Last Update : 21-July-2012, Saturday

 

અમરનાથના યાત્રીઓનાં મૃત્યુ અટકાવવા સમિતિ રચતી સુપ્રીમ

યોગ્ય સુવિધાઓ અને તબીબી સહાયના અભાવે મૃત્યુમાં વધારાની સુઓ મોટો નોંધ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૦
વાર્ષિક અમરનાથ યાત્રામાં વધતા જતા મૃત્યુના બનાવોને ગંભીરતાથી લઈને આવી ઘટનાઓને અટકાવવા માટેના ઉપાયો સૂચવવા સર્વોચ્ચ અદાલતે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, યાત્રાળુઓના મૃત્યુનો પ્રશ્ન કાયમી અને નિયમિત બાબત બની ગઈ છે.
ન્યાયાધીશો બી. એસ. ચૌહાણ અને સ્વતંત્રકુમારને સમાવતી બેંચે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે જેમાં કેન્દ્ર- જમ્મુ- કાશ્મીર સરકાર, સલામતી દળો અને અમરનાથ દેવસ્થાન ટ્રસ્ટના વરીષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.
બેંચે કમિટીને અમરનાથ ગુફાની મુલાકાત લઈને જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલને અહેવાલ સોંપવા કહ્યુ છે. રાજ્યપાલ એન એન વોરા વાર્ષિક અમરનાથ યાત્રા યોજતા શ્રી અમરનાથ દેવસ્થાન બોર્ડના વડા પણ છે. સમિતિની ભલામણો સર્વોચ્ચ અદાલતે ૧૦મી ઓગસ્ટ સુધીમાં સોંપાશે અન તેની સુનાવણી ૧૩મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે યાત્રા દરમિયાન યોગ્ય સુવિધાઓના અભાવે યાત્રાળુઓના મૃત્યુ થતા હોવાના માધ્યમ અહેવાલોના પગલે કોર્ટે સુઓમોટો અરજી દાખલ કરીને આ હુકમ આપ્યો હતો.
બેંચે રજૂ કરેલા નિરીક્ષણમાં જણાવાયું છે કે, યાત્રા દરમિયાન મૃત્યુની ઘટનાઓ નિયમિત બની ગઈ છે. જેના પગલે કોર્ટ આ મુદ્દે તપાસ કરે તેવા જવાબદાર અધિકારીઓની સમિતિ રચવા માગે છે. ગુફા સુધીનો માર્ગ ઘણો સાંકડો છે અને લોકો ખીણમાં પડી જતા મૃત્યુ પામે છે. માર્ગ અને ગુફાની આસપાસ સવલતોના મુદ્દે બેંચે જણાવ્યું હતું કે, યાત્રાળુઓને કોઈ પણ યોગ્ય સુવિધા વગર દિવસો સુધી ગ્લેશિયરમાં રહેવું પડે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved