Last Update : 19-July-2012, Thursday

 

સીઆઈડી શેની ‘તપાસ’માં છે?

- મન્નુ શેખચલ્લી
એસીપી પ્રદ્યુમ્ના અને દયા પાછા આવી ગયા છે!
આમ જોવા જાવ તો હજી ‘સોની’માં જ છે, પણ ઘણા વખતથી આપણા મોબાઈલમાં સીઆઈડીની શાયરીઓ દેખાતી નહોતી! હવે દેખાશે...
* * *
ઈન્ટરવલ પહેલાં ફિલ્મનો
‘ધી એન્ડ’ નથી આવતો...
વાહ વાહ
ઈન્ટરવલ પહેલાં ફિલ્મનો
‘ધી એન્ડ’ નથી આવતો....
એસીપી બોલ્યો, દયા,
તપાસ કર, અમદાવાદમાં
વરસાદ કેમ નથી આવતો?
* * *
પવનમાં આખું ઝાડ હલે છે
મોંમાં દુઃખતો દાંત હલે છે
વાહ વાહ
પવનમાં આખું ઝાડ હલે છે
મોંમાં દુઃખતો દાંત હલે છે
એસીપી કહે, દયા,
જરા પૂછી તો જો...
કેશુબાપા મોદીથી કેમ જલે છે?
* * *
તેલના ભાવ વઘ્યા
શાકભાજીના ભાવ વઘ્યા...
એસીપી પૂછે છે, દયા
તપાસ કર, વિદ્યા બાલનનાં
કપડાં કેમ ઘટ્યાં?
* * *
ઈતિહાસની ટેક્સ્ટ-બુકમાં
ઘણી લડાઈ આવે છે...
વાહ વાહ
ઈતિહાસની ટેક્સ્ટ-બુકમાં
ઘણી લડાઈ આવે છે...
એસીપી બોલ્યો, દયા,
લડાઇ- બડાઇ નું છોડ
ઇન્ડિયા- પાકિસ્તાનની
મેચ ક્યારે આવે છે?
* * *
આડાઅવળા લીટાને
‘ડૂડલ’ કહે છે
પોચી પોચી સેવને
‘નૂડલ’ કહે છે...
વાહ વાહ
આડાઅવળા લીટાને
‘ડૂડલ’ કહે છે
પોચી પોચી સેવને
‘નૂડલ’ કહે છે...
એસીપી કહે છે, દયા,
મનમોહન ‘સંિહ’ છે છતાં
બા એને ‘પૂડલ’ કેમ કહે છે?
Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved