Last Update : 21-July-2012, Saturday

 

શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!

 

ફિલ્મી ઉદ્યોગમાં મોટાભાગના તમામ જાણીતા કલાકારો પોતાના સંતાનોને ફિલ્મી લાઈનમાં ઈન્ટ્રોડ્યુસ કરાવાનો ભરપુર પ્રયાસ કરતાં જ હોય છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ફિલ્મો દ્વારા નામ અને દામ ખૂબ સરળતાથી મળી શકતા હોય છે. એક્ટર શેખર સુમને પણ પોતાના પુત્ર અઘ્યયનને ફિલ્મ લાઈનમાં જોતરી દીધો જ છે. હવે શેખર સુમન સ્વયં ‘હાર્ટલેસ’ નામની ફિલ્મ દ્વારા નિર્દેશન ક્ષેત્રમાં મુખ્ય હીરો તરીકે તેના પુત્ર અઘ્યયનને લેવામાં આવ્યો છે જ્યારે અઘ્યયનની સાથે મશહુર બનેલી ભારતીય કેનેડીયન પોર્ન-સ્ટાર સન્ની લિયોનને પણ લેવાનું ફાઈનલ થઈ ગયું છે. હવે થોડાક જ સમયમાં અઘ્યયનની સાથે સન્ની લિયોન પણ જોવા મળશે એટલે દર્શકોે પણ અત્યારથી જ તેને જોવા માટે આતુર છે.
ખર સુમન ‘હાર્ટલેસ’થી જ્યારે નિર્દેશનમાં ઝુકાવી રહ્યો છે ત્યારે તેનું માનવું છે કે નિર્દેશન સાચે જ ખૂબ રોમાંચિત ચીજ છે. કારણ કે તેમાં ફિલ્મની પટકથાની પસંદગી કરવાની બાબતથી માંડીને સંગીત અને માર્કેટીંગ સુધીના તમામ પાસાઓ ઉપર, નાનામાં નાની બાબતોનું ઘ્યાન આપવાનું હોય છે. શેખર સુમન જે ફિલ્મ ‘હાર્ટલેસ’નું નિર્દેશન સંભાળી રહ્યો છે તે એક મેડિકલ થ્રિલર ફિલ્મ છે! શેખર સુમન આ ફિલ્મમાં પરદા ઉપર પોતાના પુત્ર અઘ્યયન સાથે અભિનય કરતો પણ દેખાશે. સન્ની લિયોનને ફિલ્મમાં ફાઈનલ લેવા અંગે શેખર સુમન થોડાક જ દિવસોમાં સન્ની લિયોન સાથે રૂબરૂ મુલાકાત કરશે! જો કે હાલ લિયોનને પણ બોલિવુડમાં સ્થાન જમાવવું છે ત્યારે તેને સાઈન કરવામાં તકલીફ નહી પડે તેમ લાગે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved