Last Update : 21-July-2012, Saturday

 
આરટીઓએ આ કારને ૧૦ લાખનો દંડ ફટકાર્યો

-હરિયાણા પાસિંગની રેન્જ રોવર કાર

અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ગુરુવારે હરિયાણા પાસિંગની ૧ કરોડની કિંમતની રેન્જ રોવર કારને ડિટેઇન કરીે હતી, જો કે માલિક પાસે કારના કાગળો નહી હોવાથી આરટીઓએ ૯, ૯૭, ૮૦૮ રૃપિયા દંડ વસૂલ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
હરિયાણામાં પાસિંગ થયેલા રેન્જ રોઝર કાર લઇને અર્જુનભાઇ રાહુલભાઇ પટેલ ગુરુવારે વસ્ત્રાપુર વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસે

Read More...

ઉમા ભારતી ગુજરાતમાં:દ્વારકા-સોમનાથની મુલાકાતે

-રાજકોટમાં રાજકારણ અંગે બોલવા ઇન્કાર

 

ભાજપનાં નેતા, ઉમા ભારતી ગંગા બચાવો અભિયાન અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરા ખાતે શુક્રવારે રાત્રે આવ્યા હતા અને ત્યાંથી શનિવારે સવારે રાજકોટ આવ્યા હતા. જ્યાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજકારણ અંગે કંઇપણ બોલવા ઇન્કાર કર્યો છે.

Read More...

સુરત:લૂંટી લીધા બાદ ચાકુના ઘા મારી વેપારીની હત્યા
i

- દુકાનબંધ કરીને ઘેર જતો હતો

 

સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે કરિયાણાના વેપારીને પર ચાકું વડે જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની પાસેથી મોબાઇલ, સોનાની ચેઇન તથા રોકડ રૃપિયા ૧૬ હજારની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો પલાયન થઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી બાઇક કબજે લઇ લધુ તપાસ હાથ ધરી છે.

Read More...

ઉકાઇ,પાનમ,કડાણા ડેમમાંથી પાણી છોડાયું

-મધ્ય- દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાહત

ગુજરાતમાં ચાલું વર્ષે વરસાદ ખેતી માટે જોઇએ તેટલો વરસાદ પડયો નહી હોવાથી રાજ્ય સરકારે ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આજે ઉકાઇ, પાનમ અને કડાણા ડેમમાંથી પાણી છોડવાની જાહેરાત કરી હતી. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને લાભ થશે. આજે સવારથી પાણી છોડવાનું શરૃ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ચોમાસામાં પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી હતી જેના કારણે ખેડૂતો ચિંતિત હતા પરતું

Read More...

90લાખના ચોરીના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

-અમદાવાદ સોલાનો કિસ્સો

 

અમદાવાદ સોલા પોલીસે ૯૦ લાખની ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડયા હતા પોલીસ તપાસમાં બે રીઢા ઘરફોડ આરોપી ચોરીના કોપર વાયર વેચવા જતા હતા અને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
સોલા પીઆઇ જે.એમ. ભરવાડેે ચોક્કસ બાતમી આધારે આરોપીઓેને કોપર વાયરના જથ્થા સાથે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

સુરત:જીપ-બાઇકની ટક્કર 1નું મોત 3 ગંભીર

- બારડોલી પાસેની ઘટના
સુરતમાં બારડોલી પાસે આજે સવારે જીપની ટક્કરે બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે જીપમાં જઇ રહેલી ત્રણ વ્યકિતને પણ ગંભીર ઇજા થવા પામી હતી. બાઇકને ટકરાતાં જીપ પલટી ખાઇ ગઇ હતી જેના કારણે જીપમાં બેઠેલી વ્યકિતઓને ઇજા થવા પામી હતી.
બારડોલી હાઇવે પર આજે સવારે પૂર ઝડપે આવી રહેલી જીપના ચાલકે પોતાના સ્ટીંયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં બાઇકને ટક્કર મારી હતી.

Read More...

-રાજકોટ-વીરપુર હાઇવે પર

 

રાજકોટથી વીરપુર જવાના માર્ગ ઉપર આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૩ વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય દસ વ્યકિતને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે અક્સ્માત કયા કારણોસર થયો છે જે જાણી શકાયું નથી.

Read More...

 

  Read More Headlines....

5 લાખ સુધીની વાર્ષિક આવક હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની જરૂર નથી

અમરનાથના યાત્રીઓનાં મૃત્યુ અટકાવવા સમિતિ રચતી સુપ્રીમ

રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મ ડિસે.માં રજૂ કરવાની નિર્માતાની યોજના

કપાસિયા તેલ સર્વોચ્ચ સપાટી પર ડબ્બે રૃ.૨૦ વધી રૃ.૧૨૩૦ના ભાવ

રાજેશ ખન્ના અને શર્મિલા સાથે ફિલ્મ બનાવવાની યોજના હતી

જ્હોન અબ્રાહમે બિપાશા બાસુને આગામી ફિલ્મમાંથી કઢાવી મૂકી

Latest Headlines

M.S. યુનિવર્સિટીનો છબરડો ઃ વિદ્યાર્થીઓ પહેલા પાસ પછી નાપાસ
અમદાવાદમાં Tripple Accident ઃ છોટા હાથી પલટી ખાઇ ગયું
ઉમા ભારતી ગુજરાતમાં ઃ દ્વારકા-સોમનાથની મુલાકાતે
રામદેવને દેહરાદૂન પહોંચતા અટકાવવામાં આવ્યા ઃ સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા
  દ્વારકામાં શિક્ષકે વિદ્યાર્થીઓને ફટકારતા હોસ્પીટલમાં ઃ વાલીઓ આક્રમક મૂડમાં
 

Entertainment

'આશીર્વાદ' બંગલો પર કબજો જમાવવા રાજેશ ખન્નાની ગર્લફ્રેન્ડની નોટિસ
શત્રુઘ્ન સિંહાની ખબર કાઢવા માટે અમિતાભ હોસ્પિટલમાં પહોંચી ગયા
રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મ ડિસે.માં રજૂ કરવાની નિર્માતાની યોજના
અનંત મહાદેવનની રાજેશ ખન્ના અને શર્મિલા સાથે ફિલ્મ બનાવવાની યોજના હતી
જ્હોન અબ્રાહમે બિપાશા બાસુને આગામી ફિલ્મમાંથી કઢાવી મૂકી
 

Most Read News

શરદ પવાર સરકાર છોડશે ઃ યુપીએને ટેકો યથાવત્
અમરનાથના યાત્રીઓનાં મૃત્યુ અટકાવવા સમિતિ રચતી સુપ્રીમ
સુરતના બે બિલ્ડરોના કાળાં નાણાંની રકમ ૧૨૦ કરોડે પહોંચી
દુષ્કાળથી બચવા કર્ણાટક સરકાર ભગવાનને શરણે ઃ વિશિષ્ટ પૂજા કરાવશે
અચ્છા તો હમ ચલ તે હંૈ ઃ રાજેશ ખન્નાની અલવિદા
 

News Round-Up

દ્વિઅર્થી સંવાદો કે પુખ્ત વયના ટીવી પ્રોગ્રામ ઉપર અંકુશ લાગ્યો
સ્પીનર રાહુલ શર્માને આજની મેચમાં સ્થાન ન અપાયું
ગુવાહાટી છેડતી કેસમાં એક પત્રકારની અટકાયત કરવામાં આવી
કર્ણાટકના પૂર્વ મંત્રી રેડ્ડીએ જામીન માટે ૧૦૦ કરોડની લાંચની ઓફર કરેલી
કપાસિયા તેલ સર્વોચ્ચ સપાટી પર ડબ્બે રૃા.૨૦ વધી રૃા.૧૨૩૦ના ભાવ
 
 
 
 
 

Gujarat News

મોદી સાથે ગૂફતેગુ કરી પણ કેશુભાઇ મામલે અડવાણી મૌન
કચ્છ, રાજકોટ, જામનગરમાં પીવાના પાણીની અછતથી સરકાર ચિંતિત

હિમાલયા મોલ પાસે ધૂમ સ્ટાઇલે દોઢ લાખની લૂંટ

DRIની તપાસમાં ૪ કરોડના બોગસ ડ્રો બેક કૌભાંડનો પર્દાફાશ
ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર રોજના ડઝનથી વધુ સાઇબર એટેક
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
  [આગળ વાંચો...]
 

Business

જાપાન તથા કોરીઆ ખાતેથી સ્ટીલની સસ્તી આયાત ભારતીય કંપનીઓ માટે જોખમરૃપ બની રહી છે
અનાજના ભાવમાં આવેલા ઊછાળાને પગલે વૈશ્વિક પૂરવઠેદારો માલની ડિલિવરી કરતા નથી
મહારત્ન અને નવરત્નમાંના રોકાણને પણ રાજીવ ગાંધી ઈક્વિટી સ્કીમ્સનો લાભ મળવા વકી
સેન્ટ્રલ કસ્ટમ્સ અને એકસાઈઝની બોર્ડના દરેક સભ્ય મહિલાઓ જોવા મળશે!

પામતેલમાં ટેરીફ વેલ્યુ વધવાની ભીતી વચ્ચે આયાતકારો તથા રિફાઈનર્સ દ્વારા ભાવો વધારાયા

[આગળ વાંચો...]
 

Sports

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મુકાબલો

ઓલિમ્પિકમાં ભારતના કુસ્તીબાજ સુશીલને ફિઝિયોની મદદ નહીં મળે
ઓલિમ્પિકમાં વર્લ્ડ ચેમ્પિયન મહિલા ફૂટબોલ ટીમ સાથે ભેદભાવનો આક્ષેપ
પ્રથમ ટેસ્ટઃસાઉથ આફ્રિકા સામે ઈંગ્લેન્ડ ૩૮૫ રનમાં ઓલઆઉટ
બંને ટીમો વર્લ્ડકપ પછી ઝળકી નહીં હોઇ વન-ડે શ્રેણી મહત્વની છે
 

Ahmedabad

વિશ્વભરમાં એક જ દિવસે એક સમયે ઘંટનાદ થશે
ભાજપના શંકર ચૌધરી અંગે રાજ્ય સરકાર ખુલાસો કરે
પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

હવા-પાણી-પ્રદૂષણ અંગે વટવાના છ એકમોને ક્લોઝર નોટિસ

•. જમીન દલાલે બુમો પાડતા લોકોએ લૂંટારુને ઝડપી લીધો
[આગળ વાંચો...]
 

Baroda

આચાર્યોની ભરતી નહીં કરનાર શાળા સંચાલક મંડળોને નોટિસ
છબરડાના કારણે એફવાયની માર્કશીટો પાછી લેવી પડી
અનુજ ગેસ એજન્સીના ટેમ્પામાં ૨૮ બોટલોમાં ઓછો ગેસ મળ્યો

કરિયાવરની ચીજો પરત નહીં કરનાર સાસરીયા સામે ગુનો

ઉંડેરામાં બાઇક પર દારૃ આપવા આવેલા ચાર યુવાનો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Surat

પતિએ એઇડ્ઝની બિમારી છૂપાવી પત્નીનું જીવન નર્ક બનાવી દીધું
ગેસ્ટ હાઉસના માલિક પ્રવાસે ગયા ને મેનેજર રૃ।. ૨.૭૬ લાખ લઇ ફરાર
સુરતમાં અનેક ગેરકાયદે બાંધકામ છતા ઈમ્પેક્ટ ફી હેઠળ માત્ર ૮૪૬ અરજી
ભળતા વ્યક્તિનો ચેક આપી ભાગળના વેપારી સાથે પણ ઠગાઇ
મૃતક પોલીસ કોન્સ્ટેબલના પરિવારને વળતર ચુકવવા હુકમ
  [આગળ વાંચો...]
 

South Gujarat

દમણ પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
જમીન દફતર વિભાગનો પટાવાળો લાંચ લેતા ઝડપાયો
કોસાડીમાં ૨૧ પશુ લઇ કતલખાને જતો ટેમ્પો લોકોએ ઝડપી લીધો
૫ લાખ પાઉન્ડની લોટરીની લાલચે યુવાને ૬૯ હજાર ગુમાવ્યા
વલસાડના પો.કો.એ ખોટા કેસની ધમકી આપી ૧૫ હજાર પડાવ્યા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચાર બાળકોનો ભોગ લેનાર બીમારી શંકાસ્પદ ચાંદીપુર
ચારના મોત બાદ અધિકારીનો ચાર્જ આંચકી લેવાયો
પરિણીતા પરત ન આવતા ફિલ્મીઢબે પતિએ અપહરણ કર્યું

આણંદમાં ટ્રાયલ લેવાના બહાને ગઠિયો વાન લઈને ભાગી ગયો

આણંદમાં લારી-ગલ્લાવાળાઓ પાસે હપ્તા ઉઘરાવતા અસામાજિક તત્વો
  [આગળ વાંચો...]
 

Saurastra

ગૌચરની જમીનનો વિવાદ વકર્યો પીપળીયા ગામ સજ્જડ બંધ
કિશોરીને મોહજાળમાં ફસાવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો

પોરબંદર પંથકમાં જુગાર રમતા ૯ શખ્સો અડધો લાખની મત્તા સાથે ઝડપાયા

વરસાદ ખેંચાતા ધારી પંથકમાં માત્ર ૩૦ટકા જમીન ઉપર વાવેતર
કીડીઓ માટે વગડામાં દટાશે કૂલેર ભરેલા સેંકડો શ્રીફળ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મહુવા તાલુકામાં માલઢોર માટે પીવાના પાણી, ઘાસચારાની વિકટ સમસ્યા
ઉમ્મીદના ૨૦૫ તાલીમાર્થીઓની તાલીમ મનપા દ્વારા અમાન્ય ઠરાવાઈ હતી
જીવન જરૃરી ચિજવસ્તુના ભાવ આસમાને પહોંચતા ગરીબ-મધ્યમવર્ગનું બજેટ ખોરવાયું
મહારાજા કૃષ્ણકુમાસિંહજીની ૧૦૦૦થી વધુ તસ્વીરોનો અનોખો સંગ્રહ
શેત્રુંજી નદી કિનારે આવેલું ભોળાનાથનું પ્રાકૃતિક ધામ ત્રિવેણી મહાદેવ
  [આગળ વાંચો...]
 

North Gujarat

મહેસાણામાં બે તબીબો દ્વારા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરાશે

બે બોગસ ર્ડાક્ટરો ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસ પકડથી દૂર
જીવિત વ્યક્તિને મૃત જાહેર કરાતાં ચકચાર

કડીની મેલડી કૃપા સોસાયટીમાં મહિલાના ઘરમાંથી બે લાખની લૂંટ

ઇડરની ખાનગી હોસ્પિટલમાં દર્દીના મોત બાદ હોબાળો

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved