Last Update : 21-July-2012, Saturday

 

કેન્દ્ર પાસે ૨૦૦૦ કરોડની સહાય માગી
દુષ્કાળથી બચવા કર્ણાટક સરકાર ભગવાનને શરણે ઃ વિશિષ્ટ પૂજા કરાવશે

રાજ્યના ૩૭ હજાર મંદિરોમાં પૂજાનું આયોજન ઃ ૧૮.૫ કરોડનો ખર્ચ
(પી.ટી.આઈ.) બેંગાલુરુ, તા. ૨૦
કર્ણાટકના માથે છેલ્લાં ૪૨ વર્ષોના સૌથી ભીષણ દુષ્કાળનો ભય તોલાઈ રહ્યો છે ત્યારે રાજ્યની ભાજપ સરકારે વરસાદ માટે દૈવી મદદ માગવાનું નક્કી કર્યું છે. એ માટે ૧૮.૫ કરોડના ખર્ચે રાજયના ૩૭,૦૦૦ મંદિરોમાં 'ખાસ પૂજા' ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુઝરાઈ (ધાર્મિક દાન) ખાતાએ વરસાદ વરસાવવા માટે દેવોને રીઝવવા વિશિષ્ટ પૂજા કરવા માટેનો પરિપત્ર દરેક મંદિરે રવાના કર્યો છે, એવું મુઝરાઈ મંત્રી કોટા શ્રીનિવાસ પૂજારીએ પત્રકારોને જણાવ્યું હતં. રાજયના માથે ભીષણ દુષ્કાળ અને પીવાના પાણીની અછતની સમસ્યા તોળાઈ રહી છે. રાજયના ૧૭૫માંથી ૧૨૩ તાલુકાઓમાં દુષ્કાળના ઓળા ઉતરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે ૨૭ જુલાઈ અને ૨ ઓગષ્ટે યોજાનારી આ વિશિષ્ટ પૂજાના ખર્ચ માટે દરેક મંદિરને આપવા રૃ. ૫૦૦૦ની રકમ મંજૂર કરવામાં આવી છે.
જો કે જેડીએસ નેતા એમ.સી. નનૈયાહે આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે વિધાનસભામાં જણાવ્યું હતું કે ખાસ પૂજા કરાવવા ૧૮.૫ કરોડ રૃપિયા ખર્ચવાને બદલે સરકાર એજ રકમ દુષ્કાળ રાહત કાર્યોમાં વાપરી શકી હોત.
કાર્યભા સંભાળ્યા બાદ મુખ્ય મંત્રી જગદીશ શેટાર તુરત જ ૧૭ જુલાઈએ નવી દિલ્હીમાં વડાપ્રધાન મનમોહન સિંહને મળ્યા હતા અને રૃ. ૨૦૦૦ કરોડની તાત્કાલિક કેન્દ્રિય સહાયની માંગ કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved