ અને અશ્લીલ ભાષાનું મહત્ત્વ વધી ગયું છે
ફલાઈટ રદ થવાથી શબાના આઝમી અને જયા બચ્ચન હીથ્રો એરપોર્ટ પર ફસાયા
પ્રભુદેવા ક્રિકેટર વિરાટ કોહલીને હીરો તરીકે લોન્ચ કરવાની તૈયારીમાં
સિધ્ધાર્થનું ડેવિડ ધવનની તેમજ દીપા મહેતાની ફિલ્મથી બોલીવુડમાં પુનરાગમન
અનિલ કપૂર ઓલિમ્પિકની ઓપનિંગ સેરિમનીમાં ભાગ લેવા જશે
મુંબઈ-અમદાવાદ એસી ડબલડેકર ટ્રેનનો ૩૦ જુલાઈથી પ્રારંભ થશે
સાયન-પનવેલ હાઈવે પહોળો કરવા ૩૫૦૦ વૃક્ષનું નિકંદન

દેશના ૫૩ મોટા શહેરમાં મુંબઈ ગુનાખોરીમાં છેક તળિયે પહોંચ્યું

લંડનના ઓલિમ્પિક વિલેજમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

ફ્રેન્કલીન ઓલિમ્પિક સ્વિમિંગની સાત ઇવેન્ટમાં ભાગ લઇને ઇતિહાસ રચશે
સરદારા અને ઈગ્નેશ ઇજાગ્રસ્ત બનતા ભારતીય હોકી ટીમ ચિંતિત
બ્રિટનના સાઇકલીસ્ટ વિજીન્સ ટુર ડી ફ્રાન્સમાં ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા સામેની સદી બાદ મારી બેટિંગમાં નિખાર આવ્યોઃકોહલી
અમિતાભ બચ્ચનના બંગલામાં અજાણ્યા શખસની ઘૂસણખોરી
પ્રતિભા પાટીલ ૩૪૦ ખંડના રાષ્ટ્રપતિ ભવનમાંથી ચાર રૃમના બંગલામાં જશે
 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved