Last Update : 22-July-2012, Sunday

 

મમતાએ આપેલા પડકારને ભાજપે વખાણ્યો, બંગાળ કોંગ્રેસે વખોડયો

મમતા સ્વતંત્ર થવા માંગતા હોય તો અમે એકલે હાથે ચૂંટણી લડીશું ઃ ભટ્ટાચાર્ય

(પી.ટી.આઈ.) નવી દિલ્હી,તા. ૨૧
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એકલે હાથે લડી લેવાની તૈયારી દર્શાવ્યા બાદ તેના ભીન્ન ભીન્ન પડઘા પડયા છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસે પડકાર ઉઠાવી લેવાની રૃખ અપનાવી છે તો ભાજપે મમતા બેનર્જીના નિવેદનને આવકારતા કેન્દ્રમાં પણ યુપીએને આપેલો ટેકો પાછો ખેંચી લેવા ભલામણ કરી છે. જેથી વહેલી લોકસભા ચૂંટણી યોજાય અને લોકોની પીડાનો અંત લાવી શકાય. તેમ ભાજપ પ્રવકતા શાહનવાઝહુસેને જણાવ્યું હતું.
શાહનવાઝ હુસેને ઉમેર્યુ છેકે કોંગ્રેસ કેન્દ્રમાં તેની જ સરકાર હોય તેમ વર્તે છે. તેમણે અટલ બિહારી વાજપેયી પાસેથી ગઠબંધન સરકાર કેમ ચલાવવી તે જાણવું જોઈએ. કોંગ્રેસ સાથી પક્ષોસાથે અપમાનજનક વ્યવહાર કરે છે.
જ્યારે બંગાળ કોંગ્રેસે બેવડુંવલણ અપનાવ્યું છે. તેમણે એકતરફ એવું જણાવ્યું છે કે માતાજીએ ગઠબંધનને હાનિકર્તા કોઈ વક્તવ્ય આપ્યું જ નથી. જ્યારે બીજી તરફ તેમણે રાજ્યમાં એકલે હાથે લડવા તેઓ સમક્ષ હોવાનું જણાવ્યું હતું. બંગાળમાં નવરાત્રી (દુર્ગાપુજા) બાદ સ્થાનિક સરકારોની ચૂંટણી યોજાવાની શક્યતા છે. બંગાળ પી.સી.સી.ના વડા પ્રદીપ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે જો બંગાળમાં મમતા એકલા હાથે લડવા માંગતા હોય તો ચૂંટણીઓ ક્યા પ્રકારે લડવી તેનું અમને જ્ઞાાન છે જ. અમે પણ એકલા હાથે લડી લઈશું. પણ મમતા આવું શા માટે બોલ્યા તે સમજાતું નથી. બંગાળમાં કોંગ્રેસનો સાથ ન મળ્યો હોત તો મમતાજી સત્તા પર આવી ન શક્યા હોત.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved