Last Update : 21-July-2012, Saturday

 
કીડીઓ માટે કૂલેર ભરેલા શ્રીફળ વગડામાં દટાશે
 

-રાજચરાડી ગામે અનોખી જીવદયા

 

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે, ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામના લોકોએ જીવદયાનું એક અનોખું કાર્ય આરંભ્યું છે. કીડી જેવા સુક્ષ્મ જીવને આખું વર્ષ ખોરાક મળી રહે એ માટે ગામને વગડે, સેઢા - પાળીએ કૂલેરથી ભરેલા સેંકડો શ્રીફળ જમીનમાં દાટવાના આ નિઃસ્વાર્થ સત્કાર્ય માટે અનેક ગ્રામજનો શ્રમદાન કરી રહ્યાં છે.

Read More...

 

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને ગાંધીનગરના સાંસદ

શ્રાવણ માસના પ્રારંભે અમદાવાદમાં વસ્ત્રાપુરમાં જજીસ

Gujarat Headlines

મોદી સાથે ગૂફતેગુ કરી પણ કેશુભાઇ મામલે અડવાણી મૌન
કચ્છ, રાજકોટ, જામનગરમાં પીવાના પાણીની અછતથી સરકાર ચિંતિત

હિમાલયા મોલ પાસે ધૂમ સ્ટાઇલે દોઢ લાખની લૂંટ

DRIની તપાસમાં ૪ કરોડના બોગસ ડ્રો બેક કૌભાંડનો પર્દાફાશ
ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર રોજના ડઝનથી વધુ સાઇબર એટેક
બાઇક સળગાવતી ગેંગને પકડવા મોબાઇલ ટાવર લોકેશનનો અભ્યાસ
મોદી સરકાર BPL પરિવારોને ૬પર.૪૪ કરોડની મદદ કરશે

મુખ્યમંત્રી બનવા મોદીએ અડવાણીના બંગલે આપઘાતની ધમકીઓ આપી હતી

મુખ્યમંત્રી મોદી અને પ્રતિનિધિ મંડળ જાપાનની બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરશે
તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની તપાસની મુદત લંબાવાઇ

Gujarat Samachar Exclusive

Ahmedabad

વિશ્વભરમાં એક જ દિવસે એક સમયે ઘંટનાદ થશે
ભાજપના શંકર ચૌધરી અંગે રાજ્ય સરકાર ખુલાસો કરે
પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

હવા-પાણી-પ્રદૂષણ અંગે વટવાના છ એકમોને ક્લોઝર નોટિસ

•. જમીન દલાલે બુમો પાડતા લોકોએ લૂંટારુને ઝડપી લીધો
[આગળ વાંચો...]
 

Baroda

આચાર્યોની ભરતી નહીં કરનાર શાળા સંચાલક મંડળોને નોટિસ
છબરડાના કારણે એફવાયની માર્કશીટો પાછી લેવી પડી
અનુજ ગેસ એજન્સીના ટેમ્પામાં ૨૮ બોટલોમાં ઓછો ગેસ મળ્યો

કરિયાવરની ચીજો પરત નહીં કરનાર સાસરીયા સામે ગુનો

ઉંડેરામાં બાઇક પર દારૃ આપવા આવેલા ચાર યુવાનો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Surat

પતિએ એઇડ્ઝની બિમારી છૂપાવી પત્નીનું જીવન નર્ક બનાવી દીધું
ગેસ્ટ હાઉસના માલિક પ્રવાસે ગયા ને મેનેજર રૃ।. ૨.૭૬ લાખ લઇ ફરાર
સુરતમાં અનેક ગેરકાયદે બાંધકામ છતા ઈમ્પેક્ટ ફી હેઠળ માત્ર ૮૪૬ અરજી
ભળતા વ્યક્તિનો ચેક આપી ભાગળના વેપારી સાથે પણ ઠગાઇ
મૃતક પોલીસ કોન્સ્ટેબલના પરિવારને વળતર ચુકવવા હુકમ
  [આગળ વાંચો...]
 

South Gujarat

દમણ પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
જમીન દફતર વિભાગનો પટાવાળો લાંચ લેતા ઝડપાયો
કોસાડીમાં ૨૧ પશુ લઇ કતલખાને જતો ટેમ્પો લોકોએ ઝડપી લીધો
૫ લાખ પાઉન્ડની લોટરીની લાલચે યુવાને ૬૯ હજાર ગુમાવ્યા
વલસાડના પો.કો.એ ખોટા કેસની ધમકી આપી ૧૫ હજાર પડાવ્યા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચાર બાળકોનો ભોગ લેનાર બીમારી શંકાસ્પદ ચાંદીપુર
ચારના મોત બાદ અધિકારીનો ચાર્જ આંચકી લેવાયો
પરિણીતા પરત ન આવતા ફિલ્મીઢબે પતિએ અપહરણ કર્યું

આણંદમાં ટ્રાયલ લેવાના બહાને ગઠિયો વાન લઈને ભાગી ગયો

આણંદમાં લારી-ગલ્લાવાળાઓ પાસે હપ્તા ઉઘરાવતા અસામાજિક તત્વો
  [આગળ વાંચો...]
 

Saurastra

ગૌચરની જમીનનો વિવાદ વકર્યો પીપળીયા ગામ સજ્જડ બંધ
કિશોરીને મોહજાળમાં ફસાવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો

પોરબંદર પંથકમાં જુગાર રમતા ૯ શખ્સો અડધો લાખની મત્તા સાથે ઝડપાયા

વરસાદ ખેંચાતા ધારી પંથકમાં માત્ર ૩૦ટકા જમીન ઉપર વાવેતર
કીડીઓ માટે વગડામાં દટાશે કૂલેર ભરેલા સેંકડો શ્રીફળ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મહુવા તાલુકામાં માલઢોર માટે પીવાના પાણી, ઘાસચારાની વિકટ સમસ્યા
ઉમ્મીદના ૨૦૫ તાલીમાર્થીઓની તાલીમ મનપા દ્વારા અમાન્ય ઠરાવાઈ હતી
જીવન જરૃરી ચિજવસ્તુના ભાવ આસમાને પહોંચતા ગરીબ-મધ્યમવર્ગનું બજેટ ખોરવાયું
મહારાજા કૃષ્ણકુમાસિંહજીની ૧૦૦૦થી વધુ તસ્વીરોનો અનોખો સંગ્રહ
શેત્રુંજી નદી કિનારે આવેલું ભોળાનાથનું પ્રાકૃતિક ધામ ત્રિવેણી મહાદેવ
  [આગળ વાંચો...]
 

North Gujarat

મહેસાણામાં બે તબીબો દ્વારા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરાશે

બે બોગસ ર્ડાક્ટરો ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસ પકડથી દૂર
જીવિત વ્યક્તિને મૃત જાહેર કરાતાં ચકચાર

કડીની મેલડી કૃપા સોસાયટીમાં મહિલાના ઘરમાંથી બે લાખની લૂંટ

ઇડરની ખાનગી હોસ્પિટલમાં દર્દીના મોત બાદ હોબાળો

  [આગળ વાંચો...]

 

 


 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved