Last Update : 21-July-2012, Saturday

 

વરસાદના વિઘ્ન સમયે સાઉથ આફ્રિકાના ૧ વિકેટે ૨૭ રન
પ્રથમ ટેસ્ટઃસાઉથ આફ્રિકા સામે ઈંગ્લેન્ડ ૩૮૫ રનમાં ઓલઆઉટ

 

ઓવલ,તા.૨૦
કૂકની ૧૧૫ રન સાથેની ૨૦મી સદી અને ટ્રોટ (૭૧) તેમજ પ્રાયર (૬૦)ની અડધી સદીઓની મદદથી ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ૩૮૫ રન નોંધાવ્યા હતા. મોર્ની મોર્કેલે ચાર અને સ્ટેન-કાલીસે બે-બે વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડ આજે બીજા દિવસે ગઇકાલના ૩ વિકેટે ૨૬૭ રનના સ્કોરમાં વધુ ૧૧૮ રન ઊમેરીને ઓલઆઉટ થયું હતુ. વરસાદે રમત અટકાવી ત્યારે ૧૨ ઓવરમાં સાઉથ આફ્રિકાએ ૧ વિકેટે ૨૭ રન નોંધાવ્યા હતા.
ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

સ્ટ્રાઉસ એલબી બો.મોર્કેલ

૦૦

૦૪

કૂક બો.સ્ટેન

૧૧૫

૨૯૫

૧૧

ટ્રોટ કો.ડી'વિલિયર્સ બો.મોર્કેલ

૭૧

૧૬૨

પીટરસન કો.ડી'વિલિયર્સ બો.કાલીસ

૪૨

૭૨

બેલ બો.કાલીસ

૧૩

૫૬

બોપારા કો.કો.ડી'વિલિયર્સ બો.સ્ટેન

૦૦

૦૬

પ્રાયર કો.ડી'વિલિયર્સ બો.મોર્કેલ

૬૦

૯૦

બ્રેસ્નેન બો.તાહીર

૦૮

૩૨

બ્રોડ બો.ફિલાન્ડર

૧૬

૨૮

સ્વોન અણનમ

૧૫

૨૦

એન્ડરસન કો.ડી'વિલિયર્સ બો.મોર્કેલ

૦૨

૦૪

વધારાના (લેગબાય ૨૪,વાઈડ ૩,

 

 

 

 

નોબોલ ૧૪, બાય ૨)

૪૩

 

 

 

૧૨૫.૫ ઓવરમાં ઓલઆઉટ

૩૮૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૦ (સ્ટ્રાઉસ ૦.૪), ૨/૧૭૦ (ટ્રોટ ૫૭.૨), ૩/૨૫૧(પીટરસન ૭૯.૪), ૪/૨૭૧(કૂક ૯૨.૪), ૫/૨૭૨(બોપારા ૯૪.૪), ૬/૨૮૪ (બેલ ૧૦૦.૪), ૭/૩૧૩ (બ્રેસ્નેન ૧૧૦.૩),૮/૩૫૮ (બ્રોડ ૧૧૯.૫), ૯/૩૮૩ (પ્રાયર ૧૨૫.૧),૧૦/૩૮૫ (એન્ડરસન ૧૨૫.૫) બોલિંગઃ એમ.મોર્કેલ ૨૪.૫-૨-૭૨-૪, ફિલાન્ડર ૨૭-૪-૭૯-૧, સ્ટેન ૩૦-૭-૯૯-૨, કાલીસ ૧૯-૭-૩૮-૨, તાહીર ૧૯-૦-૬૧-૧, ડયુમિની ૬-૧-૧૦-૦.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved