Last Update : 21-July-2012, Saturday

 

વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં

 

જોરિસ્ક લેવાથી કોન્ફિડન્સમાં વઘારો થતો હોય તો કંઈ ખોટુ નથી. આવું જ કંઈક હાલ જોન અબ્રાહમ સાથે થયું છે. ગયા વર્ષે એક પ્રોડ્યુસર તરીકે વીકી ડોનરની શરુઆત કરી ત્યારે તેનામાં કોન્ફિડન્સનો અભાવ હતો. તેને એમ કે તેને નુકશાનની સાથે સાથે બીજાઓની કમેન્ટસ પણ સાંભળવી પડશે.પણ જ્યારે ફિલ્મ હિટ સાબિત થઈ ચૂકી છે ત્યારે હવે તેનામાં હવે એક પ્રોેડ્યુસર તરીકેનો પણ કોન્ફિડન્સ પણ આવી ગયો છે. હવે તેના ચાહકો માચે ગુડ ન્યૂઝ એ છેકે જોન હવે એકસાથે પાંચ ફિલ્મો બનાવવામાં લાગ્યોછે. આ ફિલ્મોમાં એક છે કાલાઘોડા જેમાં કૃણાલ કપૂર લિડ રોલ કરી રહ્યો છે. જો કે જોને પણ તેમાં ભૂમિકા ભજવી છે.
જોનના બેનર હેઠળ પોલિટિકલ થ્રીલર ફિલ્મ જાફના પણ બની રહી છે. આ ફિલ્મની શૂટંિગની તારીખ બસ લગભગ નક્કી જ છે. આ ઉપરાંત તે કોમેડી ફિલ્મમાં હમારા બજાજ પણ બનાવવામાં વ્યસ્ત છે. એક સાથે આટલી બધી ફિલ્મોના પ્રોડક્ટશનને મેનેજ કરવાની વાત વિશે કહેતા જોન કહે છે કે, વીકી ડોનરની સફળતા પછી ઓછા બજેટમાં અને નવા સ્ટાર સાથે જો સારી ફિલ્મો બને તો દર્શકોને ચોક્કસ ગમશે. આ વાત તેને અનુભવ પરથી જાણવા મળી છે. જોકે પ્રોડક્શનમાં આટલો વ્યસ્ત હોવા છતાં પણ તે પોતાની એક્ટંિગ કરિયરને પણ આગળ ધપાવી રહ્યો છે. તે કહે છે કે, ફિલ્મો બનાવવાનો અર્થ એક્ટંિગમાંથી નિવૃત્તિ લેવી તેવો નથી. હું હજુ ઘણું આગળ વધવા માગું છું. જોકે જોન પોતાની આગામી ફિલ્મ વિશે ડિટેલમાં વાત કરતો નથી પણ વાતવાતમાં એટલો તો ઇશારો કરે જ છે કે, શૂટ આઉટ એટ વડાલામાં તેનો અભિનય વાસ્તવના સંજય દત્ત સાથે બંધ બેસે છે. હાલ જોનની ગાડી ફૂલ ફોર્મમાં છે ત્યારે હવે તેણે એ જોવાનું છે કે દર્શકોને શું પસંદ પડશે? આમ પણ તેના ચાહકોની નજરમાં તે ખરેખર બેસ્ટ કલાકાર છે પણ કેટલીક વખત સમય તેને સાથ આપતો નથી. આ વાત જોન પણ સ્વીકારે છે કે દરેકનો એક ટાઈમ હોય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે
મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved