Last Update : 21-July-2012, Saturday

 

કેશુભાઇ પટેલ મામલે અડવાણી મૌન

-મોદી સાથે ગૂફતેગુ કરી

 


-રાજકીય સ્થિતિ અંગે ચૂપકીદી

ગાંધીનગર,શુક્રવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં નરેન્દ્ર મોદી સામે સક્રિય થયેલાં કેશુભાઇ પટેલના જુથને પગલે સર્જાયેલી રાજકીય પરિસ્થિતિ ટાણે જ અડવાણીની ઉડતી મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચાનો દોર શરૃ થયો છે. બપોરે દિલ્હીથી અમદાવાદ આવ્યા બાદ અડવાણી અને મોદીએ અમદાવાદમાં બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ ગાંધીનગર ખાતેની એક મિટીંગમાં હાજરી આપવા આવેલા અડવાણીએ કેન્દ્ર સરકાર ઉપર આર્થિક પ્રહારો કર્યા હતા પરંતુ ગુજરાતની પરિસ્થિતિ અંગે ચુપકીદી સેવી હતી.
અડવાણી ગ્રામ વિકાસ એજન્સીની બેઠકમાં સાંસદતરીકે ભાગ લેવા આવ્યા હતા. અડવાણી અને મોદી વચ્ચે લાંબા સમયથી ઠુંડુ યુધ્ધ ચાલી રહ્યું હતુ અને મોદી અડવાણી તરફ ઉપક્ષા સેવી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં કેશુભાઇના ભાજપ સરકાર તરફના નારાજગીભર્યા વલણ અને પક્ષ છોડી જાહેરમાં કરાયેલા ઉચ્ચારણો બાદ નરેન્દ્ર મોદીએ અડવાણી સાથેના સંબંધો સુધારવાના પગલે આજે તેમની સાથે ઔપચારિક મુલાકાત ગોઠવી હતી. જો કે, બન્ને પક્ષે આજની બેઠક વિશે અકલ્પ્ય મૌન જાળવ્યું હતું. અડવાણીએ કેશુભાઇ અંગે કશુંય બોલવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બે મિનીટ માટે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરવા મિડીયા સમક્ષ આવેલા એલ.કે.અડવાણી ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે કોઇ પ્રશ્ન પુછાય તે પહેલાં જ મિટીંગ હોલ તરફ રવાના થઇ ગયા હતા.
મોદીએ વિગતો માટ પુરૃષોત્તમ રૃપાલા પર જવાબદારી ઢોળી હતી. પરંતુ રૃપાલાએ માત્ર અડવાણી અને મોદી વચ્ચે કોઈ ખટરાગ ન હોવાનું અને હિત ધરાવતા તત્વોએ આ વાત ઉપજાવી કાઢી હોવાનું જણાવી બાકીના તમામ પ્રશ્નોના ઉત્તર આપવાનું ટાળ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved