Last Update : 23-July-2012, Monday

 

મારા પિતા રાષ્ટ્રપતિ પદને નવી જ ઓળખ આપશે ઃ શર્મિષ્ઠા મુખર્જી

અત્યાર સુધી જે પણ પદ પર કામ કર્યું છે તેને ન્યાય આપ્યો છે
નવી દિલ્હી, તા. ૨૨
ભારતના રાષ્ટ્રપતિ કાર્યાલયને મારા પિતા એક નવી જ ઓળખ આપશે. તેમ જણાવતા પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ જણાવ્યું હતું કે તેમના પિતા તેમના અનુભવને આધારે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને તેમના હોદ્દાને એક નવી જ ઓળખ આપશે.
શર્મિષ્ઠા મુખર્જીએ પત્રકારો સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમને જે કોઈપણ જવાબદારી સોંપવામાં આવી હોય તેની સાથે તેમણે હંમેશા ન્યાય કર્યો છે. તેમની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
મને ખાત્રી છે કે રાષ્ટ્રપતિ કાર્યાલયને પણ તેઓ એક નવી ઓળખ આપશે.
હું માનું છું કે આ બધા વર્ષો દરમ્યાન તેમણે ખૂબજ ઊચો વ્યવહાર નિભાવ્યો છે.
પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને તેમણે એક આગવું વ્યક્તિત્વ વિકસાવ્યું છે. વિપક્ષ ગમે તે કહે પણ તેઓ હંમેશા ઉચ્ચ આદર્શોનું પાલન કરતા રહ્યા છે. હું માનું છું કે આ બધી બાબત તેમને મદદરૃપ રહી છે. તેમની ક્ષમતાને વધારવામાં અને એકમત સાધવામાં ઉપયોગી સિદ્ધ થઈ છે. આ બધી બાબતો ચોક્કસ મદદરૃપ થઈ છે તેમ તેઓએ પત્રકારોને જણાવ્યું હતું. શર્મિષ્ઠા મુખર્જીએ અંતે ઉમેર્યું હતું કે આજે હું ભારતમાં સૌથી ગૌરવાન્વિત પુત્રી બની છું 'થેંક્યુ બાબા' દરમ્યાન પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી પશ્ચિમ બંગાળમાં ધારાસભ્ય છે. તેમણે પ્રણવદાની ચુંટણી સંદર્ભે જણાવ્યું હતું કે 'મારા પિતા પ્રથમથી જ જીત અંગે આશ્વસ્ત હતા અને તેઓ રાષ્ટ્રપતિ તરીકે તેમના પદને ન્યાય આપી શકશે. એક સવાલના જવાબમાં અભિજીતે જણાવ્યું હતું કે તેમને વડાપ્રધાન ન બની શકયાનું કદી દુઃખ નહતું. તેઓ વડાપ્રધાનો ઇન્દિરા ગાંધી, નરસિંહરાવ અને મનમોહનસિંહનો વિશ્વાસ સંપાદન કરી શક્યા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજની ફિલ્મોમાં સેક્સ અને અશ્લીલ ભાષાનું મહત્ત્વ વધી ગયું છે
ફલાઈટ રદ થવાથી શબાના આઝમી અને જયા બચ્ચન હીથ્રો એરપોર્ટ પર ફસાયા
પ્રભુદેવા ક્રિકેટર વિરાટ કોહલીને હીરો તરીકે લોન્ચ કરવાની તૈયારીમાં
સિધ્ધાર્થનું ડેવિડ ધવનની તેમજ દીપા મહેતાની ફિલ્મથી બોલીવુડમાં પુનરાગમન
અનિલ કપૂર ઓલિમ્પિકની ઓપનિંગ સેરિમનીમાં ભાગ લેવા જશે
મુંબઈ-અમદાવાદ એસી ડબલડેકર ટ્રેનનો ૩૦ જુલાઈથી પ્રારંભ થશે
સાયન-પનવેલ હાઈવે પહોળો કરવા ૩૫૦૦ વૃક્ષનું નિકંદન

દેશના ૫૩ મોટા શહેરમાં મુંબઈ ગુનાખોરીમાં છેક તળિયે પહોંચ્યું

લંડનના ઓલિમ્પિક વિલેજમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

ફ્રેન્કલીન ઓલિમ્પિક સ્વિમિંગની સાત ઇવેન્ટમાં ભાગ લઇને ઇતિહાસ રચશે
સરદારા અને ઈગ્નેશ ઇજાગ્રસ્ત બનતા ભારતીય હોકી ટીમ ચિંતિત
બ્રિટનના સાઇકલીસ્ટ વિજીન્સ ટુર ડી ફ્રાન્સમાં ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા સામેની સદી બાદ મારી બેટિંગમાં નિખાર આવ્યોઃકોહલી
અમિતાભ બચ્ચનના બંગલામાં અજાણ્યા શખસની ઘૂસણખોરી
પ્રતિભા પાટીલ ૩૪૦ ખંડના રાષ્ટ્રપતિ ભવનમાંથી ચાર રૃમના બંગલામાં જશે
 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved